________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૭૮ )
શ્રી જૈનતત્વસ ગ્રહ
ભ્ર`ગ કરે છે જીન પડીસા ઉત્થાપે છે માટે એવા કુતરૂં વાદીઓનું શાસ્ત્રાનુસારે સમાધાન કરો.
ઉત્તર:-પ્રતિમા પાષાણની છતાં ફળદાઇ છે; જેમ કેઇ સ્ત્રીના પતિ મરણ પામ્યા છે તેની છમ્મી જોવાથી તેની યાદી આવે છે, વિશેષ કામાતુર થાય છે અને તે છક્ષ્મીને કોઈ પગરખું મારે તે તેને ખેદ થાય છે તેમજ જીન પડીમા દેખી પૂર્વના તીર્થંકરાતુ' સ્મરણ યાદ આવે છે એજ ગુણ થયા. દસ વૈકાલિક સૂત્રે નારી ચિરત્ર નીરખતાં મુનિને દૂષણ કહ્યું છે તા પ્રભુની છમ્મી દેખી ફળ પ્રાપ્તિ કેમ ન થાય?
wwwwing
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આાશકા—વીતરાગ તા સર્વજ્ઞ છે અનેપડીમામાં તે! તે ગુણ દીસતા નથી માટે ઘણા અંતર જણાય છે.
સમાધાન~માર ગુણ તે ભાવ નિક્ષેપામાં હોય અને આ તા તેમની સ્થાપના છે તેમાં એ ગુણ હેાત તેા ભાવ નિક્ષેપેા કહેત પણ તેમ નથી. પરંતુ તેમની છમીની આકૃતી નિર્વીકાર નેત્રવાળી શાંત મુદ્રાદિ અનેક ગુયુક્ત છે. થયા मालिनी छंद.
प्रशमरस निमग्न दृष्टि युग्म प्रसनं । वदन कमल मंकः कामिनी संग शून्य । करयुगम पियतं शस्त्र संबंध वन्ध्यं । तदसिज गति देवो वीतरागस्त्वमेव ॥ १ ॥
ભાવાર્થ-ડે વીતરાગ, તારા નેત્ર ઉપશમમાં મગ્ન છે, મુખકમળ નિવીકારી છે, એક જે ખાળે તે પ્રેમદાના સંગે રહીત છે હાથ જોડ. હુધીઆરે કરી શૂન્ય તે માટે તારી નિર્વીકારી છમી અનેક ગુણાહિત છે. તે સમ્યગ દૃષ્ટિ અભેદ બુદ્ધિએ ધ્યાવે છે. વળી તે જીનાલય તથા જીન પડમા કરાવનાર માઆ દેવલાકે જાય એમ મહુા નિસ્તિથ સૂત્રમાં કહ્યું છે
પુનઃ
स्नात्र पंचासिकायां प्रोक्तं !
काव्यं
नेत्रनंद करी भवदधि तरी श्रेयस्तरो मजिरी । श्रीमद धर्म महा नरेद्र नगरी व्यापलता धूमरीः || हर्ष शुभ प्रभावल हरी राग द्विषां जित्वरी । मूर्तिः श्री जिन पुंगवस्य भवतु श्रेयस्करी देहिनाम् ॥ १ ॥
For Private and Personal Use Only