________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રરર )
શ્રી જનતત્વસંગ્રહ.
૪ એણે પ્રકારે દોષની ગહૃણા કરે તે જિનેશ્વ દોષ શુદ્ધિ કહી એવી ચિંતને તે ચોથી ગહ ઠગગે કહી છે.
પ્ર—૨૫૩ ચાર વિશ્રામ કહ્યા તે કીયા
ઊ–જેમ ભાર વહનાર માણસ એક ખભેથી બીજે ખધે ભાર ધરે તે એક વિશ્રામ કહીએ લઘુનીતિ વડી નીતિ કરતાં બીજ, દેવાલયમાં વાસ કરે તે શ્રી. પિતાના મુકામે આવી ભાર ઉતારે તે ચોથે વિશ્રામ. તેજ રીતે શ્રાવ કને ચાર વિશ્રામ શ્રી ઠાણાંગ સૂત્રમાં કહ્યા છે તે કહે છે.
૧ જે અવસરે બ્રહ્મ વ્રત, પ્રાણાતિપાત વિરમણ ત્રણ ગુણવ્રત પચખાણ નકારસી પ્રમુખનું અષ્ટમી ચતુર્દશી દીવસે ઉપવાસ આદરે તીહાં પણ શ્રાવકને એક વિશ્રામ કહે.
૨ વલી જે અવસરે સામાયિકાલે દેશાવગશિક કરે. રૂડી રીતે પાલે તે અવસરે એક વિશ્રામ કહે.
૩ વલી જે દીવસે અષ્ટમી ચતુર્દશિ અમાવાસ પૂર્ણમાસી દીને પરિપૂર્ણ અહોરાત્રિ પિષધ કરે સમ્યગ પ્રકારે મન વચન કાયાથી પાળે તે અવસરે એક વિશ્રામ કહ્યા.
૪ વલી જે છેહલી મરણાંતિક સંલેખણુ અનશન તપ જે ભાત પાણીનું પચખાણ કરી તે છેદ્ય વૃક્ષની ડાલની પેરે કાલને અણુવાંછિતો થકે વર્તે છે તે અવસરે તે શ્રાવકને એક વિશ્રામ કહે.
એ રીતે વિશ્રામનું સ્વરૂપ વિચારી આ જીવને કરૂપી ભારથી હલવો કરવા ઉદ્યમ કરે એજ કાન ફલ જાણવું. - પ્રા–૨૫૪ વિવેકી પુરૂષો કામ ભેગને વિષે કેવી રીતે વર્તે છે. અને તેથી તેઓને કેવી સંતતીને લાભ થાય છે.
ઊ:-વિવેક વિલાસ રૂથમાં કહ્યું છે જે સ્ત્રીને રીતુ દીન ૧૬ તક રહે છે. તેમાં પ્રથમના દીન ૩-૪ નિષેધ કર્યા છે. તે દીવસમાં મૈથુન સેવતાં પુત્ર નિ. બલ અપાયુ, આચારભ્રષ્ટ, દલીદ્વી, વિદ્યાહીન નિગુણી થાય છે. પછથી પુષ્ટ વીર્યવંત પુરૂષ પ્રસન્ન ચિત્તથી કામ ક્રીડા કરે તે સંતતી સારી થાય છે. તુની એકી દીને પુત્રી થાય અને બેકીએ પુત્ર થાય. દીવસ ભેગનો પુત્ર નિબંલ થાય છે. છઠ્ઠી રાત્રી, અષ્ટમી રાત્રી, દશમી, બારમી, ચિદમી, સલામી રાત્રીવાલે પુત્ર વિદ્વાન, વિનઈ, સત્યવાદી, ઇંદ્રીજય, ગુણવંત થ ય, એ પૂક્તિ તીથી ભેગીને રૂઠા પુત્રને લાભ ભણી થાય છે. તે રતના પ્રથમ દિવસથી સમજવું. એથી વિપરીત થવાથી ધનનો ધી નાશકારી થાય છે. અહીં પર્વ તાથી તો અવશ્ય વર્જવી યુક્ત છે, - સ્ત્રીને ત્રીજા માસે પુરૂષ જાતીની વસ્તુને પેહલે થાય તે પુત્ર થાય, અને સ્ત્રી જાતીની વસ્તુને ડેહલે થાય તો પુત્રી થાય,
ઈત્યાદિ ભવિષ્યકાલના ભાવનું ભાન થવા વિવેક વિલાસમાં ઘણી પ્રકારનો વાખ્યા કરી છે ત્યાંથી જવી.
For Private and Personal Use Only