________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૩૪ )
અને શુદ્ધ ત્રી વહે. માહેર
શ્રી જૈનતત્વસંગ્રહ,
ન
પવન નિકલે તેા પૃથિતત્વ છે. નાશીકાની એ પડાની અંદર નિકળે તેા આકાશ તત્વ જાણવુ. પહેલુ ૧ પવન તત્વ વહેછે. પછે ર્ અગ્નિતતૢ વહેછે. પછે ૩ જલતત્વ, પછે ૪ પૃથિતત્વ, પછે હૈં આકાશતત્વ વહેછે. સદા એજ ક્રમ છે. પૃથ્વિ અને જલતત્વમાં શાંતિકાર્ય કરવું. શેષ ક્ષણ તત્વમાં સ્થિર કાર્ય કરવુ ચુત છે. જીવન પ્રશ્ન, ધન્ય, પુત્ર, યુદ્ધ, જય, લાભ, જાવક, આવક, પુછવુ તે જલતત્વ પૃથિતત્વમાં ઠીક છે. અગ્નિ વાચુતત્વમાં એ ઠીક નહી. પૃથ્વિતત્વમાં પ્રશ્ન કરે તેા કાર્યસિદ્ધિ થિરતાએ થાય, અને જલતત્વમાં કરે તેા શિઘ્રપણે થાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. નાસીકાના સ્વર દક્ષણ (જમણા) અંગ તરફ વહે તે સૂર્ય નાડી જાવી. તે ઇંગલા કહીએ.
૨. નાસીકા સ્વર વામ (ડાભી) તરફ વહે તે ચંદ્ર નાડી જાણવી. તે પીંગલા કહીએ.
2. એહુ નાસીકાએ સરખા વહે તે સુષમા નાડી જાણવી. સ્વર તેા એહુ નાસીકા તરફ વહેછે. પણ જે તરફ વધારે ચાલે તે ગવે. શુકલપક્ષની પડવે દીવસે જો વામીનાસીકાના સ્વર ચાલે તે પંદર દીવસ તક આનંદ આરોગ્યતા રહે. અને જો કૃક્ષપક્ષની એકમને દીન દક્ષણનાસીકાના સ્વર (નાડી ) ચાલે તેા પંદર દીન સુખ આનદ રહે, એથી વિપરીત હોય તે વિપરીત ફલ આપે શુકલપક્ષમાં પ્રથમ ત્રણ દીન વામનાસીકા સવારે ઊઠતાં વહે તેા ડોક છે. શુભ છે, પછે ત્રણ દીન દક્ષણ સ્વર ચાલે તા સારો છે. ફેર આગલ ત્રણ દીન વામ સ્વર ઠીક છે, એમ અનુક્રમે પંદર દિન સુધી સમજવું, તેમજ શ્નપક્ષની એકમના દીવસથી પ્રથમ ત્રણ દીન દક્ષણ સ્વર ચાલે તા સારા છે આગલ ત્રણ દીન વામ સ્વર શુદ્ધ છે. એમ અનુક્રમે પંદર દીન તક સમજવુ. ચંદ્ર સ્વરમાં સૂર્ય ઊંગે, અને સૂર્ય સ્વરમાં સૂર્ય અસ્ત હોય તે શુભ છે. તથા સૂર્ય નાડીમાં સૂર્ય ઉત્ક્રય હોય અને ચંદ્ર નાડીમાં અસ્ત થાય તેપણ શુભ છે. ઠાં સુખમામાં ઠીક નહી વળી કોઈક શાસ્ત્રમાં રવી, મંગળ, ગુરૂ શનીવારમાં દક્ષણ સ્વરમાં સુર્યનાડી ક્રીન ઉગતાં ચાલે તે શુભછે, અને સામ બુધ શુક્ર એ ત્રણ વારામાં સુતાં ઊઠતાં ચંદ્ર નાડી ચાલે તેા શુભ છે. વિપર્યવ ચાલે તેા અશુભ છે. કોઈ ક મતમાં શક્રાંતીના ક્રમથી સૂર્ય ચંદ્ર નાડી વહેતા શુભ છે. કાઇક મતમાં ચંદ્રમા રાસી પલટે તે ક્રમથી પણ કહ્યું છે પરંતુ જેનાચાર્ય શ્રી હેમચંદ્રપદે કાના તા પૂર્વે લખ્યા તેજ મત છે. છત્રીસ ગુરૂ અક્ષર ઊચ્ચારતાં જેટલા કાલ થાય છે તેટલા વાયુ નાડીને શ્રીજી નાડીમાં સંચાર કરતાં લાગે છે. ધન કમાવામાં વિવાહ કામમાં ગયા આવે તે પ્રશ્નમાં જીવવાના પ્રશ્નમાં ઘર ક્ષેત્રાદ્રિ લેતાં ક્રિયાણાં લેતાં વેચતાં, નાકરી કરવા, ખેતી કરતી વેલા શત્રુ જીતવામાં વિદ્યારંભમાં રાજ્યાભિષેકમાં દિક્ષા પ્રતિ આદે સ્થિર કાર્યમાં ચંદ્રસ્વર અમૃત નાડી કહે છે ચેતિષથી સ્વરાય જ્ઞાન મળવાન છે, ચંદ્રસ્વર મલે આ
For Private and Personal Use Only