________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
(૨૦) क्रोधाभिमानौ विजहत् पुषाण सर्वत्र मैत्री सहनो मृदुः सन् । परोपकारे यदि न क्षमः स्याः परापकार तु न जातु कुर्याः ।।
* ફોધ તથા અભિમાન છોડી દઈ અને સહિષ્ણુ તેમ જ નમ્ર બની બધા પ્રત્યે મૈત્રી રાખ. તારાથી બીજાનું હિતસાધન જે ન બની શકે તો કંઈ નહિ, પણ બીજા સાથે અન્યાયથી તે કદિયે વર્તીશ નહિબીજાનું બુરું તે કદિયે કરીશ નહિ. ૨૦
* Discarding anger and arrogance, and being forbearing and gentle, cherish friendliness to. wards all.
Even though you are not able to benefit others, yet you should, at least, refrain from doing ill to others. 20
IIIIII
it
•
* *
A
uilwill ,
•st/1/
For Private and Personal Use Only