________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રો જૈનતત્વ ગ્રહ.
( ૨૫૧ )
હરિભદ્ર સરકૃત બીજા અષ્ટક માં છે ત્યાંથી જોવી. આ ઉપરથી બ્રાહ્માદિક લોકાનું જલ આચાર રૂપ ધર્મતુ ખંડન થયું, અર્થાત ભાવ સ્નાન-રૂપ આદુચાર ધર્મ તેજ પ્રધાન છે ત્યા માટે જે જલના બીંદુમાં માત્રમાં પણ ઘણા જીવ રહેલા છે તેની વીરાધના થાય છે. | સથથા ||
एगम उदग बिंदुमि, जे जीवा जिण वरेहिं पन्नता || ते जइ सरिसव मित्ता, जंबु दीवे नमायंति ॥ १ ॥ તિ માહા ભારથને વિષે તીર્થાધિકારે કહ્યું છે.
आत्मा नंदी संजम तोयपूर्ण, सत्यावहा शील तटादयोमि || तत्राभिषेकं कुरुपांमु पुत्र, नवारिण शुद्धति चांतरात्मा
↑ ॥
ભાવાર્થ:—આત્મરૂપ નદી સજમજે રૂડા નીયમરૂપ જલ, સત્યરૂપ પ્રવાહ, શીલરૂપ કાંઠા, તેમાં અહે પાંડુ પુત્ર યુધિષ્ઠર સ્નાન કરે, પણ જલ મંજનથી અંતર આત્મા શુદ્ધ થાય નહી. વલી કેઠક પરસ્ત્રી ભાગી, પવિત્રપણું રાખવા ઘણું પાણી ઢોલી ટાઇટ રાખેછે. જલના છાંટા નાખે છે પણ તે જેમ મુસલમાન પેસાબના બીંદુને નાપાક ગણી ધાતીમાં ઢેખા રાખે છે અને અ ચિ દુગછનીક બીભત્સ વસ્તુ જે માંસ તેનું ભક્ષણ કરે છે, તેવા એ જડ સીામણી જાણવા, કેમકે જલના અસંખ્ય જીવો તથા તેના પ્રવાહમાં ત્રસ જીવોની અનુકપા ઉઠી જવાથી નિર્દયપણું થાય છે, જે કારણ માટે અન્ય શાસ્ર પિક્ત,
सर्वे वेदानतत् कुर्युः सर्वे यज्ञाश्र भारत ||
सर्वे तथाभिषेकाच, यत् कुर्यात् प्राणीनां दया ॥ १ ॥
ભાવાર્થ:—સર્વે વેદનુ પાન કરે સર્વ યજ્ઞ કરે, સર્વ તીર્થ કરે, તે થકી પણ પ્રાણીની દયા વિશેષ સફલ છે. અથાત જીવ દયાના લાભ બીજા કૃત્યોથી મલા શકતા નથી. વળી કહ્યું છે જે
इंद्रियाणि पशुन कृत्वा, वेदीं कृत्वा तपोमया ।
अहिंसा माहुति कृत्वा, आत्म यज्ञं यजाम्यहं ॥ १ ॥
અર્થ:-ઇંદ્રરૂપી પશુ કરીને તપરૂપ વેદીકા કરીને દયારૂપી આહુતી કરીતે હું આત્મરૂપી યજ્ઞ કરૂ છું એમ વિષ્ણુ યુધિષ્ઠર પ્રત્યે કહે છે. શા માટે જે यूयं वित्वा पशुन हत्वा कृत्वा रुधिर कर्दमं ॥
ચઢેત્રે ગન્વંતે સ્થળે, નજે જે ન ગમ્યુંને !! ? ||
અર્થ:-પશુ બાંધવાનો યજ્ઞ સ્થંભ છેદીને પશુને હણીને લાહીના કર્દમ કરીને જ્યારે સ્વર્ગે જવાતું હોય તે હે યુધિષ્ઠર પછે તરકે કાણુ જશે. જે કારણ માટે કહ્યું છે કે મંદિા ફળો ધર્માં તિ વચનાત
For Private and Personal Use Only