________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
શ્રી જૈનતત્વસંગ્રહ
કારણભૂત જાણવુ જેથી ધર્મ છે એજ દુઃખને હરનાર અને સુખના કરનાર છે. છઠ્ઠાં કાઇ કહેશે કે પૂર્વે કુમારપાલને વિઘ્નકારી દેવતા તેને વિદ્યા પ્રભાવે શ્રો હેમચ’રિએ વશ કરી અમારી પાવી સાડ઼ કરી છે, એ વિષે સમજવું જે એએ મહા સમર્થવાન ક્રેડ ધના કરી રાસની આખાયના વેત્તા હતા તે ચાહ્યું તે કરે સત્ય મત્રાક્ષર પ્રભાવે દેવાદેકને પ્રતપણે એલાવે. વા ઈંદ્રજાલ બતાવે, આશ્ચયે દેખાડે પરંતુ આ ખીચાણ પામર પેટાથી ખાખરાની ખીલાડી સાકરના સ્વાદ શું જાણે ! માટે હાં સૂરજ ખàાત ( આગીયા ) નુ સરખાપણું ન ઘટે. ઇત્યર્થ એટલે ઉત્તર અધમનું સભાનપણું ન ગણવું,
પ્રઃ—૨૩૫ ગભાાસનું સ્વરૂપ અને તેમાં થતી વેદના તથા પુદ્દગલના અશુચિપણાની ભાવના વિગેરે શી રીતે છે.
ઊ:-અધ્યાત્મ પ્રકરણે અશચ ભાવનાધિકારે કહ્યું છે જે સ્રીની નાભી હેઠલ એ નાડી છે તે બેડુ ફુલ આકારે છે. તે નીચે નિ છે તે મધ્યે જીવને ઉપજવાનું ઠેકાણું છે. ઊધા કમલના આકારે છે તે નીચે આંમાની માંજર જેવી માંસની પેસી છે તે રૂતુ અવસરે રે છે તેથી રક્ત વહે છે તેને રજસ્વ લા સ્ત્રી ધર્મ આવી કહે છે. સ્ત્રીની ચેાની પંચાવન વર્ષ ઉપરાંત સ્થાનપણા પામે છે, અને પુરૂષ પચેાતેર વર્ષ ઉપરાંત અમીજ હાય, પ્રાયે શબ્દથી અધીક વર્ષ પણ ગણાય મતદુલ વીયાલી સૂત્રમાં કહ્યું છે. હવે જીવોત્પત્તિ વિષે જે અધામુખ ફુલના આકારે ચેાનિ છે તેમાં પુરૂષ ચાગે વીર્ય પ્રાપ્ત ખાર મુહુતૅ સુધીમાં જીવ ઉપજે છેતે એક બે ત્રણ ઉત્કૃષ્ટ નવ લાખ મનુષ્ય ઉપજે તેનુ આયુ જગન્ય અંતર મુહુર્ત ઉત્કૃષ્ટ પૂર્વ કેડીવર્ષનુ છે તેના પીતા એક એવી નવસા સુધી હોય,એટલે કેઇ સીએ નવસા પુરૂષ ભોગવ્યા હેાય તે આશ્રી સમજવું, હવે ઉપજવાનું ઠેકાણુ કહે છે, સ્ત્રીની જમણી કુખે પુત્ર હાય અને ડાભી કુખે પુત્રી હોય તેની મધ્યે નપુષક હોય છે. ગર્ભાવાસે જીવે તેા ઉત્કૃષ્ટ યાર્ વર્ષ રહે. એથી અધિક રહે તે છેાડ સમજવા. જીવ થકી રહિત હોય તે કદાપી નવા જીવ છેાડમાં ઉપજે તા છેાડ પાત્ર થાય. ત્રીજચ ઉત્કૃષ્ટ ગભાવાસે આઠ વર્ષ રહે છે. હવે તે જીવ માતાનુ રૂધીર પીતાનું વીર્ય તેના આહાર પહેલે સમયે કરે છે, તે વાર પછે શરીર પુરૂ કરી છ પર્યાપ્તિ પુરી કરે છે, પછે સાત દીવસે પાણીના પરપેાટા જેવા થાય, પછે મનુષ્યપણું બાંધે, પછે આખા ગાઢી જેવા અધાય. પહેલે મહીને એક પલ પ્રમાણે મહાટા થાય, શ્રીજે મહીને પેસી કઠણ થાય, ત્રીજા માસે માતાને ગભાનુસારે શુભાશુભ અભિલાખ જે ડાહલા ઉપજે, ચાથા માસે માતાના અંગને વધારો થાય, પાંચમા માસે બે હાથ એ પગ મસ્તક એ પાંચ અંગ બધાય, કેટલાક અજ્ઞાની પાંચમે મહીને જીવ ઉપજે છે એમ કહે છે તે ખેટું છે, કેમકે જીવિના દેહ વધે નહી, ઇંડામાં પણ જીવ ઉપજે અને મનુષ્યને પણ તેજ દીવસે જીવ ઊપજે છે. હવે છઠે માસે રૂધીર સ ́ગ્રહુ થાય, સાતમે માસે સાતમે નાડીએ થાય, પાંચમે પેસી વાય, નવ ધમણી નાડી
For Private and Personal Use Only