________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રો જૈનતત્વસ ગ્રહ
( ૨૩૫ )
ચાર્ય અથવા દેવસ્થાપન કરનારને ન હોય તેા બંધ રાખવુ ફેર પ્રતિષ્ઠા કરે. તમારા ચંદ્રવર ચાલ માં કોઇ સખસ ડાભી તરફ ઊભા રહી પુછે કે વરસાદ થરો કે નહી (જવાબ) થશે તેજ પ્રમાણે કાઇ બે જણની લડાઈમાં સુ છે જે કાણ છતસે (જવામ) પહેલુ નામ બેલે તેની ફતેહ હોય.
ઈત્યાદિ શુભ કાર્યમાં ચંદ્ર નાડી વહેતા કલ્યાણકારી છે પ્રશ્નના સમયમાં કાર્યના આરંભમાં પૂર્ણ વામી નાડી પ્રવેસ કરતી હેાય તઢા નિશ્ચય કાર્ય સિ દ્ધિ જાણવી. એમાં સદેહ નહી. કેદથી કયારે છુટસે રેગી કયારે સાજો થસે. સ્થાન ભ્રષ્ટના પ્રશ્ન યુદ્ધ પ્રશ્ન અકસ્માત ભય, સ્નાન, ભાજન, પાણી પીતાં, ગઈ વસ્તુની સોધ કરતાં, વિવાદ, મૈથુન, કષ્ટમાં એટલા કાર્યમાં સૂર્ય નાડી શુભ છે. કાઇક આચાર્ય કહે છે જે વિદ્યારભ, દિક્ષા, વિવાદમાં શાસ્ત્રાભ્યાસમાં મંત્ર યંત્ર સાધવામાં સુર્ય નાડી શુભ છે ચદ્રસ્વરમાં જલ પીવુ અને સુર્યસ્ત્ર રમાં ભાજન કરવું ઠીક છે. ચંદનાડી સૂર્યનાડી એહુમાંથી જે નાડી ચાલે તે તરફનો પગ ઉઠાવી નિરંતર પ્રથમ ચાલે તા કાર્ય સિદ્ધ થાય. વામ પગ શુકલ પક્ષમાં અને જમણા પગ કૃક્ષપક્ષમાં સજ્જામાંથી ઉડતાં ધરતી ઉપર ધરે તે ભલું છે ઇતિ ચોગશાસ્ત્ર તથા જૈનવાદશ ગ્રંથાનુસારે લેશ માત્ર જાણવું,
પ્રઃ—૨૮૨ વિવાહ કેટલી પ્રકારના કહ્યા છે?
ઊ:-લેકમાં અગ્નિ દેવતા વિગેરેની સમક્ષ હસ્ત મેલાપ કરે તેને વિવાહ કહેછે. હવે વિવાહના આઠ પ્રકાર કહેછે.
૧ આભુષણ પહેરાવી કન્યાદાન કરવુ તે બ્રહ્મ વિવાહ કહીએ.
૨ ધન ખર્ચી કન્યાદાન કરવું તે પ્રજાપત્ય વિવાહ કહીએ.તે માતા પિતાની રજાથી પચ વિદ્યમાન કરે તે. કેઇ ઠેકાણે કન્યાના પિતાને ધન આપી વિવાહે તે પ્રજાપત્ય વિવાહ કહ્યા છે.
૩ ગાય અલધ જોડી આપી કન્યાદાન કરે તે આપે જે રૂષી સબંધી વિવાહ કહીએ તે લોકીક વનવાસી સાધુના કરેલા જાણવા
૪ યજનાન બ્રાહ્મણને યજ્ઞની દક્ષણા તરીકે કન્યા આપે તે દેવવિવાહુ કહીએ એ ચાર પ્રકારના વિવાહ લોકીક ધર્મને અનુસરતા છે, જૈન નીતી જીદીછે બ્રાહ્મી જે ભરતની સાથે જન્મી હતી તેના વિવાહુ બાહુબલી સાથે કર્યો અને બાહુબલીની સાથે સુંદરી જન્મી હતી તેના વિવાહ ભરતની સાથે કયા. ત્યાંથી માતા પિ તાની દીધી કન્યા વ્યવહાર ચાલ્યા. બાદ શ્રી રીખવદેવજીએ એક ઉદ્દી ઉ. ત્પન્ન થએલ ભાઇ એહેનના વિવાહ દુર કા. તથા લાકમાં પણ તેજ બ્યુ હાર ચાલુ થયા છે. ઇહુાં કઇ તર્ક કરે જે રીખવદેવજીએ જીગલીઓની સ્ર મગલા સાથે લગ્ન કર્યું તે પુર્નલગ્ન કહેવાય કે કેમ તેનું સમાન જે પ્ર જીગલી સાથે લગ્ન થએલું નહીં તેને રીખવછ પરણ્યા તે પુર્નલગ્ન કહે નહી પુરૂષ ગમે તેટલીવાર પરણે પણ સ્ત્રી એકવાર પરણેલીનું ફરી લગ્ન તેને પુનઃલગ્ન કહીએ. તેના શાસ્ત્રમાં નિષેધ કર્યો છે.
For Private and Personal Use Only