________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસ ંગ્રહ.
( ૧૮૯ )
અહુ માન યુક્ત કરી તેની પૂજા ભક્તિથી ઘણા જીવ નિસ્તાર પાર થયા. નિમિત્ત કારણ ભૂત બને છે. ઊપાદાન કાણુ તા આત્મા છે તેથી સરખાપણું કીધુ છેશ્રી વીર વિજયજી કૃત પૂજામાં કહ્યું છે જે
अरुपीपण रूपारोपणसे, ठवणा अणुओगदारा | विषमकाल जिनबिंव जिनागम, भावयणकुआधारा ॥ जिणंदातरी अखीयनने अविकारा || १ || ई०
માટે ઇહાં સાધકના ભાવ પ્રધાન છે.
સવાલ-જે અષ્ટાપદ તીર્થને વિષે કૃત્રિમ ચૈત્ય ધણાકાલ કેમ રહીસકસે. !
જવામ —રીખવ ફૂટને વિષે ચક્રવર્તિ નામ લખે છે તે અસંખ્યાતા કાલ રહે છે તેમ ઇહાં જાણવું.
સવાલ-સર્વ જગાએ સિદ્ધ થયેલા છતાં શત્રુંજ્યની વિશેષતા મ દશાવો છે.
જવામ—સિદ્ધી થયેલાના નામ જાણીએ છે તે જગાને તીર્થરૂપ માનીએ છે. જેમ ગુરૂના પગની રજ જાણીતી મસ્તકે ચઢાવીએ છે. પણ સર્વ જગતની ફૂલના ટેપલા માથે ઘાલવાન ઘટે માટે કઢંગ્રહરૂપ ઊન્મતથી ધ્રેહુલા થયેલા અવિવેકરૂપ ધ પુરૂષો અનેકાંતરૂપ સૂર્યનું અવલેાકન કરો,
સવાલ-અનીસ સૂત્ર ભગવાને પરૂપ્પાં છે માટે તેજ માન્ય - રવા ાગ્ય છે,
જવાબ વૈકાલીક, દમાશ્રુતસ્કંધ, વ્યવહાર સૂત્ર, પન્નવજી, ઊત્તરાધ્યયન, નંદીત્ર, પ્રમુખ આચાર્ય કૃત છતાં કેમ માનેા છે. સવાલ—જે એતા પૂર્વધર હતા.
જવાબ-નિર્યુક્ત, શ્રેણી પણ તેમનીજ રચેલી છે તે નહી માનવાનુ હેતુ માત્ર જીત પુષ્ઠ છે. જીએ કે ત્રણ પ્રકારના વાખ્યાનમાં પ્રથમ સૂત્રના અચ્ચમાં ટેકા ણિ ખાજા અર્થમાં નિયુક્તિ વ્રજાઈમાં ભાષ્ય કહેએવ’પ’ચાંગ ભગવતી ત્રના ૨૫ આ શતકના ત્રા ઉદ્દેસમાં કહ્યું છે. તથા નંદીસૂત્રે પણ એ અધિકાર છે. તે નહી માનતાં વિહર્મનછન તથા તેમનાં માતા પીતા ગણધર પરિવર માત્ર સુત્રથી કેમ જડે, તસ્માત્ પંચાંળી_પ્રમાળસ્તિ કહાં ઢુઢકા પ્રકરણ પ્રથાદિ ત્રાને ત્રીસ સૂત્ર સાથે વિરોધ ગણી માન્ય કરતા નથી. તે વારે તેજ ત્રીસ ત્રામાં પણ પરસ્પર વિશેષ છે. તેનુ કેમ, “ તથા ' શ્રીજ્ઞાતા સૂત્રમાં મલ્લિનાથજીજે ૨૦૦૦ અવધિજ્ઞાની અને સમવાયાંગમાં ૫૯૦૦ કહ્યા છે તે કેમ, શ્રીભગવતીજીમાં શ્રાવક ત્રિવિધે ત્રિવિધ ક્રમાદાનનાં પચ્ચખ્ખાણ કરે અને ઉપાસગ દશાંગમાં આણંદ શ્રાવકે હલ મેાકલાં રાખ્યાં છે અને કુંભાર શ્રાવકે નિભાડા માકલા મુખ્યા
«
}}
For Private and Personal Use Only