Book Title: Jain Tattva Sanghrah
Author(s): Khemchand Pitambardas Shah
Publisher: Khemchand Pitambardas Shah

View full book text
Previous | Next

Page 295
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અથ રસના ઇદ્રી વિષે ઉપદેશ. પૂજા ભવતરણી વિતરણ એ દેશી. રસના રસ હરણી રસ હરણી, ભવ આવર્તની કરણ; રસના રમ હરણી રસ હરણું. એ આંકણી. સમકિતિ નવી આચરણે આશ્રવ નૃપની ધરણી. રસ ૧ રસના રસમાં બહુ લપટાયા, મુનિ ગુણ શ્રેણની ઝરણું. રસ. મોદક સ્વાદ આશાઢ રૂરીશ્વર તજી ત્રીદશ ગતી વરણી. રસ, ૨ જગત જીવ વ્યવહાર યેથી, અહાર દીશા આચરણી. રસજોગ - ભાસતણી ઠગનારી પુદગલ સુખ કારણી. ર૦ ૩ શાંત સરોવર નીર સોલાવે; આતાપે જીમ તરણું; રસ પાંચે ઈદ્રિ રસના વશમાં, મીન મરણની કરણી, રસ. ૪ અવાર લોલપી રસ લાલચથી કંઠ લગી તે ભરણી. રસવ થાય અમેધ્ય સરવથા તે પણ, શાસે શાસ વિખરણી. ર૧૦ ૫ રસ ગરધી અતીરોગ ઉપવે. બીજ વૃધિ છમ ધરણી, રસ પુદગલ ભાવ રૂચે નહી જેને અધ્યાતમ કરી. રસ. ૬ લેલા લેભી શીલ ગાવે અંતે દુઃખ વઈતરણ રસ એક જીતે તે સઘળુ જીતે, સુખની લડે ખીમ શિવ પરણી. રસવ ૭ ઈતિ. અથ મુનિ ગુણ વર્ણ સ્વાધ્યાય, મને અજીતનાથ બહુ ખારા છે. એ દેશી. મુનીરાજ સદાહી ભાગી છે, સેભાગી છે વડ ભાગી છે; મુનીરાજ સદા હી સોભાગી છે. ભોગ રોગ તજી જે ગજ ગાયા, મોડ સુભટ ભીડ ભાગી છે મુનિ મિત્રાદિક એ ભાવના ભાવે, ધ્યાન ધાર લય લાગી છે. મુનિ ૧ પરિસહ મોજની ફેજ હઠાવા, ત્રીજી દશા જસ જાગી છે. મુનિ, સમતા શું રમતા ગુખ્ય આગર, ભવની ભાવઠ ભાગી છે. મુનિ ૨ પરઉપદેશી ઉપગારી, જીન આણું અનુરાગી છે. મુનિ કર્મ ધણને તપ અમિથી, ભસ્મ કરણ રઢ લાગી છે. મુનિ - ૩ દ્રવ્યભાવ અનુકંપા ધારી મૃષાવાદના ત્યાગી છે; મુનિ અણ દીધું મનથી નવી ઈછે, શીલ સન્નાહ સભા શી છે. મુનિ ૪ પરિચહ ગ્ર માંહે નવી પડતા, શિવ રમણીતા રાગી છે; મુનિ શાંત સુધારસ સમ પરિણમી, ભવ ભીરૂ વડ ભાગી છે. મુનિ ૫ સ્યાદવાદ નિશ્ચય વ્યવહારી શુદ્ધ ભાષક વૈરાગી છે. મુનિ, સદા કાલ હુંપદ ધારી, ખેમચંદ સરગી છે. મુનિરાજ સદા હી શોભાગી છે. ૬ ઈતિ. અથ દશ પ્રકારના વ્રત વિષે. અછતનાથ પ્રભુ વંદણ કરીને, દશ વિધ વ્રત આદરીએજી; પહેલે દીન ઉપવાસ એકાસણ, ચેખ નિ કિરીએ. એક કવલ પછે એ કલા ઠાણ, એક તી ચિત્ત ધરીએજી; આંબી પરધરીયું ખાખરીયું કરી ભવસાગર તરીએ. અથ પછીઆ પ્રતિકમણની પ્રાંતે ઉઠીને કહેવાનું મંગળ ગીત. નેક નજર કરી નાથજી. એ દેશી. શ્રી અજીતનાથ પ્રભુ વંદીએ, કયાં પાપ આલઈ નિંદીએ જીડે ગુણ ગાઓ ગુરૂ રાજના, કય સંઘ સાથે ખમત ખાંભણ, આજ પાખીનાં હરખ વધામણા જીડે ગુણ ગાઓ ગુરૂ રાજન ૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312