________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૬)
શ્રી જેનતત્વસંગ્રહ,
પોતે પણ નાસી જાય પરંતુ કોઇવારે એને અને પિતાને આકાર સ્વરૂપ એક જોતાં નિર્ણય થાય. અર્થાત્ પ્રભુની ભક્તિ કરતાં ભવ્ય જીવ પોતાની આત્મ શક્તિની ઓળખાણ પામે જે વીતરાગ દેવ દેખી તેને સેવતાં વસ્તુ સ્વરૂપ જાણે જે સત્તાધર્મ હું પણ વીતરાગ છું, નિઃ શુદ્ધ સ્વરૂપી છું એ પણ પહેલા સંસારી જીવ દ્રવ્ય હતા પછી સિદ્ધ થયા તેમ હું પણ પ્રથમથી સંસારી છું પણ જે સાલ તે સિદ્ધરૂપ થાઊ એ સર્વે ઓળખાણ પ્રભુ સેવા કરતાં નિપજે, ३ एकवार प्रभु वंदनारे, आगम रीते थाय ॥ जिनवर पूजो ॥ कारण सत्ये कार्यनीरे । सिद्धि प्रतिति कराय ॥ जिनवर पूजो ॥५॥
ભાવાર્થ –પરમપગારી સ્વરૂપવિલાસી રૈલોક્ય પૂજ્ય ભગવંતને જે એક વાર પણ આગમ રીતે વંદણા થાય. એટલે અનુષ્ઠાન વર્જીને ગુણ બહુ માને અદભૂતતા આશ્ચર્તતા તદવિરહ કાતરતાએ જે થાય તે કાર્ય નિપજવાની પ્રતિતી થાય. એટલે પ્રભુજીને વિધિએ વંદને કરતાં ઉપાદાન જે આત્મા તે ગુણાનુયાયી થયે તે નિમિત્ત ઊપાદાન બેહુ કારણ સાચાં મળ્યાથી કાર્ય પણ સાચુ નિપજે, જેમાં સ્ત્રી, ધન, વિષયાદિક અશુદ્ધ નિમિત્ત મળે તે વારે આત્મા અશુદ્ધ ઉપાશ્વની થાય તેથી સ સાર અશુદ્ધતારૂપ કાર્ય નિપજે, તેમજ વીતરાગ શુદ્ધ નિમિત મળ્યાથી ઊપાદાન જે આત્મા શુદ્ધ પરિણામી થાય તેથી શુદ્ધ કાર્ય નિપજેજ, અનાદિ કાલ સંસાર ભમતાં ન આવ્યું એહવું અરિહંત બહુ માન તે જે એકવાર આવે તે કાર્ય નિપજવાની પ્રતિત થાય. ४ पर परिणामी ताय छे, जे तुझ पुदगल योग हो मीत ॥
जड चलजगनी एनो, न घटे तुझने भोग हो मीत ॥
क्यु जाणे क्यु बनी आवही ॥ ५ ॥ ભાવા–શુદ્ધ દ્રવ્યધામ પણ પરભાવમાં થયે થકે પુદગલ વેગે પુદગલાવલંબી ચેતના થઇ માટે હે ચેતન પુદગલ યોગ અશુદ્ધતા આત્માને અઘટીત છે, કેમ કે પુદગલ જડ છે, ચલ છે. જગતની એક છે તે પુદગલ દ્રવ્ય દ્રવ્ય ઘવ છે, વર્ણગંધાદિ પર્યાય પલટાયાથી અધ્રુવ છે, સર્વ સંસારી એકેકા જીવે એકેકા પુદગલ પરમાણુ તેને શરિરપણે ઋષાપણે મનપણે આહારપણે અનંતી વાર લેઈ લેઇને મુકો છે. તે માટે એ પુદગલે તે સર્વ જીવોની એક છે. અને જીવ દ્રવ્ય તે સ્વરૂપ ભેગી છે, માટે હે તુને એ પુદગલને ભેગ ઘટતો નથી. સ્યા માટે જે હંસ તે કે વારે કચરામાં ચાંચ ઘાલે જ નહી. ઇત્યર્થ.
- ૫ સમતીનાથના સ્તવનની પાંચમી ગાથાને વાર્થ કહે છે કે, પ્રભુજી નિકમાં છે માટે તેને કર્તા ને કહીએ પરંતુ વિના થાળ આ ઊપચારે આલંબન નિમિતરૂપે ગણાય છે. નિકમે તે સ્વભાવના કત લેતા છે, નહી તે સંસારી અને સિદ્ધ સર્વ જીવ પ્રભુ પણ પામે, સર્વ સંસારી જીવ સત્તાએ પરમગુણી છે પણ જેના ગુણ પ્રગટ થયા તે પૂજ્ય જાણવા
For Private and Personal Use Only