________________
રૂપરેખા
ઉત્તરઃ સંબંધે જાતજાતના છે. બે એકબીજાની પાસે હોય એ પણ એક જાતનો સંબંધ છે. ડીક મહેનત કર્યા બાદ્ધ હાથેથી કે યંત્રની મદદથી એને છૂટા પાડી શકાય એ પણ એક પ્રકારને સંબંધ છે. સર્ષને એના કંચુક સાથે સંબંધ એ પણ એક જાતને સંબંધ છે પરંતુ એ સર્ષે પિતાની કાંચળી (કંચુક) ઉતારે છે તે સંબંધ કર્મ અને એનાથી લિપ્ત સંસારી જીવ વચ્ચે નથી કે જેથી સર્ષની જેમ કર્મની કાંચળી હોય અને તે એ ઉતારી શકે.
લેખંડને ગેળ તપાવા હોય ત્યારે એ ગેળાને અગ્નિ સાથે જે સંબંધ છે તે આ કર્મ અને સંસારી જીવ વચ્ચે છે. જેમ તપાવેલા ગળાના એકે એક પ્રદેશમાં અગ્નિ છે– એની સાથે એકમેક થઈને રહે છે તેમ સંસારી જીવના આઠ પ્રદેશને છોડીને બાકીના તમામ પ્રદેશ સાથે કર્મ એકમેક થઈને રહેલું છે. અન્ય રીતે વિચારીએ તે દૂધમાં રહેલા–ભળેલા પાણીને એ દૂધ સાથે જે સંબંધ છે તે. કર્મ અને સંસારી જીવ વચ્ચે છે.
પ્ર. ૭ઃ આ (સંસારી) છે અને કર્મ વચ્ચે સંબંધ યાને કર્મબન્ધ થવામાં કયાં ક્યાં કારણે છે?
ઉત્તર : દીપક બત્તી દ્વારા તેલ લઈ પિતાની ઉતાથી એને જ્વાલારૂપે પરિણુમાવે છે. એ પ્રમાણે સંસારી જીવ કષાય દ્વારા કાર્મણ વર્ગણાનું ગ્રહણ કરી અને કર્મરૂપે પરિણમાવે છે. સંસારી જીવના લગભગ તમામ પ્રદેશોને કર્મરૂપે પરિણમે માગ સાથેનો સંબધ તે “બન્ય” યાને “કર્મબન્ય” કહેવાય
'
' ' '
'
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org