________________
(૧૦) અહે ! વિધાતાએ વીંછીઓને પૂછડામાં, સપના મુખમ અને દુર્જનોના હૃદયમાં એમ બરાબર નિયમિત રીતે વિભાગ પાડીને વિષ મૂકેલ છે.
હવે અહીં દુષ્ટસિંહ પિતાના ઘરે નિવૃતિમાં બેસીને વિચાર કરે છે કે—
મહિસાગર જેવા ચાલાક અને બાહોશ મંત્રીમાં - છતા દેષને આપ તે નજ બતાવી શકાય પણ તેને માટે તે બીજ કઈ રસ્તે શેઠે પડશે, ગમે તેમ કરીને પણ મારે એ કામ બજાવ્યા વિના તે છુટકે જ નથી, તે ગમે તે બુદ્ધિશાળી અને સુવિચારક છે, છતાં મારી કલ્પના શકિત પણ બ્રહસ્પતિને લજવે તેવી છે. અરે ! હા, બસ એને છેતરવાને એકજ સીધા માર્ગ છે. મહિસાગરને રાજાજીની સાથે ચર્ચા કરવા દેવી અને વખત આવે ત્યારે રાજાજી તેને સાક્ષાત ધર્મથી થતું સુખ સિદ્ધ કરી બતાવવા ફરમાન કરે. એટલે ભાઈ સાહેબને વિદેશ ગયા વિના છુટકે જ નહિ. અહીંથી ખાલી હાથે ગયા પછી તે માટે પૈસાપાત્ર થઈ સુખ સંપત્તિને લઈ આવતાં કેટલોક વખત ચાલ્યા જવાનો! વળી તેમ કરવા જતાં તે આવે કે ન પણ આવે, કારણ કે અસાધારણ સંપત્તિ કંઈ રસ્તામાં પડી નથી કે તે મતિસાગરને તરતજ મલી જાય, ઠીક છે. આ યુક્તિ પ્રચંડસિંહને બતાવી દઉં, એટલે તેમ કરવાની તે તજવીજ કરે. અહા ! હું પણ કેવો પતિને મહાસાગર કે મતિસાગરની મતિની ગતિને અટકાવતાં અચકાય નહિ. વારે દુષ્ટસિંહ તારી દગાબાજ દુષ્ટતાને કેણ કળી શકે તેમ છે ? બસ, દુનીયાજ દગાબાજ છે. તેમાં દગો કરનારજ ફાવે છે.
એ પ્રમાણે વિચાર કરી મનમાં મગરૂર થતે દુષ્ટસિંહ પ્રચંડસિંહ પાસે આવ્યો દુષ્ટસિંહના મુખપર હર્ષની રેખાઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org