________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૦
• શ્રી જૈનતત્વસંગ્રહ, સ્વાલ–એક ચારના મેં તલ જેટલા કટકા કર્યા પણ તેમાં કઈ જીવ - ખાયો નહી."
જવાબ–અરસન કાષ્ટની અંદર અગ્નિ છતાં તેના ગમે તેટલા કડકા કરીએ તે પણ તેમાં અગ્નિ દેખાય નહી, તેમજ શરીરને ગમે તેટલા છ કડકા ક. રીએ પણ જીવ દેખાય નહી,
સ્વાલ–જીવતા તથા મરણ પામેલા માણસને તોલ વજન કરતાં કોઈ પણ ફેર જણાય નહી.
જવાબ–પવનથી ભરેલી અથવા ખાલી ધમણ તોલીએ તે સરખે વજન થાય છે. રતીભારને પણ તફાવત જણાશે નહી તેમ શરીરમાં જવા છતાં અથવા નીકળ્યા પછી શરીરના તોલમાં ફેર પડે નહી. હલકે ભારે થાય નહી.
વાલ–છી વિનાની કોઠીની અંદર એક માણસને પુરીને તે કેઠી ઉપર ઢાંકણાને સીલ કર્યો પછે તે મ સરણ થવાથી તેના શરીરમાં અસંખ્ય કીડા મેં જોયા, પરંતુ તે માણસને જીવ બાહેર જવાને તથા તે કીડાના જીવોને અં. દર પેસવાને વાળના અગ્ર ભાગ જેટલે પણ માગે મારા જોવામાં આવ્યો નહી એમ ઘણું પ્રકારે પરિક્ષા કરીને હું નાસ્તિક થયે છું.
જવાબ–કેઈ એક કઠીની અંદર પુરેલે માણસ અંદર સંખ પ્રમુખ વ. જાડે તેને શબ્દ બાહેર સંભળાય છે. પણ તે શબ્દ કીયા માર્ગે બાહેર આ તે જણાય નહી, તેમજ કુંભીની અંદર પુરેલા માણસને જીવ શી રીતે બાહેર ગયે અને કુંભીની અંદર થયેલા કીડાના જીવ અંદર સી રીતે આવ્યા, તે પણ જણાય નહી. ઈત્યાદિ યુક્તિથી શ્રી કેસીગણધરજીએ પ્રતિબોધ કર્યો જેથી પરદેશી રાજા નાસ્તિકપણું છોડીને સુશ્રાવક થયોતે રાજાની સૂર્યકાંતા રાણી પર પુરૂષ આશક્ત હેવાથી તે પરદેશી રાજાને પિષધ પારણે વિષ દીધું, તે વાત પિતે તુરત જાણીને પ્રધાનને કહી તેણે સમાધિ મન કરાવ્યું, આરાધના પૂર્વક આ. ણસણ કરી સુધર્મ દેવલેકે સુર્યભ દેવ થયે. હવે સુર્ય કાંતા સીએ તે વિષની વાત પ્રગટ થવાથી બીકથી જંગલમાં નાસી ગઈ. ત્યાં સપના દેસથી મરણ પામી નરકે ગઈ. પછે એક દિવસ વીર પ્રભુ અમલ કલ્પા નગરીએ સમશર્યા છે તેમની આગળ તે સુભદેવે આશ્ચર્યકારિ દિવ્ય નાટક કરી સ્વર્ગ ગયે. ત્યાંથી મહાવિદેહે સિદ્ધિ પામશે. એમ સદ્દગુરૂને ઉપદેશથી ઘણે બોધ થાય છે. યથા હેમચંદ્રાચાર્યથી કુમારપાલ રાયવત્ ઇત્યાદિ શ્રાદ્ધવિલિથી જાણવું
પ્રઃ-૨૮૭ મુરખના આઠ ગુણ તથા બુદ્ધિના આઠ ગુણ કીયા,
ઊ–૧ ચિંતા રહિત, ૨ ઘણું ભજન કરે, ૩ મનમાં લાજ પામે નહી, ૪ રાત્રિ દીવસ સુખે સુઈ રહે. ૫ કાર્યકાર્યને વિચાર ન કરે, ૬ માન અપમાન વિષે સમાન હેય, ૭ પ્રાયે રેગ રહિત હોય, ૮ શરીરે દ્રઢ સ્થલ બલવંત હેય. એ આઠ ગુણે કરી મુખે સુખે જીવે છે, તે પશુ સમાન મખે જાણવા
For Private and Personal Use Only