________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસંગ્રહ.
( ૨૪૭ )
ઊ-ધણા લોકો મરનાર પાલ રૂદન કરે છે તે કેવલ મુર્ખ જાણવા, કેમકે જગતવાસી જીવ સર્વે આપણા સબંધી છે, અનાદિકાલ સ્માશ્રી છ કાચના જીવ આપણું કુટુંબ છે કે ઘણા કાલના કેઈ વર્તમાનકાલના સગા છે, તે સ જે ભેગા થયા છે. કમાનુસારે જન્મ મરણ કરે છે. તેના શાચ કરવાથી નવીન કર્મ બધાય છે. માટે ફોકટ લોક દેખાડવા રૂદન કરવુ તે નેત્રને પીડાકારી છે, કેટલાક લોકોમાં છાતી કુટવાના ચાલ છે, કેઇ માથુ કુંઢે છે, કઇ કેશ તાડે છે. કંઇ હાથ ધસે છે, કંઈ વિલાપ કરે છે. કેઇ છાજીયાં લે છે, કેઈ રાગડા તાણી પશુજીયા લે, કેઇ પછાડયા નાખી ભૂમિએ પડી જાય છે. કેઈ ખાલડાં ચુટી નાખે છે, કુટતાં પીટતા માં વાલતાં પલાક ગયેલાને પરસ્પર સ`ભારી સભાીતે શાકની ઉદ્દીરા કરી દઝાપા કરાવે છે. ઇત્યાદિ અનેક પ્રકારના કર્તાહલ કરે છે તે સર્વે ફાગઢ છે. એથી કાંઇ લતું નથી, ઊલટી નેત્ર અને મસ્તકને વેદના ઊત્પન્ન થાય છે. એ સર્વે અજ્ઞાન દશા જાણવી. માત્ર પોતાના વર્તમાન કાલના પુદગલ મુખની મામી પડયાથી ખટપટ કરે છે, જો મરનારના પ્રિય ( વાલ્ડેસરી હોય તે ) તાબવસરે પૂર્ણ પ્રેમથી જીન પ્રણિત ધર્મનું રૂડા પ્રકારે આરાધન કરાવી સદગતીએ પહેાંચાડે તે સબધી સાચા જાણવા, નહીં તા મુરિકાંતા સ્ત્રીએ પેાતાના સ્વામીને ઝેર દ્વી, ચલણીએ કામ વશથી પુત્રને લાક્ષાગૃહમાં માલવા ઉપાય કર્યું. કુણીકે પીતાને પાંજરે બાલ્યા. ભરત બાહુઅલીએ સગ્રામ કા ચુભૂમ ફરસુરામે પરસ્પર લડાઈ કરી ચાણક્યે પરબત સાથે ઠગાઇ કરી, તસ્માત્, માત્રુ, પિત્રુ, પુત્ર, ગ્રાત્ર, મિત્ર, ત્ર, સ્નેહો વિખ્તીમ ( ખાટા ) જાણવા. ઈહાં સમકિત દૃષ્ટિ જે લેાકાપવાદ ઢાલવા લોકાચાર કરે છે પણ તે વાતના વારવાર ખેદ્દ કરે નહીં. કેમકે એમજ ભાવીભાવ સમજે છે. નિત્ય પદાર્થની હાની વૃદ્ધિના સદ્ભાવ છે એમાં આશ્ચર્ય નથી. એમ જાણી માધ્યસ્થ રહે છે. પુત્રાદિકનુ મરણ થવાથી પણ પશ્ચાતાપ ન કરે, કર્મની વિ ચિત્ર ગતિ છે, શ્રીવીર પ્રભુને પુત્ર નહી, એક પુત્રી થઇ. પ્રથમ ચામાસે અ નાવૃષ્ટિ એટલે વાતના અભાવ થયા, માટે ભાવીભાવ તેજ, શ્રી સુધર્મ ઇંદ્રે શ્રી વીર પ્રભુને વિનંતી કરી જે હે વિભા: અઠ્ઠાસી ગ્રહુ માંહેલા ત્રીસમા ભસ્મગ્રહુ તે જન્મ નક્ષત્ર થકી ઊતયા નથી માત્ર એ ઘડી બાકી રહ્યા છે એટલું તમારૂં આયુષ્ય એ ઘડી વધારો તા તે ગ્રહ ઊતરી જાય તા પછવાડે ધમૈને વિષે ઊયપૂજા થાય, અને સાધુ સાધવીની માનતા થાય. નહી તેા તમારા માક્ષ ગયા પછે તમારા સતાનીયાને બે હજાર વર્ષ પર્યંત પીડા થશે. તે માંભલી ભગવત ખેલ્યા હું ઇંદ્ર એ યુ' નથી, થાતુ નથી. થાશે પણ નહી. એક સમય માત્ર આયુ મારાથી વધે નહી એમજ ભાવિભાવ છે. હવે વિચાર કરો કે જે ભાવજ્ઞાનીએ દીઠા છે તેજ રીતે બને છે. તા શાગ સતાપ કરવાથી શું વલવાનુ છે. માટે વૈરાગ્ય ભાવ ધરવા. ચથા | ધર્મસ્થાને મશાને શ્વ 1 राोगणं ચાતિમવેત્ । તિ જ્ઞાનિશ્ચલાવ્રુદ્ધ: જોન મુયેત બંધનાત્ ॥ ૧ | હવે ભાવિ ઉપર સાલીની છંદ કહે છે.
For Private and Personal Use Only