________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્વસંગ્રહ,
( ર૦૧),
*
-
-
*- -
-
-
કર. વંદન નમનદક તે દ્રવ્યસેવન છે અને ગુણનું બહુમાન કરવું તે ભાવસેવન ભક્તિ છે.
ર૩ ઉપસમ રસ ભરી સર્વને કયાણની કરનારી એવી પ્રભુની સુ, ભેટી તે નિમિત્ત કારણ છે ઉપાદાન કારણ તો આત્મ ઉપયોગ પ્રમુખ અથવસાય જીન ગુણ ભાસન જે જાણપણાનું રાગ હર્ષયુક્ત જે પ્રભુની પ્રભુતા ઇષ્ટ, લાગે છે તે કર્તા જે જીવ તે મેક્ષરૂપ કાર્ય સાધી શકશે એમ ભાવના કરવી એ હર્ષનું વચન છે.
ર૪ કઈ અવસરે જીનાગમ અભ્યાસ કરીને સંસાર ભ્રમણ જ્ઞાનાવરણાદિ આવર્ણ આવૃત પોતાની અનંત આત્મશક્તિ જાગીને પોતાની સાધકતા અણ દેખતે પરમ નિયામક સમાન શ્રોવરના ચરણનું સરણ નિરધારી પ્રાર્થના - હિત વિનતી કરે છે જે હે નાથ તાર તાર, યદ્યપિ રાગ દ્વેષ અસંજમાદિ દુષણે ભર્યો છું તો પણ તારો છું માટે હે દયાનિધિ હું રંક દુખિત તવ અન્ય રાનાદિ સંપદા હિત માર્ગ વિશધક ભાવ દરીદ્રા એહવા મુજ ઉપર દયા કર, યદ્યપિ પ્રભુ તે દયાલુ છે તે પણ અથિનું કહેવું એમજ હેય ઉપચારે પ્રભુને કર્તા કહીએ પરંતુ રાગદ્વેષ રહિતને શું કરવું છે પણ પ્રભુને આલંબન જે આશ્રયથી તરીએ, કારણે કાપચાર સત્ય છે ભક્તિરૂપ આકર્ષણ શક્તિ લેહ ચુભવત પરમાત્મા સાથે આત્મભાવ તરૂપ મલયાથી ફલી ભૂત થાય છે, વલી હે નાથ આવસ્યક કરી બાદ વિષગલ, અને અન્ય અનુષ્ઠાનથી ભાવ ધર્મવિના ઉપચારે અંગીકાર કરું વલી ગ્રાના વરણીય કર્મના ક્ષયો પક્ષમાગે સાજાભ્યાસ પણ કર્યો યથાર્થ અર્થ પણ જાણ્યા, પરંતુ અધ્યાત્મ ભાવના અને સ્પર્શ જ્ઞાનાનું ભવવા શ્રવાર કીધે શુદ્ધ યથાર્થ સ્યાદવાદે પિત ભાવધર્મ તે વિના એકમાત્ર એક રૂચીને પ્રવર્તન દાનવાદિક કરીએ તે સર્વે કારણ સમજવાં, પરંતુ પર હસ નહી, અને તે વસ્તુની સત્તા આત્માને વિષે સ્વરૂપપણું પરિણામતા રહ્યા છે તે માંહે જે પ્રગટ તે ને એહવી શુદ્ધ પ્રતિત તથા મારૂપ પ્રગટ કરવા રૂચી કરવી શ્રી વીતરાગ પર કાર્યના અકર્તા છે. પરમાવના અગી છે લીલા લાલચ રહિત છે કેમકે ઈછા લાલચતો સુખની ઉણપ ચાય છે. પણ તે પૂણે સુખી છે તેના દર્શનથી જે આત્મા શુદ્ધ નહી થાય તો જાણીએ જે વસ્તુ જીવદલ અયોગ્ય છે. વા ઉલમની ખામી છે. પરંતુ સ્યાદવાદ સાને સાધતા પ્રગટે અને સાધકતાથી સિદ્ધતા પ્રગટે એહી જસાર પદ્ધતી છે. એ તાવતા. स्वामी गुण ओलखी स्वामीने जे भने । दर्शन शुद्धता ते हयामे ।। ज्ञान चारित्र तप वीर्य उल्लासथी । कर्म जीपी वसे मुक्ति धामे ॥
ઇતિ સુગમાર્થ એમ શ્રી દેવચંછ ગણી કૃત વિસીમાંથી કાંઈક, સાવ આત્માર્થ જીવોને ઉપગાર અર્થે લખે છે,
For Private and Personal Use Only