________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસ ગ્રહ
( ૧૭ )
થઈ સમભાવે સામાયક કરવું શ્રેષ્ટછે. પ્રાણાતિપાત વિરમણાદ્દેિ આઠ વ્રતાને તથા આત્મ ગુણને પુષ્ટિકારક, તથા અનાદિ અશુદ્ધતારૂપ વિભાવ પરણતીના અભ્યાસને મટાડવા અને આત્મ અનુભવ, સહજાનંદ સ્વરૂપ પ્રગટ કરવા એ નવસુ' વ્રત છે. એવુ એ ઘડીના કાળ માનનું સામાયક તે મુખ્યતાએ તે એક આસને બેસીને કરવું, શક્તિ અભાવે, અથવા કાઉસગ્ગ કરતાં ક્ષમાસમણાદિ, શ્વેતાં પૂજી પ્રમાઈ યતના પૂર્વક ઉભા થાય હવે પાસહુમાં તે વધારે કાળ હેાવાથી અને તેના ભાંગા પ્રમાણે કરવાથી ગમણા ગમણ, તથા અહાર પાણી કરેછે તે વિધિ માર્ગ જાણવા.
રખડઉ હરઇયુ ઢાર જેમ ડેરે માંધવાથી વશ થાયછે તેમ પ્રમાદી જીવેાના ઉન્મત્ત ભાવના ઉછાળા વિરતિ ભાવથી પ્રાયે વશ્ય થાયછે.
હવે શ્રુત સામાયક ૧ સમ્યક્ત સામાયક ર દેશ વિરતિ સામાયક ૩ સર્વ વિરતિ સામાયક ૪ એવાં ચાર પ્રકારનાં સામાયક શાસ્ત્રમાં કહ્યાં છે, વળી ત્રણ પ્રકારનાં સામાયક પણ કહ્યાં છે તે કહે છે,
3 जावनियमपज्जुवासामी.
२ जावसाहुपज्जुवासामी.
३ जावचैत्यपज्जुवासामी.
હવે સામાન્ય શ્રાવક, ઘેર ચૈત્ય, પાષધશાળાએ સામાયક કરે. અને રિદ્ધિવંત શ્રાવક, રાજા મંત્રી, બડા આડખરે ધોડા થ સહિત ગુરૂ પાસે આવી સામાયક કરે જેથી ખટ દર્શનવાલા જૈનની પ્રશંસા કરે. પાસહુમાં જેમ આભૂષણના નિષેધ કર્યો છે તેમ સામાયકમાં પણ આ ભૂષણ રાખવુ. સેન પ્રક્ષાદિકે નિષેધ્યુ છે. પરંતુ સ્ત્રીને સાભાગ્યપણાના નિષેધ નહી.
च पुनः समणोइवसाव आहेवइजम्हा, इतिवचनात्,
અર્થાત સામાયકવાલા શ્રાવકને સાધુ સરખા કહ્યા છે તે તાદાત્મ્ય મુનિ વૃત્તિ આશ્રયી સમજવુ વર્તમાન રૂઢીથી સામાન્યપણે ગૃહસ્થ લોક આભૂષણ છતાં સાસાયક કરે છે તેના અતિશે કદાગ્રહ કરવો ઠીક નહી. કેમકે ગૃહસ્થને જે વખતે અવકાશ મળે તે વખતે સાયક કરી લે એમ પુનઃ પુનઃ કાયાતરે અવસર પામી સામાયકમાં પ્રવેશ કરે. પરંતુ પુક્ત મુખ્ય વૃત્તિએ આભૂષણની ખામી સમજીને ભુલ સુધારવી. આધુનિક વખતમાં અવિરતિ છુટા શ્રાવક મીજા શ્રાવકને સામાયક ઊચરાવે છે તે પ્રવૃત્તિ સારી સમજાતી નથી. કેમકે સર્વ વિરતિ સાઘ્ધિ પણ પુરૂષ પ્રધાનપણાથી શ્રાવકને સામાયક ઠંડક પાઠ ન ઉચરાવે તે વિરતિ શ્રાવક વિના બીજાથી સામાયક કેમ ચરાવાય; ઇાં કાઇ હેરો જે અવિરતિમાં બેઠા કરતાં લાભ છે કે કેમ ? તેણે સમજવું જે આણામાં ધર્મ છે, વળી વિશેષે સમજવાનું એ છે જે, બીજા પચખાણમાં પ્રચખ્ખાઇ, વાસીરે કહેવાય છે, અને કરેમિભતેના પાઠમાં તેા પચખ્ખામી, વશિશમી શબ્દ છે. જેથી પેાતામાં વ્રત લાજે છે. આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે વિરતિવત હોય તે
૩
For Private and Personal Use Only