Book Title: Jain Tattva Sanghrah
Author(s): Khemchand Pitambardas Shah
Publisher: Khemchand Pitambardas Shah

View full book text
Previous | Next

Page 285
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનતત્વસંગ્રહ मा अर्कवारे शशिने विशाखा आद्राकुने सोम सुतेचमूलं ॥ गुरु चक्रतिका भृगु रोहणीच शनौच हस्तो यमवंट योगा ॥ १ ॥ દતિ યમઘંટ યાગ જાવે. ( ૨૬૭ ) वडवे मूलने पांचम भरणी आठम क्रतिका नाम रोहणी । दशम अश्लेषा सुगरे सहियां ए पांच जोग ज्वाला मुख कहिया ।। जायोतो जीवे नहीं वसीयो उजड थाय । नारी पहेरे चुडलौ बांह सपूलि जाय || वावे ते लणे नही कुण नीर न होय । गाम गयो आवे नही जो सीमातु जो ॥ For Private and Personal Use Only ઈત્યાદિ ઘણી વાખ્યા ધણા શ્લોક છે પણ ગ્રંથ ગૈારવના ભયથી ભસ રાખ્યુ છે. વિશેષ યાગાદિકનુ સ્વરૂપ જોવુ હોય તો રા. રા. અનુપચંદભાઇ તુરચેલુ પુસ્તક પ્રàારત્ન ચિંતામણી જોવુ, તે પ્ર:---૩૦૧ ખાવાધિક મતવાલા ભાતની પેરે પ્રસિદ્ધ પ્રાણીના અંગને માંસ) ભક્ષણ કરવુ માને છે. એટલે ચાખા છે તે એકે, પ્રાણીનુ અંગ છે અને માંસ છે તે પચેતિ પ્રાણીનુ અંગ છે એમ તુલ્ય ગણે છે તે વિશે શું સમજવુ, ઊ: આધે વનસ્પતિને આદે એકેદ્રિને પદાથોને પ્રાણી તરીકે માનતા નથી માટે અંગ તરીકે ભક્ષણના સાધનમાં મલતુ નથી. વલી માંસ અંગ છે તે વારે તેના અ`ત (હાડકાં) પણ અંગ છે તેને કેમ ભક્ષણ કરતા નથી સરખુ નથી જેમ ગાય અને માતા આદિકનાં ઉત્તમ દુધ અને લાહીમાંસાદિક વસ્તુમાં ભક્ષાભક્ષપણુ પ્રસિદ્ધ દેખાય છે વલી સ્રી અને માતા બંનેમાં ભે વિલાસ અને પૂજ્યપણાનો સરખો પ્રવૃતિ હેાતી નથી, માત્રના લકાવતાર સૂત્રમાં પણ માંસના નિષેધ કર્યા છે, વલા જૈનમાં તે નિાદ આઅે અન્ય જીવોના ઉત્પત્તિ માંસમાં માનેલા છે તેથા અભક્ષ છે. ભ્રામણ લોકો વેઢ મત્રથી પવિત્ર કરેલુ' માંસ ખાવુ કહે છે તે પણ તેના શાસથી ઉલટુ છે. આ બાબતની વાખ્યા શ્રીહર ભદ્રસૂરિજીએ સતરમાં અષ્ટકજીમાં દરશાવી છે, ત્યાંથી જાણવી. પ્ર:-૯૦૨ ધણા લેકે વિઘ્નેપશાંત તથા રોગ મઢગી નિર્વાણથૈ મંત્રયવા દિ અનેક પ્રકારના અનુચિત ઉપચાર કરે છે અને મિથ્યાત્વ જાલમાં ફસાય છે તે અસત્ય પ્રવૃતિ હુડાવા માટે જૈનમાં સત્ય ઉપચારનું સાધન કઈ છે? ઊ:—સદગુરૂ પ્રણિત ૧૭૦ તીર્થંકરના મહા પ્રભાવીક યંત્ર તીજય પહુતમાં મંત્રાક્ષરે સહિત છે તેને ઉક્ત વિધિએ સેવતાં વાંછીત ફૂલની સિદ્ધિ થાય છે. તે કહે છે પવિત્રપણે પાટી ઉપર ચંદન કપૂરાદિક લેપ કરી યંત્ર લેખો છું. પાર્દિકે પૂછએ, પછે દ્વાર સાખાએ બાંધીએ વા પાન કરીએ જેથી અનેક પ્રકા રના બહુભૂતાદિ દોષનું અપહાણ અને ઉપસી અધિ વ્યાધિ પીડા સકટ કથી મુક્ત થાય છે, અને ઇષ્ટ ફૂલની પ્રાપ્તિ થાય છે. એવા મહીમાવત યત્ર છે.

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312