Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મુખપૃષ્ઠ પરના ચિત્રનો પરિચય
મુખપૃષ્ઠ પરના ચિત્રમાં “ઉપાધ્યાયજી” તરીકે પ્રસિદ્ધ વિક્રમની ૧૮મી શતાબ્દીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા શ્રીમદ્દ યશોવિજયજીના જીવનના પ્રસંગોનું આલેખન છે.
સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં ૧૦૦ થી વધુ પુસ્તકોના રચનારા, “લઘુહરિભદ્ર”, “દ્વિતીય હેમચંદ્ર”, “કુર્યાલ સરસ્વતી જેવા બિરુદોથી શોભતા પરમ પ્રભાવક મહાન દાર્શનિકનવ્યન્યાયવિશારદ ઉપાધ્યાય યશોવિજયજી ગુજરાતના પનોતા પુત્ર હતા. પ૫ વર્ષના દીર્થ સંયમ જીવન પછી વિ. સં. ૧૭૪૩માં ડભોઈમાં અંતિમ ચાર્તુમાસ દરમ્યાન તેઓ સમાધિ મરણ પામેલા. પ્રસ્તુત ચિત્રમાં ૧. બાલવયે મળેલી અદ્ભુત સ્મૃતિ અને અધ્યયન ૨. સરસ્વતીનું વરદાન ૩. બનારસમાં બ્રાહ્મણ પંડિતો સાથે અધ્યયન અને
૪. મુસ્લીમ સુબા પાસે ૧૮ અવધાનનો પ્રયોગ કરતા ઉપાધ્યાયજીનું આલેખન થયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org