Book Title: Jain Tattva Sanghrah
Author(s): Khemchand Pitambardas Shah
Publisher: Khemchand Pitambardas Shah

View full book text
Previous | Next

Page 236
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૮) શ્રી જૈનતત્વસંગ્રહ, -- -- - ત્રતિય ગુણ સયામાં ધર્મ વિષે ત્રણ વિનને ય બતાવે છે. ધર્મ કરતાં તાઢ તાપ લાગે છે તે હીન વિલન છે. તેનો વિરાશનાદિકે કરી જય થાય છે. બાહ્ય વ્યાધિ જે વરાદિ શરીરના રેગ તે મધ્યમ વિપ્ન છે, એટલે તાઢ તાપથી વિશેષ છે તે આહારે કરી છતાય છે. અંતર વ્યાધિ જે મિથ્યાત્વ મોહની એટલે ધર્મ કરતાં મિથ્યાત્વને ઉદય થઇ જાય તો મહેસું વિન થાય, પૂર્વના બેથી આ વિશ્ન આકરૂ છે તે સુગુરૂ પિગે કરી છતાય છે. કેમકે ગુરૂ સમાગમે સમકિત પામે, માટે જ્ઞાનાભ્યાસ વિના વિન ટકે નહી, જ્ઞાનાભ્યાસથી પ્રણામ દ્રઢ રહે, સીત તાપથી ચલે નહી, જવર પ્રમુખમાં ક્રત કર્મ અહી આ મિથ્યાત્વ જેર છતાં સમ્યગ જ્ઞાને જીન વચન ભાવે ઇત્યર્થ. પ્રઃ ર૪ર જનકલ્પી મુનિ કોને કહીએ. ઊ:–પ્રથમ સંધયણવંત, નવ દશ પૂર્વધર હોય. લબ્ધિવત નગ્ન છતાં પણ બીજાની દ્રષ્ટિએ ન આવે તીસરા પ્રહરે એકલ અહારી, વલી છ મહીના અહાર ન મળે તો પણ કલામણું ન પામે. આંખમાં પડેલું ત્રણું અને પગમાં વાગેલો કાંટે પણ ન કાઢે. વાઘાદિકના ભયથી પાછો ન હઠે. રોગનું ઔષધ ન કરે. કંડ (લાકડી) ન રાખે. ઊભા કાઉસગ્ન કરે. ઈત્યાદિ ઉત્કૃષ્ટ પણે વર્તતા જીન કલ્પધારી મુનિનીને ધન્ય છે આવા મુનિની તુલના કરતા સામર્થ રહીત એવા દીગંબર મુનિ નામધારી મહીયલ માલહે છે પણ તે ઉભય ભ્રષ્ટ થાય છે. એટલે નથી સ્થિવિર કલ્પી નથી જન કલ્પી જે માટે જન્નત વરઘર ન રહે કેમકે ગીતાર્થની આજ્ઞા બહાર છે માટે ઇડ * પ્રઃ ૨૪૩ તપ ગચ્છનાં ધુરથી ગુણ નિશ્વન પટ નામ કેવી રીતે થયાં ૧ નિગ્રંથ નામ-સુધર્મ સ્વામીથી આઠ પાટ લગે થયું, ૨ કેટીક નામ-સુસ્થિત સુપ્રતિબદ્ધ કટીવાર સૂરિમંત્રજા પર્યાથી નવથી ચદમી પાટ સુદ્ધિ રહ્યું. ૩ ચંદ્રગચ્છ નામ-ચંદ્રસૂરિ આ ચાર શિષ્ય વજનના પંદરમી પાટે થયા. ત્યાં ચેરાસી ગછ થયા. ૪ વનવાસી નામ-સામંત ભદ્રસૂરિ સેલખિ પાટે થયા તે વનવાસી હતા તેથી પાંત્રીસ પાટ લગે ચાલ્યું. ૫ વડગછ નામ-સર્વ દેવ સૂરિ છત્રીસમી પાટે થયા તેઓને વડ હેઠ સૂરિપદ આપ્યાથી તેજ નામ પ્રસિદ્ધ થયુ. ૬ તપા નામ-જગતચંદ્રસૂરિ ચેમાલીસમી પાટે થયા જેણે આંબીલ વર્ધમાન આદે બહુ તપ કરી તપાબી રૂદ ધારણ કર્યું. રાજસભામાં ચેરાસી વાદિને છતી જય પામ્યા છે. એ પ્રકારે છ નામ ગુણ નિષ્યન તપગચ્છનાં જાણવાં, પરંતુ કદાગ્રહથી નામ ધારણ કર્યું નથી તેથી શુદ્ધ પરંપરા કહીએ. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312