Book Title: Jain Tattva Sanghrah
Author(s): Khemchand Pitambardas Shah
Publisher: Khemchand Pitambardas Shah

View full book text
Previous | Next

Page 271
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનતત્વસંગ્રહ, (૨૫૩) “િ ભાઇને આદરસત્કાર કરવાથી ઘણું પુન્ય બંધાય છે. પુત્રાદિકના વિવાહાદિકમાં પણ સાધમિને નિમંત્રણ કરવું. ઉત્તમ ભેજન વસાદિ આપવું શ્રી સંભવનાથને જીવ પુર્વે ત્રીજા ભવે વિમલ વાહન રાજા હતો જેણે મહેતા દુર્ભિક્ષમાં સર્વ સાધર્મિ ભાઈને ભેજનાદિક આપીને જીન નામ કર્મ બાંધ્યું છે. કદાચ સંકટ આવી પડે તો ગાંઠનું ધન ખરચી ઉદ્ધાર કર વળી તે પ્રમાદથી અનાચાર સેવે વા ધર્મથી ચુકી જાય તો તેને જૈન ધર્મ સંબંધી બંધ કરી ધર્મમાં જોડવા સામેલ થવું. શ્રાવિકાનું વાત્સલ પણ શ્રાવકની પરેજ કરવું, કારણ કે જ્ઞાન દર્શન ચારિત્રને વિષે અનુરાગ ધરનારી શીલ પાલનારી સંતોષવાલી એવી શ્રાવિકાની કાંઈ પણ ઓછી ભક્તિ કરવી નહી શ્રાવક સમાન ગણવી કેમકે જેના શાલના મહીમાંથી અગ્નિ જલ થાય, સર્પ તે ફુલ માલ થાય છે. જલ થલ થાય વાધ, શીયાળ થાય, વિષ અમૃત થાય છે, સંઘનું ચોથું અંગ શ્રાવિકા છે સુલસા આદે શ્રાવિકાઓની શ્રીવીર પ્રભુએ પ્રશંસ્યા કરી એ વાત કાંઇ છેડી છે? વાહ!! સ્વજન સાધમ સદગુરૂને યાત્રાએ જવાનું નિમંત્રણ કરવું, અને તેને ભાતુ ભાડા વિગેરેની મદદ કરવી તીર્થનાં દર્શન થવાથી સુવર્ણ કુલ મેતી આદેથી વધાવીએ, પછે પ્રભુને વાંદો પુજી સ્તવન કરી યાચકને દાન દીજે તે ઘણું ફળ છે. જેમ પુર્વે તીર્થકરના આગમનની વધામણી લાવનારને દાન આ પતાં સાંભળીએ છીએ. ધર્માચાર્ય માતા પિતાદી નવન સાથે ઉચીત આચરણ કરવી, કેમકે જે લકીક ઉચિત આચરણામાં કુશલ નથી તે સુક્ષ્મ લેકોત્તર જૈન ધર્મને વિષે શી રીતે કુસલ થાય. વલી સત પુરૂષએ કરેલી પ્રતિજ્ઞાને ભગ–ગઈ વસ્તુ ને શેક-કેઇની નિંદ્રાને છે કે કાલે ન કરવો. ઘણા મતમાં પોતાનો મત આપ. શુભ ક્રિયામાં આગેવાન થવું. ખાર મોરી કરાવવી નહી. નગ્નપણે ન્હાવું સુવું નહી. ચોમાસામાં વિશેષ વ્રત નિયમ કરવાં. ચિત્ય પ્રવાહી કરે હલ, ગાડાં-ગ્રાંમાત્તર ન કરે-વષારૂતુમાં બહુ જીવ ઉત્પન્ન થાય છે. માટે સર્વ વસ્તુ સોધન કરી ખાય, સચિત્ત ત્યાગ કરે-- કેમકે શ્રાવકને તે નિરવા નિર્જીવ પરિણીત આહાર કરે કહ્યું છે. તે ઘણી થીરતાએ નહી તેમજ ઘણી ઉતાવળથી નહી નહી જમવું. એ ન મુકવું. વળી દરરોજ સ્ત્રી પુત્રાદિકને દ્રવ્યથી યથાયોગ્ય વસ્ત્રાદિક આપીને તથા ભાવથી ધમાપસ કરી તેની ખબર લેવી. નહીત તેના કરેલા કુકર્મથી તે શ્રાવક લેપાય છે. જેમ ચારને સહાય કરનાર માણસ ચારના અપરાધમાં સપડાય છે. તેમ ધમે બાબતમાં પણ જાણવું. તથાવધ ચીને કરેલા પુન્યમાં પણ સ્વામીને ભાગ લે છે. દેવ પૂજા–દાન, સામાયિક વ્રત કરે, રસ ત્યાગ કરે, અભક્ષ ત્યાગે કાઉસગ કરે, જ્ઞાન ભણે ગુરૂ વાંદે, શીળ પાલે, વનસ્પતિ ત્યાગે, વળી ચોમાસામાં For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312