________________
પત્ર ૩
–કેશવ તરફથી નર્મદને.
૨૭
રહી શકે છે ? મારા બે, મારા ધર્મ-ગુરૂઓ અને આર્યઓ શું કરતા આવ્યા છે ? પરણવું એ મનની જ મિત્રતા સારૂ એ હું માની શકતો નથી. પરણવું એટલે, જ કેટલેક અંશે વિષયી થવું. બસ નહિ, હાથે કરીને હું ને દીવાસળીને દારૂનો સંગમ નહિજ થવા ઉં. બીજા સુખને શો ટેટે છે કે આ સર્વ-હરક વિષયને સોબતી ઘઉં ? અહાહા ! કેવી મ–જાળની સત્તા !
બીજા લોકો કરતાં મારે તે કુંવારા રહેવાનું ખાસ કારણ છે. બીજા કરતાં હું વધારે શીધ્રવેદી (Sensitive) છું; બીજા ઘણાએક કરતાં મારી આશાઓ ( સાંસારિક તેમજ ધાર્મિક ) મોટી છે; બીજા કરતાં હું વધારે સ્વતંત્ર પણ શીખાઉ મન અને ઓછા બળ વાળો છું; બીજા ધણાએક પરણ્યા અગાઉ પરણેલાની ઘોર અંધારા વાળી બાજુથી અજાણ્યા હોય છે, પણ મેં તે વગર પરણ્ય ઈછે અને તે સાથે અનુભવથી કુટુંબ પિષણની મુશ્કેલીએ ચાખી છે. બસ, મન એજ માણસનું દુશ્મન છે. અને ફસોસની વાત છે કે આપણું પિતાનું મન વશ રહી શકતું. નથી તો પછી બીજાને આપણું વશ રહેવાનું ફરમાવતાં તે તેમ ન કરે તો તેના ઉપર દાંતી કરવાને આપણને શો અધિકાર છે ? મન મારવાના ઉપાયમાં મુખ્ય કુંવારી સ્થિતિ છે. એ મેટું ગાબડું પુરાશે એટલે વહાણું
બતું અટકશે. પણ જે તે ગાબડાને બદલે અપવાદ રૂપી. નાનાં નાનાં છિદ્રો રહી જશે તે તે વાટે ધીમે ધીમે પાણી ભરાઈ, ન જણાય એવી રીતે હાણ પાણ પામવા જવાનુંજે કંદર્પ, મન્મથ, મન–જ એ નામે કેવાં કુત્સિત છે :. Pie upon them ! હું જ્યારે જ્ઞાતિ કે જમતને ડર ,
થી રાખતે તે પછી એ અંગ વગાસ્ના અનંગ-ભૂતથી. શા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com