________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૮ )
શ્રી જૈનતત્વસંગ્રહ,
વિષય લેગવિલાસ બીલકુલ નથી, પ્રવચનસારે દ્વાર ૨૬૬ થી જાણવું. હવે તે કેવો સજ્યામાં બેઠા થકી પ્રભુની ભક્તિ કરે છે. સંદેહ પડે કે વલી તેમને વણાએ પ્રશ્ન કરે તેને ઉત્તર અવધિજ્ઞાને જાણી લે, પરંતુ અહીં આવે નહી એ કપાતિત દેવ સર્વે ઇદ્ર સરખા અહંમેંદ્ર છે. ઈતિ ભાવ.
પ્ર:–૧૬૫ દેવતા અને સા કારણથી આવતા નથી અને તે કેમ એલખાય તેમનો આહાર, લેસ્યા, ઊપજવું આકાર, નિર્મલ શરીર, સંધયણ સંસ્થાન, આનું સ્વરૂપ શી રીતે છે.
ઊ–દેવતાઓનું આયુ, સુખ, બલ, વર્ણ, લેસ્યા જ્ઞાનાદિ સંગ્રહણીમાં વિસ્તારથી વર્ણવ્યું છે. ત્યાંથી જોવું, દેવતાનું જેટલા સાગરનું આયુ હોય તેટલા પક્ષે સ્વાસો સ્વાસ લે છે અને તેટલા હજાર વર્ષે આહાર લે છે. શરીરને આ કાર રૂપ સંસ્થાન રૂડ હોય છે, પરંતુ દેવતા નારકી અને એકેંદ્રી તેમને સંધચણ નથી, અને તેને લેમ આહાર છે. ૧ ઈહા દેવતાને મન ક૯પીત શુભ પુદગલને સર્વ કાયાએ આહાર કરે, નારકીને અશુભ પણે પરિણમે, શેષ પિંગલંકી, મનુષ્ય તિર્થય પંચૅકી કવલ આહારી હોય, ૨ શરીર પૂર્ણ થયા પહેલાં જે આહાર કરે તેને જ આહાર કહીએ ૩ મનુષ્ય તિર્યંચ ને સચિત્ત અચિત્ત મિશ્ર ત્રણ પ્રકારને આહાર છે, અને દેવતા નારકીને સદા અચિત્ત આહાર હોય, વલી હાડ, માંસ, રૂધીર ચામડી ચરબી, નખ, રમ દાઢી મુછની વૃદ્ધિ મૂત્ર વિષ્ટા પ્રસેવાદિ અલ રહિત લિ સુગંધી શરિર સર્વે દેવેનું હેય, કુલની સજજામાં ઊપજે છે. વિન અવસ્થા સહિત, નિંદ્રા જરા રોગ રહિત રૂપવંત હોય, ઘણી શક્તિવંત હોય જેથી એક ચપટીમાં એકવીશવાર જવુદ્વિપ ફરી આવે હવે દેવતાને એલખવાનાં લક્ષણ કહે છે. તે આ ખ મિટકારે નહી. ૨ મને કરી સર્વે કાર્ય સાધે ૩ ફુલની માલા ગલામાં કરમાય નહી ૪ ધરતીથી ચાર આંગલ ઊંચા પગ રાખે પણ ભૂમિએ ફરસે નહી પ પરદ રહીત એહવા દેવતા હોય, તે અંગે તીર્થ કરના કલ્યાણ કટાણે, વા સમરણ અવસરે, વા, મુનિના તપથી સાહ્ય માટે પરિક્ષા માટે સંપ દ્રવ્ય નિવાણુંર્થે સ્નેહથી વિરથી ઇત્યાદિ કારણે આવે, નહીં તો મનુષ્ય લેકની દુર્ગધથી દેવર્તિ અદભૂત સુખ મુકી અને આવે નહી, || ચતુર ! चतारिपंच जोअण, सया इगं धोयमणुअ लोअस्स ॥ उद्ववच्च इजेण, नहु देवा तेण आवंति ॥ १ ॥
અર્થાત મનુષ્ય લેકથી ચાર પાંચસે જોજન ઊંચી દુર્ગધ ઊકલે છે માટે દેવતા અત્રે આવે નહી તે દેવોને તેજી પધ, શુકલ, એ ત્રણ લેસ્યા હોય.
પ્ર-૧૬૬ ચાર નિકાયના દેવતામાં અનુક્રમે મહાધક કીયા, તથા સુરા સુરકેને કહીએ,
For Private and Personal Use Only