________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થી જનતત્વસંગ્રહ
( ૧૯૫)
રનાર, ૪ ચેારીની વાત જાણનાર, ૫, ચારીની વસ્તુ લેનાર ૬ ચેરને અન્ન. વિગેરે આપનાર, ચેરને સ્થાનક આપનાર એવં સાત પ્રકારે ચાર જાવે.
પ્રા–૨૨૮ પ્રીતી ભક્તિ વિશે ચિભંગીનું સ્વરૂપ સમજાવે.
ઊ–૧ જનતત્વાદ ગ્રંથમાં કહ્યું છે જે પૂજા સામાયક જપતપ પ્રમુખ અનુષ્ઠાન સે પ્રીતી ભક્તિના ઉલ્લાસથી કરે અને વિધિમુક્ત કરે તે ખરૂ રૂ૫ અને ખરી છાપ કહીએ,
૨ પ્રીતી ભક્તિ રહિત પણ વિધિ ખરી છે તે ખેટ રૂપુને ખરી છાપ કહીએ ૩ પ્રીતીભક્તિ છે પણ બિધિ નથી તે ખરૂ રૂપુ અને ખાટી છાપ કહીએ.
૪ પ્રીતીભક્તિ રહિત અને વિધિ રહિત તે ટુ રૂપુ અને મહેર છાપ પણ ખોટી છે. અર્થાત સર્વથા અશુદ્ધ ભંગ છે એમ ચૈભગી વિચારી શ્રેષ્ઠ ભાંગે ક્રિયા અનુષ્ઠાન કરવું. આ રૌભંગી સર્વ સ્થલે ધર્મ ક્રિયામાં ઉપયોગી છે.
પ્ર:–૨૨૯ આત્મ સ્વરૂપ વિચારણા આત્મ જ્ઞાનવિલાસ સ્વપર ભાવનું વિવેચન દ્રવ્યાર્થિક નયનું સ્વરૂપ સમજાવે
ઊ–શ્રી દેવચંદ્રજીકૃત્ય ચાવીસીના સ્તવન થા કિચિત ભાવલિખ્યતે. ૧ આદિ છનના સ્તવનમાં.
प्रीती अनंतीप रथकी, जे तोडे हो ते जोडे एह । परम पुरुषथी रागता, एकत्वता हो दावी गुणमेह ।।
હમ નિબંધુ કતરી / ૬ // ભાવાર્થ–પુદગલ ભાવથી શરીરી જીવથી અનતે રાગ છે તે સર્વે જે જીવ તેડે તે જીવ એ પ્રભુથી પ્રીતી જોડે બાંધે.
આશંકા–રાગ તે પાપસ્થાન છે તો તે કેત્ર ધટે.
સમાધાન–વીતરાગથી રાગ તે પ્રસસ્ત રુણનું ઘર છે. અર્થાત વીતરાગતાનું કારણ છે. સંજમ સંવરરૂપ પરિણમત તે સેવા દ્રવ્ય ભાવથી કરવી તે આંણાભક્તિ છે. અહીં પણ જે હુકમ તે કઈ ઉપર પ્રભુએ ચલાવ્યો નથી પરંતુ જ્ઞાનવડે દીઠું તે ભાષણ કર્યું, અને જ્ઞાનાધે માર્ગ પ્રકા. તે રીતે વર્તવું તે સેવતાં નિરો જીવ ઉત્તમ પદ પામે માટે હે ભવ્ય સકલ સંસાર કાર્ય તજી સર્વ પરભાવથી નિસ્પૃહી થઇને એક પરમોપગારી તત્વોપદેશી ધર્મ નાયક શ્રી આદિજીનની સેવા કરે, २ अज कुल गती केसरी लहेरे, निजपद सिंह निहाल ॥ तीम प्रभु भक्त भवि लहेरे, आतमशक्ति संभाल ॥
अजितजिन तारज्योरे ॥ ४ ॥ ભાવાર્થ –-જેમ જન્મથી બકરાંના ટોળામાં વધશે જે સિંહ તે તેજ ટેળાને પિતાનું કુટુંબ માને છે, તે કઈવારે સિંહ આવે ત્યારે સે ટોળા સાથે
For Private and Personal Use Only