________________
૨૦
મધુમક્ષિકા.
એના હેતુ હું સમજી ગયા. એણે ગાયેલા ખીજા ગીતનું રહસ્ય કાંક આ વર્તન ઉપરથી સમજાયું. તેની મહેરબાની માટે ઉપકાર માની ખીજે દિવસે બપારે મળવાનું વચન આપી હું ધર ભણી વળ્યેા.
આજે બનેલી સર્વ હકીકત કાલે લખી જણાવીશ. સર્વ સ્નેહીગ્માને યથાયેાગ્ય હેજા, અને મને માનતે તમારા સદાને કેશવ.
પત્ર ૩ એ.
કેશવ તરફથી નર્મદ ઉપર.
તા.
વાદ.
―――
Beyog
પ્રિય નર્મદ,
આજ અપેારે હું પણ-કુટીકાની મુલાકાત લેવા ગયે હતા. હું ગયો ત્યારે 'પતિ કાંક વિજ્ય ઉપર વાદ-વિવાદ કરતાં હતાં. સ્ત્રી-સમાજની સેવા બજાવવાનું તમારૂં કર્ત્તવ્ય તમે શી રીતે બાવવા ધારાછે ?” એ સવાલ પતિના માંમાંથી પૂરા નીકળી પણ રહ્યા હતે એટલામાં હું ત્યાં જઇ ચઢયા. વાત અટકાવી, મને આદરમાન આપી બેસાડયા. તે સ્ત્રીએ મારે માટે ડુ પાણી લાવી તે પાણી લાવી તેના પતિના હાથમાં આપ્યું. પાણી પીધા પછી અને બીજી આડી અવળી વાતચીતથી પરવાર્યા પછી તેમણે પોતાના પ્રતિહસ કહેશ સરૂ કર્યો:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com