________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રા જૈનતત્વસંગ્રહ
( ૧૯૭૭ )
પ્ર:૦ ૨૩—જીત મદાર કરાવતાં આરંભ સમારભ થાય છે તે તે કાણે કરાવ્યા અને તેથી શું ફળ થાય છે.
ઊ~~~કરાવનાર વિવેકી માણસની યતના પૂર્વક પ્રવૃત્તિ હોવાથી અને પ્રતિમા સ્થાપન પૂજા સધ સમાગમ ધર્મ દેશના કરણ સાસન પ્રભાવના જીન ગુણ બહુ માન સતિવ્રતાદિ અનંત પુન્ય પ્રાપ્તિ હોવાથી અનુમેાદનાથી શુભાધ્યવસાયથી નિર્જરા થાય છે. કહાં કૃપતુ દ્રષ્ટાંત ભાવવું, નવીન જીન મંદીર કરતાં છગ઼ાબારનું આઠગણું ફળ શાસ્ત્રમાં કહ્યું છે. જે માટે સંપ્રતી રાજાએ ગાદ્વાર ૯૮૦૦૦ કરાવ્યાં. અને નવીન જીન મંદીર ૨૬૦૦૦ કરાવ્યાં. કુલ સવા લક્ષ જીન ભુવન કરાવ્યાં, વળી કુમારપાળ તથા વસ્તુપાળ તેજપાળ તેમણે પણ છગાદ્વાર ઘણાં કરાવ્યાં છે. જેથી પેાતાના ભવના ઉદ્ધાર થાય છે. હવે જીન મંદીર તૈયાર થયા પછી વિલમ ન કરતાં પ્રતિમા સ્થાપન કરી. શીઘ્ર પ્રતિષ્ઠા કરવાથી અધિષ્ઠાયિક દેવતા તરત ત્યાં આવી વસે છે, તેથી આગળ ઉપર જીન મઢીરની વૃદ્ધિ થતી જાય છે. મૂળ નાયકની નાસીકા, સુખ, નેત્ર, નાભી કેડ એમાંના કોઇ પણ અવયવના ભંગ થયા હેાય તે તે મૂળ નાયક ન રાખવા. અને જે જીન બિબ સો વર્ષ ઉપરતુ જીતું હોય, ઉત્તમ આચારજ પ્રતિષ્ઠીત હોય તે બીંબ કદાચ અંગહીન થાય તેા પણ પૂજનીક છે. એક - ગળથી અગ્યાર આંગળ સુધી ધર્ દેરાસરમાં પ્રતિમા પૂજાય છે. દાંત, કાટ, પાષાણ, લાહની પરીવાર પ્રમાણ વિનાની પ્રતિમા ધર્ દેરાસરે પૂજવા ચાગ્ય નથી. પ્રતિમા, તિલક, આભૂષણ, લક્ષણ સહીત હોવાથી ભવ્ય જીવને આહા દકારી થાય છે. જેથી કર્મ નિર્જરા થાય છે. જીન મંદીર, જીન મીંની પ્રતિા કરાવવામાં દેવગતિ આદે બહુ ફળ છે. કેમ કે એ જ્યાં સુધી રહે ત્યાં સુધી પુન્ય ભાગવાય છે તેના દર્શનથી ઘણા લાભ થાય છે,
આ ચાવીસીમાં પૂર્વકાળે ભરત ચક્રિએ શત્રુંજય પર્વત ઉપર રત્નમય ચતુર મુખથી ખોરાજમાન ચેારાશી મડાથી શેભિતુ એક ગાઉ ઉંચુ, ત્રણ ગાઉ લાંબુ એવુ જીન મંદીર શ્રી આદિનાથજીનુ પાંચ કાડી મુનિ સહિતજ્યાં શ્રી પુંડરીકસ્વામી જ્ઞાનને નિર્વાણ પામ્યા છે ત્યાં કરાવ્યું તેમજ ગીરનાર, આજીજી, વૈભાર પર્વત, સમેતશીખરજી, અષ્ટાપદ વિગેરેને વિષે પણ ભરત ચ ક્રિએ ધણા જીનપ્રસાદ કરાવ્યા છે. ત્રણ પદાર્થ સર્વોત્તમ છે. તે કહે છે.
नमस्कार समो मंत्र, शत्रुंजय समो गिरिः ॥
વીતરાગ સમો તેવો, ન સૂતો ન વાત । ? | રૂતિ. મુળનાય.
પ્ર:૦ ૨૨૪-જીન પડીમા વિશે કેટલાક લેાકેા આશકા કરે છે, અને તે પૂજામાં હિંસા માની નિષેધ કરે છે, અને ધર્મ ક્રિયામાં સ્વરૂપ હિંસાને સાવદ્ય કરણી ગણે છે, માત્ર ત્રીસ સૂત્ર માને છે, અને તેની પંચાંગી ઉથાપે છે, જેથી તેજ નીરમાં પરસ્પર વિરોધ ઉઠે છે, અને એકાંત દયા ભાતી નાગા
For Private and Personal Use Only