________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૬૦)
શ્રી જનતત્વ ગ્રહ,
ब्रह्मचारि थइ भुंइ संथारी वेश्यावाडे वसवू,
बे कामतो नहीं वने, आटो खावो ने भस. १ ઉત્તમ પ્રકૃતિવંત, સાધર્મિ, બુદ્ધિમાન, સત્યવાદી, ગાંભિર્યાદિક ગુણવંત વાને મિત્ર કરે. જેનાથી પ્રીતિ મિત્રાઈ હોય, તેનાથી વિવાદ, દ્રવ્યને વ્યવહાર અને તેની સ્ત્રી સાથે એકાંત વર્જવી.
ભૂમિ બેદીને તેમાં ફરી તેજ માટી પુરતાં વધે તે તે ઉત્તમ ભૂમિ જાણ વી. બરાબર થાય તે સામાન્ય ભૂમિ, અને ખુટે તો નષ્ટ ભૂમિ જાણવી. જે ભૂમિમાં વહી દિન ૩ માં ઉગે તે શ્રેષ્ઠ ભૂમિ જાણવી, દિન ૫ માં ઉગે તે મને ધ્યમ, દિન ૭ માં ઉગે તો હીન ભૂમિ જાણવી.
વૃક્ષ તથા ધજાની છાયા પહેલા તથા છેલ્લા પ્રહર ટાળી શેષ પ્રહરની પડે તે દુ:ખદાઇ છે જીનમંદીર પાછલ ન વસવું, અહંતની દ્રષ્ટિએ પણ ન વસવું. - વિરોધ રહિત સારા પાડોશમાં ઘર લેવું, યુદ્ધ નાટારંભ આદે ચિત્રામણ ઘર આગલ અશુભ છે, ચિદ સ્વસ, ફુલવેલ, વૃક્ષાદિ ચિત્રામણ શુભ છે. નવું ધર કરવું હોય તો ઈંટ, કાષ્ટ, ચુનો તૈયાર નિરદુષણ લે. તેમાં જીન મંદીરની વસ્તુ તથા વાવ્ય, કુપ, સ્મશાન, મઠ, રાજમંદીરનાં કાષ્ટ પાષાણ ઇંટને કડક પણ વર્જ, હળસંકટ, રેંટ, યંત્રનાં કાંટાવાલાં કાષ્ટ વર્જવાં. ઘર પ્રવેશ કરે તે. સાત્ર, સ્વામીવાત્સલ, રૂડા મુહુર્તમાં કરવું. જેથી લહિમ વૃદ્ધિ પામે. પરંતુ હેમ હવનાદિ આરંભ કરી બ્રાહ્મણ પોષવા યુક્ત નહી. હવે ઘરનાં કમાડ દ્રપણે સુખે ઉધડે એવાં કરવાં, કેટલાક પ્રમાદિ લેકે હજાર રૂપિયાની ઇમારત બંધાવે છે પરંતુ રૂડા ચણીયા બડવાના ચાર આના નહી ખરચવાથી - જારે જેનું નુકસાન ઘસારાથી થાય છે. અહો કેવી મુર્ખતા છે, પતિ જીવનું નુકસાન થવાની સંભવથી કમાડે ભૂગલ તે ભીડાવવી જ નહી. કમાડત યત્નથી ભીડાવે અને જતનાથી ઉધાડે, હરેક સંસારિક કામમાં પૂર્વાપર હાની વૃદ્ધિને વિચાર કરી શુભાશુભ કાર્ય કરે, ઇત્યાદિ વ્યવહાર શુદ્ધિ અર્થ અનેક પ્રકારના ઉપચાર શ્રાદ્ધવિધિ આદે ગ્રંથમાં શ્રાવકને દર્શાવ્યા છે. શા માટે જે અનાદિ કાલની સંજ્ઞાથી શ્રાવકને અર્થચિંતા આદે કરવી પડે ત્યારે તેણે ધર્મ પ્રમુખને બાધક ન આવે તે માટે જાણવું
શિષ્ય–શ્રી કેવળી ભાષિત આગમ તેવા સાવદ્ય વ્યાપારમાં જેની પ્રવૃત્તિ શામાટે કરાવે?
ગુરૂ–મુનિને વિહાર, આહાર, વ્યવહાર, વચન એ ચાર વાનાં શુદ્ધ જે. વાય છે, અને ગૃહસ્થને તો માત્ર એક વ્યવહારશુદ્ધિ જોવાય છે, કેમકે એથી સર્વ ધર્મક સફલ થાય છે. ન્યાયથી ધન મેલવેલું શુદ્ધ હવાથી આહાર શુદ્ધ હોય છે, તેથી દેહ શુદ્ધ હોય તેથી મન શુદ્ધ થાય છે, તેથી ધ્યાન શુદ્ધિ હોય છે, તેથી અવ્યાબાધ સુખ સધાય છે, ઇત્યાદિક પરંપર કારણભણી એ ઉપદેશ છે.
For Private and Personal Use Only