________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વ ગ્રહ
( ૨૨૩ )
યદ્યપિ વિષયાભિલાખી છની અનાદિના અભ્યાસથી ત્રષ્ણા છીપતી નથી. તથાપિ તીવ્રાનું બંધન ભયથી ભેગને વિષે તિવ્ર અનુરાગ નહી કરતાં તેજ અવસરે વિજય શેઠ. જંબુ સ્વામી, મેધકુમાર, સુદર્શન શેઠ, સાળીભ, થુલીભદ્રજી આદેના ચરિત્રની ભાવના વાસીત થવાથી વિષયમંદ રસ ગુણ પ્રાપ્ત થાય છે ઈત્યર્થ.
પ્રઃ ૨૫૫ ચાર સ્થાનકે મનુષ્ય લેકમાં અંધકાર થાય તે કેમ.
ઊ:–૧ અરિહંતનો વિરહ થાય ત્યારે ભાવથી અંધકાર થાય, છત્રભંગાદિ ઘણા ઉત્પાત ઉપજે માટે,
૨ અરહંત ભાષિત ધર્મ વિચ્છેદ થાય તે વારે અંધકાર થાય. એકાંત દુખમાં કાલ છઠ્ઠો આરે પ્રવર્તિ.
૩ ચિદ પૂર્વ વિચ્છેદ જાતાં અંધકાર થાય આમ હાનિ માટે.
૪ બાદર અશિ વિચ્છેદ જાતાં દ્રવ્યથી અંધકાર થાય, દીપાદિકના અભાવ માટે. એવં અંધકાર,
પ્ર-રપ૬ ચાર પ્રકારે અજવાળું થાય તે કેવી રીતે?
ઊડલ અરિહંતને જન્મ થતાં ઘણુ દેવતા આવે તે માટે અને સ્વભાવથી પણ અજવાળું થાય,
૨ અરિહંત દીક્ષા લે તે અવસરે અજવાળું થાય, ૩ અરિહંતને કેવલ જ્ઞાન ઉપજે તે મહિમાથી અજવાળું થાય.
૪ અરિહંતના મોક્ષના મહિમાથી અજવાળું થાય. એમ ચાર પ્રકારે અજવાળું થાય છે શ્રી ઠાણાગે.
પ્રઃ ૨૫૭ ચાર પ્રકારના મેઘ કયા?
ઊ– પુષ્કર સંવર્તક પુષ્કરા વર્ત એકવાર વરસે તો દશ હજાર વર્ષ લગે ધરતી સ્નેહવત કરે
૨ પ્રદ્યુમ્ન એકવાર થાય તે એક હજાર વર્ષ લગે ધરતીપ્રત સ્નેહવંત કરે ( ૩ જીમત એકવાર વરસેથી દશ વર્ષ લગે ઘરતી સ્નેહવત કરે.
૪ જિલ્ડ નામા મેઘ ઘણીવાર વરસે તે વારે એક વર્ષ લગે ધરતી પ્રતે નેહવત કરે, ઇણે પ્રકારે ચાર પ્રકારના પુરૂષ ભાવવા, જેમ એકવાર ઉપદેશ સાંભળી ઘણા કાલ લગે ધર્મની મીજા ભેદાય ઇત્યર્થ.
પ્ર–૨૫૮ ચાર પ્રકારના કુંભ સરખા ચાર પુરૂષ કીયા ?
ઊ–૧ મધુને ઘડે, મધુને ઢાંકણે-મન મેલ રહિત અને જીભ પણ મીઠા બેલી તે પુરૂષ જાણ.
૨ મધને ઘડા, વિષને ઢાંકણે-મન મેલ રહિત અને જીભ કડવા બેલી તે.
૩ વિષને ઘડે, મધુને ઢાંકણ-મન મલીન પાપ સહિત અને જીભ મીઠા બેલી તે. - ૪ વિષને ધડે, વિષને ઢાંકણે-મન મેલે અને જીભ પણ નિત્ય કડવા બેલી તે અત્યર્થ,
For Private and Personal Use Only