________________
પત્ર ૪ થશે. કેશવ તરફથી નર્મદને
વખતે એક વિચિત્ર દેખાવ* ઉઘાડી આંખે—નહિ સ્વપ્રમાં કે નહિ ભ્રમણામાં–જોયાઃ
મારી પથારી પાસેની બારી અને સામેના છાપરા ૧ચ્ચેના ચેાખડા આકાશના કકડાને રંગ બદલાવા લાગ્યા. એ વાદળી ભભકાદારરીતે કાટી અને તેમાંથી તડડડ એમ મધુર જીણા અવાજ સાથે સાનેરી, રૂપેરી, લાલ–સાનેરી, લીલા–સાનેરી એવા એવા અનેક રંગનાં જીણાં પ્રકાશિત બિંદુ વિચિત્ર રીતે ખરવા લાગ્યાં. અને મધુર વાઘને અવાજ કાને પડયેા. તે અવાજ સાથે રૂપાની ઘંટડી જેા કે સભળાયો. તેમાંની એક કડી માત્ર મારી ક્રાને ઝીલી લીધી: હસાવીએ રડાવીએ. મનુષ્ય જાતને અમે’ બાકીના શો કાંઇ યાદ રહ્યા નહિ. થોડી પળમાં વાધ સાથે ગાયન કરનાર એક મૂર્તિએ દેખાવ દીધે. અંતરીક્ષથી ધીમે ધીમે નિર્દોષ અને લાવણ્યમય હાવભાવથી ઉત રતી એ દૈત્રી સ્મિત હાસ્યથી આચ્છતિ થયેલા મતીઆળ માં ઉપરથી ચૌદ વરસની કુમાસ્કિા જેવી દેખાતી હતી. તેના મસ્તક ઉપર પહેરેલા તાજ અને શરીર પરનાં બારીક અને રંગ ખેરંગી પ્રકાશિત વસ્ત્ર, તેની પાંખાના તેજથી કાઈ રીતે ઉતરતાં નહોતાં. એક હાથમાં મેં કુસુમમાળા અને બીજા હાથમાં નાજુક દેવાંશી વીણા હુંતી. એજ દિવસે જૈન આત્સવ જોવા ગયા હતા ત્યાં સાંભળ્યું હતું કે સંધ્યાસમયે કુતુહલી દેવતા’પૃથ્વીની મુલાકાત લેછે, અને તેએ કાં તે મનુષ્ય જાતને સુખ આપવામાં અગર તેા રીબાવવામાં આનંદ માને છે. એ ઉપરથી આ મૂત્તને
૩૫
આ દેખાવ સહેજ ફેરફાર સાથે આ પુત્ર-માળાના લખનારે નજરે તેયેલા છે. એમાં કૃત્રિમ કરતાં સ્વાભાવિક વિચારે વધારે આખે પત્ર ટ્રિી છે-એ દેવીને સ્રીના અર્થમાં લઈ રાંકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com