________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૪)
શ્રી જૈનતત્વસંગ્રહ
પ્ર–ર૮૯ છ રૂતુનાં નામ તથા માસ અને ખોરાકીનો ગુણ બતાવે ઊ– વર્ષારૂશ્રાવણ, ભાદ્ર, તેમાં લવણ ગુણકારી છે. ૨ સરદરૂતુ–આસે, કારતગ, તેમાં જલ ગુણકારી છે. ૩ હેમતરૂતુ–માગસર, પાથ, તેમાં ગાયનું દુધ ગુણકારી છે. ૪ શિશિરૂતુ–માહા, ફાગણ, તેમાં આંબળાંને રસ ગુણકારી છે. ૫ વસંતરૂતુ-ચૈત્ર, વૈશાખ, તેમાં બૃત ગુણકારી છે. ૬ ગ્રીષ્મરૂતુ–જેઠ, અષાઢ, તેમાં ગોળ ગુણકારી છે. તેમજ પર્વ તીથીમાં ધર્મ કરવાથી પૂર્વવત્ વિશેષ પ્રકારે ફલીભૂત થાય છે. પ્ર:–૨૦૦ કયું પર્વે તીથી પ્રમાણ કરવું.
ઊ:–પ્રભાત સમયે પચખાણની વેળાએ જે તીથી આવે તેજ લેવી સર્યોદયને અનુસરીને જ લોકમાં પણ દીવસે વીગેરે સર્વ વ્યવહાર ચાલે છે જે માટે તીથી સૂર્યોદય વેળાએ ઘડી હોય તો પણ તે પ્રમાણે કરવી. અને ઊદયમાં નહી છતાં પછે ઘણે કાલ પહોચે પણ તે સંપૂર્ણ ને ગણવી. શ્રી ઉમાસ્વામીના વચનની સાક્ષી શ્રાદ્ધ વિધિમાં આપી છે ત્યાં કહ્યું છે જે પર્વતીથી ક્ષય થાય તે તેની પૂર્વની તીથી ક્ષય કરવી, અને વૃદ્ધિ થાય તો બીજી તીથી માન્ય કરવી. શ્રી વીરભુનું જ્ઞાન નિર્વાણ કલ્યાણક લેકને અનુસરીને કરવું. એટલે લેક પ્રવાહે આસો વદ ૧૪ દીવાલી કરે તે તે ગરણ આદે તેજ દીવસે ગણાય. અધીક માસ હોય તે તે ન ગણતાં બોલે માસ ગણવે, જેમ બે શ્રાવણ હોય તે બીજે શ્રાવણ ગણવે અને બે ભાવા હોય તો બીજો ભાવ ગણવા પજુસણની સંવત્સરી પર્વ બીજા ભાદવા સુદમાં કરવું. એજ પ્રમાણ છે. ઇતિ
પ્ર–ર૯૧ નવ પ્રકારના નિયાણાનું સ્વરૂપ સમજાવે
ઊ– રાજા થવાની ઇચ્છા. ૨ પ્રધાન આદે સિદ્ધિવત ગૃહસ્થ થવાની ઈછા, ૩ જી થવાની ઇચ્છા. ૪ મનુષ્ય થવાની ઇચ્છા. ૫ દેવતા થવાની ઈ
છા. ૬ આપણી દેવી ભાગની ઈચ્છા. ૭ બેગ રહીત દેવતામાં ઊપજવાનું નિયાણ કરે. ૮ શ્રાવકની ઈચ્છા. ૯ ચાસ્ત્રિ પામવાનું નિયાણું. એ રીતે નવ પ્રકારનાં નિયાણ તેમાં પ્રથમના છનીયાણના ધણીને દુર્લભ બધી હોય. પ્રાયઃ ધર્મ સહે નહી. સામાવાળો ધર્મ સાંભળે. સમકિત પામે પણ દેશવિરતિપણું ઉદય ન આવે. આઠમાવાળે દેશવિરતપણે પામે પણ સર્વ વિતરું ન પામે. નવમા નિયાણાવાળો સર્વ વિરતિપણું પામ પણ મેક્ષ ન પામે. જે માટે છન મતને વિષે નિયાણાનો નિષે કર્યો છે.
वारि जइ जइ विनियाण बंधणं इति वचनात् ॥
ઈહિ અવિરતિનું ભૂગ પ્રતીય નિયાણું બાંધે તે ભેગ પુરા થએ વ્રત ઉદય આવે, જેમ કુપતીને છ પૂર્વભવ ભોગ પ્રતીયું નિયાણું બાંધ્યું હતું તે પાંચ
For Private and Personal Use Only