Book Title: Jain Tattva Sanghrah
Author(s): Khemchand Pitambardas Shah
Publisher: Khemchand Pitambardas Shah

View full book text
Previous | Next

Page 273
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનતત્વસંગ્રહ ( ૨૫૫ ) लक्ष्मीवसति वाणिज्ये, किंचिदस्ति च कर्षणे । ગતિ નાહિત ૨ લેવાવાં, મલાયાં ન રાષi II ? | ઇતિ ૧ વળી બુદ્ધિથી કમાવું તે ઉત્તમ છે. ૨ હાથે કમાય તે મધ્યમ છે. ૩ પગે કમાય તે અધમ છે. માથે બે ઉપાડી કમાય તે અધમાધમ જાગવું. એ ચાર પ્રકારની કમાઈમાં શ્રાવક ઉચિત રીતે કરે, પણ ભક્ષાવૃતિ શ્રાવક ન કરે. કેટવાલાદિકની નિદૈયપણાની નેકરી શ્રાવક ન કરે. ગુણવંત, કતા, ગંભીર ધીર્યવત પુરૂષની નોકરી કરવી, દેશકાલ અનુસરો ન્યાયથી પણ ન કરે. દેવું થયું હોય તો કરાર પ્રમાણે આપવું. धर्मारंभे रुणच्छेदे, कन्यादाने धना गमे ॥ शत्रु घातेज्ञि रोगेच, काल क्षेपं गकारएत् ॥ १ ॥ અર્થાત એટલા કામમાં વાર ન કરવી. હવે અશક્તિપણે દેવું પુરૂ ન થાય તે તેના નોકર થઈ પુરૂ કરવું નહી તે ભવાંતરે એના ચાકર મહીષ પાડો) બળદ, ઊંટ, ખર, ઘોડે પ્રમુખ થઈ દેવું પુરૂ કરવું પડે, લેણદાર પણ જાણે જે આ દેવાને સમર્થ નથી માટે નહી અને કહેજે ભાઈ મળે તે આપજે નહી તે આ ધન મેં ધર્માદા ખાને કર્યું. એ પડામાંથી વાળું છું જે તારી પાસે મારું લેણું નથી. કેમકે જે આજીવીકા પુરી, થતી નથી એવા ગરીબ રાંક ઉપર જુલમથી વા, દાવા અરજી કરી જતીથી બળાત્કારે આજીવીકાનાં સાધન હરાજ કરાવી લેણું વસુલ કરવાથી કેવલ નિદેયપણું હોવાથી સમકિત રત્ન કલંકીત થાય છે. માટે ભવભિરૂ પુરૂએ સદાચરણ સંદયપણે વર્તવું. મુખ્ય વૃત્તિએ તો શ્રાવક ધર્મી સાથે લેણ દેણ કરે, ધનની અપ્રાપ્તિથી પણ ખેદ ન કરે. કદાચ નિરવાહન થાય તો ખર કર્મ કરે તે સસંકપણે કરે પણ મકલાય નહી, ધનનાસ્તિ, વા, નિરધનપણામાં પણ ઘર્મ છોડવો નહી, કેમકે પુર્વ સંચિત પુન્ય પાપના ઉદયથી સંપદા વિપદા થાય છે માટે ધેય અવલંબન શ્રેષ્ઠ છે. ઘણું ધન થાય તો પણ ૧ અહંકાર, રનિર્દયતા, ૩ ત્રા, ૪ કઠણ વચન, ૫ બેસ્યા નટ આદે નિચ પાત્ર શું વાહપણું એ પાંચ ન કરે કારણ એ પાંચ વાના પ્રાયે ધનવંતને થવાનો સંભવ છે. માટે તે તજવાં ઉક્તચં નિરવ મહંજાર, ત્રશ્ના જર્જા માળે / ની પત્રકાર , પં શ્રી સર્વાન છે ? ઇત્યર્થ. ગામમાં વ્યાપાર કરવાથી કુટુંબ મેળાપ, ઘરકા, ધર્મકાર્યાદિ સુખે બને માટે પ્રાય પરગામ વ્યાપાર ન કરે ન ચાલતાં નજીક દેશાંતરે વ્યાપાર કરે તો ઠીક છે, હવે દેશાતરે તે કેવી રીતે વર્તવું તે કહે છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312