________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
શ્રી જૈનતત્વસંગ્રહ
*
..* ..* * *
* *
મહીષ, ગર્દભ, ગાય ઉપર સ્વારી ન કરવી, વસ્ત્રાદિ પહેરવાને બડે આડંબર રાખવે જે કામ કરવું તે પંચ પ્રમેષ્ટિ સ્મરણ પૂર્વક કરવું, ધન કમાવાના પ્રારંભમાં અમુક ભાગનું ધન શુભ માર્ગમાં વાપરવાની ભાવના જરૂર કરવી. અને તે લાભ થવાથી તેમાંજ વાપરવું. ધર્મ કામમાં જે વાપરે તે ધન રિદ્ધિ કહીએ, અને શરીરના ભાગમાં આવે તે ભેગરિદ્ધિ કહીએ. ધર્મ અને ભોગથી રહિત તે પાપરિદ્ધિ કહીએ. માટે રૂડા કામે ધન ખરચવું તેજ શ્રેય છે. ન્યાયથી ધન રળીને સુપાત્રમાં ખરચવું તે શ્રેષ્ઠ છે. અત્યાયનું ધન પણ ધર્મ કાર્યમાં વાપરવું તે સારું છે પરંતુ તે કુપાત્ર પોષણ કરતાં ફલ નથી. અનુકપાએ દેવુ ઠીક છે. જેમ ગાયને હણીને કાગડાને મસ દેવું તેમ અન્યાયનું ધન કુપાત્રને આપવું છે. ન્યાયનું ધન કુપાત્રને આપવું તે પણ નષ્ટ છે. ઇત્યાદિ ચભગી વિચારી દાન આપવું. હવે શ્રાદ્ધવિધિમાં કડી સાક્ષી ભરે. ૧ ઘણે કાલ ઠેષ રાખે. ૨ વિધાસીને હણે ક કયા ગુણનો ઘાત કરે. ૪ એ ચાર ચંડાલ કહ્યા છે. પાંચમો જાતીને ઉપને તે ચંડાલ જાણવો. રાજ વિરૂદ્ધ, દેશ વિરૂદ્ધ કાલ વિરૂદ્ધ, લેક વિરૂદ્ધ, ઘર્મ વિરૂદ્ધ એ પાંચ પ્રકારના વિરૂદ્ધ ત્યાગ કરવા. જેથી સમકિત ધર્મની પ્રાપ્તિ થાય છે. હવે પિતા થકી પણ માતાની ઉચીત આચરણ વિશેષે કરવી કેમકે વિશેષ પૂજ્ય છે માટે સ્વજનને માતા પિતાના પક્ષવાલાની હીનતાનો ઉદ્ધાર કર્યો, પરંતુ તેમની સાથે લેણ દેણ વ્યાપાર ન કરે. સ્ત્રીઓએ લોકીક ગાણ ગાવાં નહી અને ઘુમવું નહી. સ્ત્રી રસાણ થકી મનાવવી, કારણ કુલદિક આપઘાત કરે માટે. પરીતિર્થિને પણ ઘેર આવે કે યથાર્યોગ્ય દાન દેવું, રેગ દુઃખીને ઉદ્ધાર શક્તિ અનુ. સારે કરો. તલને દલીદો ન કરે કદમુલ ફલ, રીંગણ આદે મહુડાને વ્યાપાર ન કરે, શેલડીમાં ખેર મુકાવ નહી, ઘણાં ઘર કરી ભાડે આપવાં નહી. છીંક બગાસુ મુખ ઢાંકી કરવું, સભામાં બુરી ચેષ્ટા ન કરવી, નાકમાં આંગળી ઘાલી મેલ ન કાઢે. મુખ ફાડી હસે નહ. ભૂમિ ઉપર લખે નહી, દાંતે નખ ન તોડે. માતા પિતા, પુત્ર, સી, બાલવૈદ્ય, પામર, તપસ્વી આચાર્ય બેહેન, મિત્રાદિ સાથે વચનની લડાઈ ને કરે, ગ્રહણ ન દેખે, કુપમાં ન જુએ, સંધ્યા સમય આકાસ ન દેખે, મૈથુન કરનારને, સીકાર મારનારને, નગ્ન સ્ત્રીને
વન સાને, પશુ ક્રિડાને, કન્યાના મેનીને એટલાં જેવાં નહીતેલમાં, શસ્ત્રમાં, મુત્રમાં, જલમાં રૂધીરમાં આપણું મુખ ન જેવું, આયુ ૮ટે માટે. નષ્ટ થઈ વસ્તુને શેક ન કરવો. રવિ, ભોમ, શનીવારે મસ્તક મુંડાવવું નહી. ઘણાંથી વૈર ન કરવું, ધર્માદિ શુભ કાર્યમાં અગ્રેસરી થવું. બુરા કામમાં આ ગેવાન થવું નહી, થાકેલાને, ભણનારને, રેગી મુનિને, લેચ કરનાર મુનિને દાન દેવાથી ઘણું ફલ થાય છે, રોગી આદે મુનિને તો અશુદ્ધ અહારાદિ આપવાથી પણ ફલ થાય છે. અભય ૧ સુપાત્રદાન ૨, તે મેદાયક છે. શેષ ત્રણ દાન તે સંસારીક સુખ આપનાર છે. મુનિ અછતાં દિશા અવેલેકને કરી જમે તેને પણ ઘણુ ફલ છે. માગણ અંધાદિકને પણ અનુકંપાએ ભેજને આ
For Private and Personal Use Only