Book Title: Jain Tattva Sanghrah
Author(s): Khemchand Pitambardas Shah
Publisher: Khemchand Pitambardas Shah
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬ર )
શ્રી જૈનતત્વસંગ્રહ.
સમાધાન–અભય દેવસૂરિ મહારાજ કહે છે, સંજ્ઞા વિશેષ રૂપ અથવસાએ કરી મનરહિત સમુછમ પણ દેવગતિ પામે, ઇત્યર્થ.
પ્રભુણા રહિત તત્વજ્ઞાને શુન્ય બાલ જે મિથ્યાત્વી હોય તેનું જે પચાગ્નિ પ્રમુખ તપ જીવ હિંસાનું કરનાર તેને વિષે આશક્ત હોય, વળી તપ છતાં મહા રેષવંત હોય, તપ કરી અહંકાર કરે,વૈર પ્રતિબંધ કરે, એહવા જીવ મરીને અસુર કુમાર ભુવનપતીમાં ઉપજે ગાથા ૧૫૦ થી ગળાફાંસો ખાઈ મરે, વિષ ખાઈ મરે, પાણીમાં મરે, અગ્નિમાં બલી મરે, 2ષા સુધાએ મરે, વિરહ દુ:ખથી મરે, ગિરિ શીખરથી પડી મરે, એટલા ઠેકાણે અત્યંતર રૂદ્ર પ્રણામના અભાવે અને મંદ શુભય પરિણામે શુલ પાણી પ્રમુખ પરે જે શુભ ૫રિણામ આવે તો મારીને વ્યંતર દેવગતી પામે ૧૫૧ કંદમુલ અહારી, વનવાસી તાપસ જાતી, મરીને ભુવનપતી આદે દેહને તિર્ષિ સુધી જાય ચરક પરિવ્રાજક ભુવનપતીથી બ્રહ્મ દેવલેક સુધી જાય કમલ સંબલ જેવા તિર્યંચ સમકિતિ દેશવિરતિ સહિત મારીને સહસ્ત્રાર સુધી જાય દેશવિરતિ શ્રાવક મરીને બારમા દેવલોક સુધી જાય. ઉપર
વેસવારી યતીલીંગે મિદષ્ટિ હોય તે ક્રિયા બળે કરી દેશવિધ ચક્રવાલ સમાચાર પ્રભાવે મરીને નવમા ગ્રેવેયક સુધી જાય, દ્વાદશાંગી સુત્ર સુદ્ધાં સદ્દ હે પરંતુ સુત્રોક્ત એક પદને પણ અસદ હતિ મિથ્યાદૃષ્ટિ કહીએ, ગાથા ૧૫૩ છદમસ્થ સાધુનું ઉપજવું ઉત્કૃષ્ટ રાવળે સિદ્ધ વિમાન સુધી, ગાથા ૧પ૧ ચિાદપુર્વિ સાધુ જગન્યથી લાંતકે ઉપજે અને તાપસ સન્યાસી સાક્ષાદિક જગ
ન્યથી વ્યંતરને વિષે ઉપજવું હોય એ સર્વ પિતતાના શાક્ત ચાલીને પિતાપિતાની ક્રિયામાં સાવધાન હોય તેમનું ઉપજવું સમજવું. ઈડ ગાથા ૧૫૬થી જાણવું.
પ્ર-ર૦૭ ચાર ગતીમાં ચોવીસ કંડકને વિષે જગન્ય ઉત્કૃષ્ટ દેહમાન તથા આયુમાન કેટલું હોય?
–ચાર થાવરને જગન્ય ઉત્કૃષ્ટ શરીર માન અંગુલને અસંખ્યાતમે ભાગે જાણવું, બાકી વીસ ઠંડકે જગન્ય અંગુલને અસંખ્યાતમ ભાગ ઉત્કૃષ્ટ પાંચસે ધનુષ નારકાનું દેવતા તેરમાં સાત હાથ દેહમાન હેય, અછાદિક તિઈંચનું એક હજાર જોજનનું વનસ્પતિનું તેથી અધિક હોય. મનુષ્યને અને તેને રેઢિને કાનખજુરાદિકનું લણ ગાઉનું બેરેંદ્ધિ શંખાદિકનું બાર જે જનનું ચે. દિને ભમરાદિકનું એક જોજનનું શરીર માનશામાં કહ્યું છે. પૃશ્ચિકાયનું આયુ ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષનું હોય, અપકાયનું સાત હજાર તેઉકાયનું ત્રણ અહોરાત્રિનું વાઉકાયનું ત્રણ હજાર, વનસ્પતિકાયનું દશ હજાર વર્ષનું નર તિર્યંચનું ત્રણ પલ્યોપમ જાણવું, દેવતાનારકીને સાગર તેત્રીસનું આયુ હોય એ શરવે ઉત્કૃષ્ટથી જાગવું, વ્યંતરનું એક પાપમનું તિષિનું એક પ૯પમ
For Private and Personal Use Only

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312