________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૪ )
બા નતસંગ્રહ,
ઉત્તરાધ્યયનના દશમા અધ્યયનની નિક્તિમાં ગામજી અષ્ટાપદ યાત્રાએ ગયા છે, નંદી મુત્રમાં વિશાલા નગરીની અંદર શ્રી મુનિસુવ્રત સ્વામીનું મહા પ્રભાગ શું કહ્યું છે. આવસ્યકમાં ભારત રાજાએ જીન મંદીર કરાવ્યાં, તથા सव्वलोए अरिहंते चेइयाणं करेमि काउसग्गं
| ઇત્યાદિક કહ્યું છે, શ્રી ભગવતીજીમાં नमो बंभीए लीवीए વ્યવહાર સૂત્રમાં પ્રથમ ઊદેસે જીન પડીમાં આગળ આલેયણ કરવી
માહ કલ્પસૂત્ર તથા જીન કપમાં સાધુ બાવક જીન મંદોરે વંદના કરવા જાય, ન જાય તો પ્રાયછિત આવે. यदुक्तं,-सभयवं तहारूवं समणं वा माहणं वा
રૂા ઘરે જના, દંતાળો મારીને ને મનાઇટ ચોથા આરામાં તણે જીન મંદીર હતા, કારણ કે સત્રમાં જ્યાં જ્યાંહાં શ્રાવકને અધિકાર છે ત્યાંહાં ત્યાંહાં સ્ટાવાશ૪ મા એટલે ન્હાઈને દેવ પૂજા કરી એહવે પ્રત્યક્ષ પાઠ છે જેથી તમામ શ્રાવકોના ઘરમાં જન મદીર હતાં. સવા પૂજે વહુરા મહંત બાદૃ ઇતિ વચનાત, અને તેઓ નિરંતર પૂજા કરતા હતા એમ સિદ્ધ થાય છે, દશ પૂર્વધરના શ્રાવક સંપ્રતિ રાજાએ સવા લાખ જીન મંદીર બનાવ્યાં, અને સેવા કેડ પ્રતિમા ભરાવી છે. એમ શામાં કામ ઠામ જીન પડીમાનો અધિકાર છતાં કુમતી માનતા નથી તે માહા મિથ્યાદય જાણો.
આણંદ શ્રાવકે અન્ય તીથી દેવતા ચાર નિપાને વંદવા ત્યાગી તે જેથી સ્વદેવના ચાર નિક્ષેપ વંદનીક ઠર્યા, ઈહા કહેશે જે ભાવ નિક્ષેપે ત્યાગ ક્યા છે તે બીજા ત્રણ નિક્ષેપ વંદનાક હય, ધન્ય અમૃત ખાણી સ્વાદ વાદ વાણી. શ્રી ઠાણુંગજીના પાંચમે ઠાંણે ૧ અરિહંત, ૨ જીન ધર્મ, ૩ આચાર્ય ઉપાધ્યાય, ૪ ચતુર્વિધ સંધ, પ સમકિતી દેવતા એ પાંચને અવર્ણવાદ બોલનાર જીવ લંભ બધી થાય. માટે દેવકૃત છન ભક્તિ કલ્યાણકારી છે, દેવતાને ચારિત્ર ઘની અપેક્ષાએ નેધમ્બિયા કહ્યા છે, પણ શ્રત સમતિ ધર્મ અપેશાએ નમિયા નહી, કેમ કે સમકિત અપેક્ષાએ સંવર છે, પૂજા તે સમકિતની કરણી છે તે સિદ્ધાયતનમાં દેવતા પૂજન કરે છે, શ્રી દસ વૈકાણિક સૂત્રે વાવ નમસંતો માટે મનુષ્યથી દેવતા અધિક કહ્યાબહાં પ્રણામ ત્રણ પ્રકારે છે, બે હાથ જોડી મસ્તકે લગાડી નમસ્કાર કરશે તે અંજલીબદ્ધ પ્રણામ કહીએ. કિડને ઉપરનો ભાગ નમાવ તે અર્ધ વિનિત પ્રણામ કહીએ. ૨
બે ઢીંચણ, બે હાથ, મસ્તક એવં પાંચ અંગ નમાવ્યાથી પંચાંગ પ્રણામ થાય છે. ૩ એટલે ઊભા થઈ ખમાસમણ લેતાં એ ત્રણે પ્રણામ સાથે થાય છે એ રાતિ દેવ ગુરૂને નબળ્યું છે કે,
For Private and Personal Use Only