________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસંગ્રહ
(૨૫૭)
નક્ષત્ર મુહુર્ત આવે તે શુભ શુકન છે. શ્રીપાલ રાજાએ વિજય મુહુર્ત અને સૂર્ય નાડી સ્વર ચાલતાં પ્રયાણ કર્યાથી જય પામ્યા છે. પ્રયાણ વખતે ઉલટી થાય, પાગડી પડી જાય, વમન થાય, ઠેસ વાગે તે અશુભ છે. સર્પ, બીલાડી આડાં ઉતરે તે વિશ્રામ લીધા વિના પ્રયાણ કરવું નહી. હથીયારબંધ વાર સામે આવે, ઘેડ હેયાર કરે, હસ્તી સામે આવે, ગાય કુમારીકા માટી ભ. રેલે રાસભ જલ ભરેલે પાડ બલધ સધવા સ્ત્રી મગ મીઠું વાસણમાં લે આવતી મળે, અક્ષત લેઇ આવે, નાપિક જે હથીયાર સહિત સામે મલે, સ્ત્રી તલક શ્રીફલ સહિત, બાલક લેઇને સામી મળે, પુષ્પ લઇને કુકમ તથા કોઇ કેરી લઈ આવે, રે સમુહુ, શંખ, શેલડો, પાન, ત્રાંબા રૂપાના વાસણ, ગોળ દાંતની અખંડ ચુડીઓ લઇ સન્મુખ આવે તે શુભ છે.
ત્રીડી વેગી, ભીક્ષુક, રંડા સ્ત્રી ગર્દભ, નેલીઓ, રેતી કુમારીકા, ભેંસ, વાંદરે, ઉંટ, દીપક હાથમાં લઇ તથા રડતા સહિત મડદુ સન્મુખ મલે તે અશુભને સુચવે છે. વલી પ્રયાણ વખતે સૂર્ય અસ્ત થતો હોય, અકસ્માત મેઘ ગર્જના ઘુડનો ધુત્કાર શબ્દ, શિયાલને શબ્દ, સંભળાય તે અશુભ સુચવે છે, શરીર ઉપર કાગડાની વિષ્ટા પડે, ભ્રમર ડંખ મારે, હાથમાંથી કુલ પડી જાય, પિતે સોપારી આદિ ફલ કાપે, ગેલેથી ફુલમાળ હટી જાય, શરીરપર રૂધીર પડે, તીલક ભુઈ જાય, ખીસકોલી શરીર પર પડે, તુચ્છ ફલની ભેટ મલે, સમ્મુખ માટીનું વાસણ કેઇ ભાગી નાંખે, શરીરપર કેયેલો પડે, પકાવેલું અનાજ પડે તે અશુભને સુચવે છે. તે વખતે ઘરમાં પાછા ન પસતાં નજીકની જગપર વિશ્રામ લેઈ ફેર શુભ સુકન આવેથી પરદેશ પ્રયાણ વિલંબ રહિત કરવું. વ્યાપારાદિ કાર્ય માટે જે ગામમાં પ્રવેશ કરવો હોય ત્યાં આસપાસ ચાલીસ હાથ સુધીની ભૂમિપર પેશાબ કરવે નહી, વલી મોર, બગલું જમણી તરફ શબ્દ કરે તે શુભ છે, તેમજ હંસ, કાગ, કુકડ, કોચપક્ષિ, કેકીલ ડાભી બાજુએ શબ્દ કરતાં બેઠેલું હોય તે તે શુભને સુચવે છે. વલી તે ગામમાં પેસતાં પાછું વળી જવું તે પણ અશુભને સુચવે છે. તેજ વખતે પોતાને અથવા સન્મુખ આવતો. જે છીંક થાય તો અશુભ છે, મસ્તકનું વસ ત્યાં ઉતારવું તે અશુભ છે. વલી પ્રવેશ કરતાં જે ઉઘાડે માથે સ્ત્રી પુરૂષ ભલે, ગર્દભ, રંડા સ્ત્રી, મહીષ આવતાં મલે તો અશુભનેજ સુચવે છે. માટે તે વખતે નગર પ્રવેશ કરે નહી અને જે તે જ વખતે ગાય, હરિણિ, હસ્તિ, અશ્વ, કુમારિકા, હથિયારબંધ પુરૂષ સન્મુખ આવે તો તે ઉતમ સુકન છે. માટે વિલંબ રહિત પ્રવેસ કરે. ઇત્યાદિ ઘણું વાખ્યા શુકન શાસથી જાણવી.
થુંક, બ્લેષ્મ, મડદુ, મનુષ્ય, રૂધીર, વિષ્ટા, મુત્ર, બલતી અગ્નિ, સર્પ, શસ એટલું એલંઘવું નહી. નદીકાંઠે, ગાયના ગોકુલમાં, વડવૃક્ષ હેઠલ, જલાશયમાં, કપકા, રસ્તામાં ઝાડે (જંગલ જવું નહી) રાત્રિએ વૃક્ષ હેઠલ ન રહેવું,
For Private and Personal Use Only