________________
२४
મધુમક્ષિકા.
વધુ જંજાળમાં ગુંથાવું પડશે. તેણીને કેળવવામાં, તેણીની વતી ખીજા સાથે કરવા પડતા કજી લંબાવવા અગર પતવવામાં, તેણીની સાથે વિનેાદ કરવામાં, એમ ઘણી બાતેમાં બહુ વખત ખાવા પડશે.
સાથી વિશેષ, મારી સ્વતંત્રતા ખાવી પડશે. કાઈ કાઇની ગરજ કરવી પડશે. ક્રાઇ તામસી, કાંઇ અદેખા, કાઇ દુષ્ટ કે જેનું અન્ય વખતે હું માં પણ જોવા ન ઇચ્છું તેની ગુલામગીરી ઉઠાવવી પડશે. લોક લજ્જામાં તણાવું પડશે. દુનીઆદારીમાં ઝંપલાવું પડશે. દુનીઆમાં ગરક થવું પડશે અને તેથી એ કુવા બ્હારની હદથી તદ્દન અજાણ્યા રહેવું પડશે. આ થોડી કેળવણી અને ચેડા અનુભવથી બાંધેલી મોટી આશાઓ—લગ્નથી ૬નીઆદારીના ગુલામ થઈ પડવાને લીધે—પૂરી નહિ પડવાથી ચ્હીડીઆ થવું પડશે. ૬નીઆની નિમકહરામી તથા અનિયમિતપણું જોઇ કંટાળા આવે છે તેથી વિશેષ આવશે. કંટાળા ઉપજ્યા છતાં, ાલની માફ્ક પરદેશની વસ્તીમાં અગર કુદરતની શોભામાં તે કંટાળા ભૂલવાની શક્યતા રહેશૅનહિ. કરસનદાસ મૂળજી થવાશે નહિ. માર્ટીન લ્યુથર થવાની તે આશાજ શી ? બ્હાર અને ધરમાં બન્ને ઠેકાણે સુધારા એકજ સાથે તે દાખલ નજ થઇ શકે—પરિણામે હસાવું પડશે.
એકાંત વાસની હું જે ઇચ્છ રાખું છું તે પૃથ્વ માસથી પૂરી નિહ પડી શકે. ગેાડસ્મીથ જે એકાંત જીંદગી એક કુદરતના દેખાવથી ભરપૂર જગામાં ગાળવા દરખાસ્ત કરે છે તે જીંદગી મારા નસીબમાં નહિ રહે— અને એવી સ્થિતિને મારૂં મન સજાતીય (nkin) છે.
તેણીનું પાતિનૃત્ય, રીતભાત વિગેરે ઉપર દેખરેખ રા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com