________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્વસંગ્રહ,
( ૨૩૩)
છોડવા યોગ્ય છે. મુનિને ઊગે ત્યાગવા જોગ છે, અને અપવાદે ગ્રહણ કરવા યોગ્ય છે. શિષ્ય–વિપાકેદય ક્યારે ગણાય.
ગુરૂ–જીન નામ કર્મ બાંધે ત્યાંથી અંતર મુહુર્ત પછે પ્રદેશદય જાણ વિશે વિશેષ વૃદ્ધિવંત હોય અને કેવળ જ્ઞાન થયા પછે રદય (વિપાકે - દય જાણઇતિ રહસ્ય.
પ્ર-ર૭૮ ચિવિસ તીર્થંકરનાં માતા પિતા કે ગતિએ ગયા છે.
ઊ–રખવદેવથી ચંદ્ર પ્રભુ લગે આંઠની માતા સિદ્ધિ પામી છે, સુવિધિ નાથથી શાંતિ નાથ લો આઠની માતા ત્રીજા દેવલેકે ગઈ છે. કુંથુનાથથી વીર પ્રભુ લગે આઠની માતા ચેથા દેવલેકે ગઈ છે. રીમદેવના પિતા નાગકુમાર દેવતા થયા છે. અજીતનાથથી ચંદ્ર પ્રભુ સુધીના પિતા ઇસાન દેવલેકે ગયા છે. સુવિધિથી શાંતિનાથના પિતા સનતકુમાર દેવ થયા છે. કુંથુનાથથી વીર પ્રભુજીના પિતા માહેદ્ર દવ થયા છે. પ્રવચન સારોદ્વાર વચનાત્ ઈ
પ્ર–૨૭૯ તેર કાડીયા કહ્યા છે તે કીયા.
ઊ–ાનાથ સાર૧ માર વન્નારૂ બૅમાઇક્રોપ પમાય વિના મઢ શોr૧ અબ્રાન ૧૦ જાહેર સ્ટાર રમગારૂ | ૧ | ભાવાર્થ ૧ આલસકાઠીયે, ૨ મેહ, ૩ અવજ્ઞા, ૪ માંના ૫ કે. ૬ પ્રમાદ, ૭ કૃપણ. ૮ ભય, ૯ શાગ, ૧૦ અજ્ઞાન, ૧૧ વ્યાખેપ જે વ્યગ્ર ચિત. ૧૨ કોહલ, ૧૩ રમણ જે વિષયરસમાં મગ્ન રહે. એ તેર કાઠીયા ધર્મ સાધનામાં જીવને વિદ્ધ કરનાર છે માટે તેને છોડવા ઉદ્યમ કરવો. ઇવ
પ્રઃ—૨૮૦ અષ્ટોતરી ન શાંતિસ્નાત્ર ગ્રહ દિગપાલ પૂજન પ્રાંતે પ્રતિદિ સમાપ્તી અવસરે પ્રાર્થના રૂપ જે ત્રણ ગાથા કહેવાય છે તે કઈ ઊ:–રાતિ શાહને નૈના સાર પ્રત્યુનાશિની !
साभिप्रेत समृध्यर्थ । भूयात् शासनदेवता ॥ १ ॥ आह्वाननैवजानामि । न जानामिविसर्जनं ॥ पूजार्चा नैवजानामि । त्वंगतिः परमेश्वरी ॥ २ ॥ आज्ञाहीन क्रियाहीनं । मंत्रनिं चयत्कृतं ॥
तत्सर्वक्षमयादेव । क्षमस्व परमेश्वर ।। ३ ।। પ્રઃ-૨૮૧ સરોદય વિદ્યાને વિચાર શાસ્ત્રમાં શી રીતે છે.
–પ્રભાતે નિંદ્રાના છેદ વખતે પૃશ્વિ, ૧ જલ ૨ તત્વ વહેતે શુભ છે. અને અગ્નિ ૩ વાયુ ૪ આકાશ તત્વ ૫ વહેતે અશુભ દુ:ખદાઇ છે. એ પાંચ તત્વ ઓળખવાનું રૂપ કહે છે. નાસીકાને પવન ઊંચે જાય ત્યારે અગ્નિ તત્વ જાણવું, નિચે જાય તે જલતત્વ જાણવું, ત્રીછો જાય તે વાયુ તત્વ,
For Private and Personal Use Only