________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસ ગ્રહુ
( ૨૭૧ )
વાલી પીવશ કરે. મુછની જગાએ વાલ ઉગેલા હોય તે લક્ષ્મી નહરે, જેસ્સીના ડાભા સ્તવનપર તલ અથવા ભસ હોય તે ઉતમ જાણવી. અને જેના સ્તનાપુર વાળ હોય તે ડાકણી સરખી જાણવી. જેની નાભી ગંભીર હોય તે ઉત્તમ જાણવી. જે સ્ત્રીના પેડુના ભાગ ઉપર બીલકુલ વાળ ઉગતા ન હોય તે વાં અણુ જાણવી, ઉડી ચાનીવાલો પણ વધ્યા જાણવી. લાંબી ચાનીવાળી દુભાગીણી જાણવી. જે સ્રોની સાથલ ઉપર વાળ ઉગેલા હોયતે પુત્ર તથા પતીના ક્ષય કારી જાણવી, જેની સાથળે હુંમેશાં પસીનાથી ભીની રહેતી હોય તે ઉત્તમ જાણવી, જેને ડાભા પગને તલીએ ઉધે રેખા હોય તથા જેનુ મુખ ગાળ હાય, લાંબા કેશ પાતલા હાય, નાસીકાના બે છીદ્ર છેટા હેય, આંખમાં શ રમ હાય તે પદમણી શ્રી જાણવી. લાલ કેશવાળી છે. ઉંમરમાં રડાય, કાયલ કર્ડ અને છેટા દાંતવાળી સ્રા ભાગ્યશાલી જાણવી. ઇત્યાદિ સામુદ્રીક શાસ્ત્રાનુસારે જાણવું,
પ્રઃ ૩૦પ હવે ચકતા પેાતાની લઘુ ક કે સમભાવની સા કુંતા બતાવે છે.
परापवादन मुखंसदोष नेत्रपरस्त्री जन विज्ञणेन ||
શ્વેતઃ नः परापाय विचितनेन कृतं भविष्यामि कथं विमोहं ॥ १ અર્થ-પર અપવાદ બાલવે કરી સુખને દૂષણ સહિત કર્યું; પરસ્ત્રીનું રૂપ દુષ્ટ બુદ્ધિએ દેખવે કરી આંખને દોષ કરી પરને કષ્ટ થવા ચિતવવે કરી ચિંતને સદોષ કર્યું, એહુવાં કર્મ કર્યાં માટે હે પ્રભુ આગલ માહુરી શી ગાત થશે.
पुनः वैराग्य रंगोपखं वनाय धर्मोपदेशो जन रंजनाय || वादाय विद्याध्ययनंचमे भूत् कियद्यवे हास्यकरं स्वमीश ॥ १ ॥ ઇતિ મુગમાર્થ.
लोकैर्विलोक्यते चौरो गते स्वलोपि वस्तुनि |
सर्वस्व हरमात्मान थेन पश्यंति नो जना ॥ १ ॥
ભાવાર્થ:-થોડી વસ્તુ ગયે છતે લોકો ચારને શેાધે છે, પરંતુ આત્માનું સર્વસ્વ હરણ થતાં મનુષ્યા જતા નથી. અર્થાત રાગ દ્વેષરૂપે ચારો આભારન ત્રયી ગુણરૂપ ધનનું હરણ કરે છે તે કાંઈ ભાળતા નથી, હા પ્રાંત ખેદે પ્રમાદ પણામાં આત્મ દ્રવ્ય લુંટાઇ જાય છે, માટે જેમ બને તેમ પણ રાગ દ્વેષને જીતવા ઉદ્યમ કરવા.
यस्मात् दुहो. संजपपाले सिद्धनमे शलिन खंडे लेश ||
तो तस शिवंगती वेगली जसगत राग न द्वेष ॥ १ ॥
For Private and Personal Use Only