________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેનતત્વસંગ્રહ,
(
૭ ).
રાજલક પ્રમાણ છે, કાલથી અનાદિ અનંત છે, gવથી વણી ગંધ રસ સ્પર્શ રહિત એ છવદ્રવ્ય તે રોય (જાણવા રોગ) છે. જેમ કા અગ્નિ છે દૂધમાં વૃત છે તેમ કાયામાં અરૂપી જીવ અદૃશ્ય મન ધારે છે. જીવ દ્રવ્ય અનંત અસખ્ય પ્રદેશ છે તે દરેક પ્રદેશમાં સમયે સમયે અનંત પુદગલ પરમાણુને સ્પર્શ થાય છે તેમજ વિખાઈ પણ જાય છે માટે જીવ કરતાં અજીવ અનંત ગુણે છે પણ અજીવ કરતાં જીવ અનંત ગુણે નથી.
૨ ધર્માસ્તિકાય–ગતીપર્યાયને ભજનારા જીવ તથા પુદગલેને સહાયકારી હોય તે. જીહાં હાં ધી દ્રવ્ય છે તીહાં હાં જીવ તથા પુદગલનું ચાલવું થાય છે. અલેકમાં તે કન્ય નહાવાથી ત્યાં જવાતુ નથી. જેમ મન્સને સહાયકારી જલ છે. જલવિના બાહેર મત્સની ગતી થઈ શકતી નથી અસંખ્ય પ્રદેસી છે. ગણી લક્ષણ ગુણ છે, ખંધ દેશ પ્રદેશ ભેદે જાણવું અગુરૂ લઘુલક્ષણ પર્યાય છે ધમૅરૂપ દ્રવ્ય તેના અસ્ત જે પ્રદેશ તેનો કાય જે સમુહ, તેને ધર્માસ્તિકાય કહીએ. તે દ્રવ્યથી એક છે, ક્ષેત્રથી લેક વ્યાપી છે. કાલથી અનાદિ અનંત છે, ભાવથી વર્ણાદિસહિત અરૂપી છે, અવ દ્રવ્ય રેય છે.
૩ અસ્તિકાય-સ્થિતિના પર્યાયને ભજનારા જીવ અને પુદગલોને સહાયકારી જાણ એટલે જ્યાં અસ્તિકાય હોય ત્યાં જીવ અને પુદગલેને સ્થિર રહેવું થઈ શકે છે. જેમ વટેમારગુ વૃક્ષની છાયાથી વિશ્રામ પામે છે તેમ આ દ્રવ્યથી વિશ્રામ પામે છે, તે બંધ દેશપ્રદેશ બેદે જાણવું. સ્થિતિ લક્ષણ ગુણ છે. અગુરૂ લઘુ પડ્યાય છે. દ્રવ્યથી એક છે, ક્ષેત્રથી લેક વ્યાપી છે. અલેકમાં એ દ્રવ્ય નથી. કાલથી અનાદિ અનંત છે, ભાવથી વર્ણાદિ રહિત છે તે અસંખ્ય પ્રદેશી અરૂપી અજીવ દ્રવ્ય ય રૂપ છે,
૪ આકાશાસ્તિકાય-અવકાશ લક્ષણ ગુણ છે. અગુરૂ લધુ પર્યાય છે, જવાને માર્ગ આપે છે. તે બે પ્રકારે એક કાકાસ તે જેમાં જીવાદિ પાંચ દ્રવ્યો પોત પિતાને સ્વરૂપે વ્યાપી રહ્યા છે, અને બીજુ અલકાકાશ તે ગેલાકારે અનંત છે સુન્ય છે, ખંધ દેશ પ્રદેશ ભેદ હોય છે. દ્રવ્યથી એક છે ક્ષેત્રથી કલેક વ્યાપી છે, કાલથી અનાદિ અનંત છે ભાવથી વાણદિ રહિ છે. અરૂપી અજીવય છે. અનંત પ્રદેસી છે.
૫ કાલ–સકલ દ્રવ્યનું સહકારી કારણ છે. તથા પુદગલને વિષે નવીનતા છતાનું સહકારી કારણ છે, તેને કાલ કહીએ. યદ્યપિ નવીનતા છતા પુદગલના પર્યાય છે તે પુદગલને વિવે છે, તથાપિ ત્યાં તિમિત કારણ કાલ દ્રવ્ય છે, જેમ વનસ્પતિને વિષે કશુમ સંપદાકાલે થાય છે. તાપ તાઢ, વૃષ્ટિ બાલ વન વૃદ્ધાવસ્થાદિ સર્વ કલાનુસારે થાય છે, નહી તે સર્વે ફેરફાર વિપરીત થઈ જાય. માટે કાલ નિમિત્ત કારણ છે, તે અજીવ રૂપી છે. સમયાવ િમુદ્દત્તા કૃતિ રચનાત્ત સમય આવલી મુહુર્ત, દીવશ રાત માશ વર્ષ મનુષ્ય ક્ષેત્રને વિશે કાલમાન હોય છે, બાહેરના દ્વિપ સમુદ્ર નરક સ્વર્ગનું ગણીત માન થાય છે તે પણ મનુષ્ય ક્ષેત્રાનુસારે જાણવું ઈહાં સમય તે દ્રવ્ય જાણ. દ્રવ્ય પરાવ
For Private and Personal Use Only