________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૨ )
શ્રી જૈનતત્વસંગ્રહ
શિષ્યન્તે રાગ દ્વેષને પ્રેરક કેણ છે?
ગુરૂ-રાગ છેષ પરિણામને હેતુ મિથ્યાત્વ મેહનીરૂપ મદિરાનું ઉદ્ધતપણું નિશ્ચયથી છે. હું રાજા છે રાગ દ્વેષ પ્રધાન છે. કામ ક્રોધાદિ સુભટ છે, માટે તેના વશ ન થતાં સંવર ભાવ ધર. કેમકે -
आश्रवो भव हेतु स्यात् संवरो मोक्ष कारणं ॥
इतीय माईती मुष्टी रदनस्या प्रपंचनं ॥ १ ॥ નયની અપેક્ષાએ ષટ દર્શન જનનું અંગ છે, માટે મધ્યસ્થ ભાવે વર્તવું. કેમકે સર્વ અનુષ્ઠાન ધર્મસાધન, વિધિવિધાન, ભણવું, ગણવું, જાણવું, સહવું આદરવું, પાલવું, ધારવું, વિચારવું, માત્ર રાગ દ્વેષ જીતવાને અર્થે છે. પંદર ભે સિદ્ધ થયા તે પણ એ રાગ દ્વેષને અભાવરૂપ સમભાવ પ્રગટ થવાથી જ થયા છે. અર્થાત સમભાવ એજ મોક્ષ છે.
यदुक्तं सेयं बरोय आसंबरोय बुधोय अहव अन्नोवा ।।
समभाव भावि अप्पा लहइ मुखं न संदेहो ॥ १ ॥ એમ સંબોધિસતરીમાં કહ્યું છે. એટલે વેતાંબર, દિગંબર, બુદ્ધ વા અન્ય મતાવલંબી હોય પણ આત્માને સમભાવે ભાવતાં મોક્ષ લહે એ નિસંદેહ છે.
किंबहुगइ हजहजह रागदो सालदविल जंती।।
तह तहपय दिअव्वं एसा आणा जिणंदाणं ॥ १ ॥ અર્થ –ધણું શું કહીએ જે જે પ્રકારે રાગ દ્વેષ વિલય થાય તેવી રીતે પ્રવર્તવું, એજ શ્રી વિતરાગ દેવની આજ્ઞા છે.
| ઇતિ અધ્યાત્મ મત પરિક્ષા ગ્રંથ વચનાત. संघोयं गुण रत्न रोहण गिरिः संघस्सतां मंडनं । संघीयं प्रबल प्रताप तरणि संघो महा मंगलं ॥ संघोभि प्तित दान कल्प विटपी संघो गुरुभ्यो गुरु । संघ सर्व जनाधिरान महिता संघश्चिरं नंदता ॥ १॥ मंगलं भगवान् वीरो मंगलं गौतमः प्रभुः। मंगलं स्थूल भद्राद्या जैन धर्मोस्तु मंगलं ॥२॥
For Private and Personal Use Only