________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્વસંગ્રહ,
ભરણ સહિતચિતના મેદાગ્રતા, ૪ અખંડ એક સાડી ઉતરાસંગ, પપ્રભુ દાઠે નમઃ સ્કાર કરે. એવા પાંચ અભિગમ સાચવવાં ત્રણ પ્રદક્ષિણા ત્રણ પ્રણી પાતાદિ દશત્રિીકનું સ્વરૂપ પ્રથાંતરથી જાવું, ગુમાદિક રેગથી પાચપરૂ વહેતું હોય તો પ્રભુની અંગપૂજાનકરે પણ વિવેકથી અગપૂજા ભાવપૂજા કરતાં દાપ નહી, પુદગલ સુખની વાંછાએ રહિ જીન પૂજા કરવી શ્રેષ્ટ છે, પ્રભુની જમણી તરફથી ત્રણ પ્રદક્ષિણા દેવી, તેમજ સ્વાતંક (સાથીયો પણ તેજ તરફથી થાય છે. પુરૂઅને બેસવું તે પણ પ્રભુના દક્ષણ (જમણ, અંગતરફ આ સ્રાને ડાભી તરફ બેસીને જગન્ય નવ હાથ ઘર દેરાસરે એક હાથ ઊંટ સાઠ હાથ અવગ્રહ આસાનના ટાલવા નિામત દુર રહી ચૈત્યવંદનાદિક કરવું તે ભાવપૂજા છે. આ રતી મંગલદીપ પણ દાહણ અંગ (જમણે) તરફથી ઉતરે છે.” હવે દ્રવ્યપૂજા બે પ્રકારની છે. આ ભોગ જે વીતરાગના ગુણ જાણું પ્રભુની ભાવના કરીને આદર યુક્તજીન પડી માની પૂજા તે આભગ પૂજા કર્મને નાશ કરે છે. બીજી અનાગ પૂજા એટલે પ્રભુના ગુણ જાણે નહી વિધિપૂજા ન જાણે એ અનાભાગ પૂજા શું પરિણામે પુણ્યનું કારણ છે. એધીના પ્રાણી અને પાપખપાવાને હેતુ છે. સાથી જે નગુણને અજાણ છે તો પણ ભક્તિ પ્રીતીને ઉલ્લાસ અંતઃકરણમાં ઉછલી રહ્યા છે તે માટે તેને ધન્ય છે. ઈહા જીન બિબના ધષી અને અરિહા પૂજાના અચકજીવે ભારે કરમી જાણવા હવે ભક્તિ પાંચ પ્રકારની કહે છે.
तद्यथा पुष्पाद्य र्यातदाज्ञाच । तद्रव्य परिरक्षणं ।।
उत्सवास्तीर्थ यात्राच । भक्तिपंचविधागिने ॥
ભાવાર્થ-ફલ પૂજા, ૨ પ્રભુની આજ્ઞા, ૩ દેવ દ્રવ્યનું રક્ષણ, ૪ મહેસવ, ૫ તીર્થ યાત્રા, એવં પાંચ પ્રકારે ભક્તિ જાણવી જગન્યથી. ૧ તબેલ, ૨ પાણી, ૩ ભેજન કરે, ૪ જેડા પહેરે, ૫, સ્ત્રીભેગ, ૬ નિંદ્રા, ૭ થુંકવું, ૮ લધુનાતી, ૯ વડીનીત કરે, ૧૦ જુગાર રમે એવં દશ પ્રકારની આશાતનાજીન ભુવને જગન્યથી વર્જવી હવે પ્રભુની ત્રીય પૂજા કરવાનું ફલ કહે છે.”
વિનય પૂ હૃતિ પ્રાતઃાનશામાં /
आ जन्मविहितं मध्ये । सप्तजन्य कृतंनिशि ॥ ભાવાર્થ –પ્રભુની પ્રાતઃકાલે પૂજા કરતાં રાત્રિના પાપ નાશ થાય છે, મધ્યાને પૂજતાં આ જન્મના પાપ નાશ પામે છે, અને સંધ્યાએ પૂજતાં સાત જન્મનાં પાતીક જાય છે, માટે જીન પૂજા, વિધિ બહુ માનથી કરતાં સંપુર્ણ ફલ મલે છે.
સારી આંગીની રચના ગાયન થતુ હોય તે અનમેદવા યોગ્ય છે, પરંતુ તે ગાયન વાજીત્રના વિષયમાં લીન થવું નહી. પુદગલ ભાવ ઘટાડી આત્મભાવ પ્રગટ કરવા પ્રભુ ગુણમાં લીન થવું. પણ આવિધિએ આગાવિરૂધ લેકવાડે
For Private and Personal Use Only