________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ )
શ્રી જનતત્વસંગ્રહ,
અપવર્તન હેતુક સોપક્રમ આયુ કહીએ, એ એથી વિપરીત જે અનુપ વર્તન તે અનુકમ આયુ જાણવું; અર્થાત જે કમને ગાઢ નિકાચિત્ત નિવડ બંધ વડે નિશ્ચયથી પૂર્વ બંધ પાડે તે કર્મ તે અવસ્ય તેમજ વેકે, ભગવેજ, જહાં કૃશ્નજીને તથા ધજાચાર્યના શિખ્ય ચરમ શરીરી આદે ને ઊપક્રમ લાગ્યું છે પરંતુ તે નિરૂપકમ એટલુ જ આયુ હતુ જે માટે સોપમ ન કહીએ. જે આયુષ્ય અથવા બીજા કાને શિથલ બંધ બાંધે છે જે દેશ કાલા ઢકારણ મળે કે થોડા કાલે વેદે તે સેપકમ આયુ તેના સાત પ્રકાર કહે છે.
૧ રાગ સ્નેહ, ભયથી મરણ પામે એટલે જેમ સ્ત્રી, ભરતારનું મરચું સાંભળી અતી હે તુરત મરણ પામે, ભયથી જેમ કાને દેખી શેમીલવિપ્રવત્, ઇહાં જેને મન ન હોય તેને સંગાથી કહે,
૨ નિમિત તે દંડ હથીયાર પાણી ભુખ વષા શીત ઊગ્ન પ્રમુખ નિમિતથી આયુ ટુટે હાં છે જે ગતીનું આયુ બાંધ્યું હોય તે અધ્યાવસાયના ફેરફારથી વધારે ઓછું થાય છે પણ બીજી ગતીને ફેરફાર થાય નહી.
૩ અત્યંત રસ આહાર ઘણે ખાવાથી મરણ પામે, ૪ મસ્તકને મુલાદિકની વેદનાથી તથા મર્મ પ્રદેશમાં "ડા થવાથી મરણ પામે. પ પરાઘાત જે ખાડામાં પડયાથી, વિજળી પડવાથી મરણ પામે, ૬ સર્ષ અગ્નિ વિષ પ્રમુખના સ્પર્શથી મરણ પામે છે.
૭ શાસોપાસ ન્યુનાધિક વહેતાં અથવા રૂંધવાથી; અથવા શ્વાસોશ્વાસના રેગથી મરણ પામે એ સાત કારણે સીથીલ જે ઢીલા બંધનું આયુ ઘટે છે અને નિરૂપક્રમ નિકાચીત તે ઘટે નહી એમ સંગ્રહણી સુત્રાનુસારે જાણવું. ગા. ૩૧૧ એટલે કર્મ બાંધતાં તથા પ્રકારના અધ્યવસાયથી બાંધેલું નિકાચિત્ત, વા. સિથલ તેજ પ્રકારે ઊદય આવે અને તેમજ વેદે,
પ્ર. ૧૨૨ અકાલે મરણ વિષે શું સમજવું,
ઊ–સોપકમી આઊ ખાવાલે જીવ આયુ પુરૂ ભેગવી મૃત્યુ પામ્યો તેને અકાલે ચેવ જીવીયાએ વવવિયા થયે તે કેમ; દ્રષ્ટાંત, કે ચારને રાજાએ હ તે વારે તે જીવે સર્વ આયુ કર્મના દલ હતા તે આત્મ પ્રદેશે ભેગવી આયુ કર્મ બાંધ્યું હતું એટલું પુરૂ ભેગવી ચા, તથા કાલ આશ્રી અકાલે મુઓ જે માટે સુખે સમાધે વિપાક વેદના વેઠીને જીવ ચાલતો તે ચેડા કાલમાં પ્રદેશ વેદના વેદીને ચાલે તે માટે અકાલે મુઓ કહીએ એટલે પ્રદેરા વેદ ન આય કર્મ બાંધ્યું હતું તે સંપૂર્ણ ભેગવ્યું અને વિપાક વેદના આશ્રી થોડા કાલ કાલ માહે મુએ, તે માટે અકાલે મરણ કહીએ. ઇહું કઈ કહે જે જીવ ઘણા લગે શરીરમાં કેમ રહેતું નથી, કેણ કાઢી મુકે છે કે તેણે સમજવું જે
ડુ દીવેલ પુરેલે દીપક ડીવાર બલે છે, વીશેષ દીવેલ ભર્યાથી ઘણીવાર ચાલે છે, તેમજ જે જીવે જેવા, સોદયથી આયુ કર્મ બંધ પાડી સત્તાએ નાખ્યું છે તેટલું જ પૂર્ણ થવાથી દીપકવત્ મુકામથી ઊપડી જાય છે. નિશ્ચય આયુ બંધની વાત તો બહુ શ્રત ગમ્ય છે. હવે સોપકમી આયુ વાલા જીવ આ
For Private and Personal Use Only