________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૦ )
શ્રી જનતત્વસંગ્રહ
-
-
* *
*
*** * *
*
*
-
-
- -
- -
- * * *
,
'*
* *
-
-
શિષ્ય–શાસન કેને કહીએ.
ગુરૂ––દેવ અથવા પડીમાં ૧ ગુરૂ જે શુદ્ધ પ્રરૂપક પરંપરાગત ચાલનાર, ૨ ધર્મ તત્વ આવસ્યકાદિક સિદ્ધાંતની પંચાંગનું પુસ્તક. ૩ એ વ્યવહારથી શાસન કહીએ અને દેવ, ગુરૂ ધર્મ એ ત્રણ તત્વનું શ્રદ્ધાનરૂપ શુભાવ્યવસાય તે નિશ્ચયથી શાસન કહીએ.
આશંકા–તે શાસનને અધિષ્ઠાયક દેવ ધર્મવતને દુઃખી થતાં, કષ્ટ નિવારણ કેમ કરતું નથી,
સમાધાન––ભાવી ભાવ બને છેજ. શ્રી વીર પ્રભુને ઉપસર્ગ થયા તે કનુસારે સહ્યાથી મુક્ત થયા, વળી દેવ જાણે છે જે એ દુષ્ટ દુ:ખ દેનાર ફગતના દુઃખ ભેગવશે. એને વધારે શું દુઃખ દેવું છે. શિષ્ય–જીની પૂજામાં હિંસા થાય છે તે વિશે શું સમજવું? ગુરૂ–હિંસા ત્રણ પ્રકારની છે. ૧ હેતુ ક્ષિા—અયતનાએ ઉપયોગ રહિત કરે તે જે હિંસાનું કારણ છે તે. ૨ હિંસા–યતનાએ ઉપગ સહિત કરે તે હિંસા થાય તે.
મનુવંજ ક્ષિા–આણવિરૂદ્ધ મિથ્યાત્વ ભાવે પ્રવર્તે, જાણી બુઝીને દુષ્ટ પ્રણામ કરે તે મહાપાપીષ્ટ સ્થિતિ રસબંધનું પુષ્ટ કારણ છે. માટે ગુરૂ લાધવને વિચાર કરી ગુણ ઠાણાની હદમુજબ ધર્મકાર્ય કરવું આણામાં ધર્મ છે. જેમ મહેર, છાપ, સી ટીકટ, સ્ટોપ, એ રાજ્યના ચિહ્યું છે તે પ્રજાને માનવા - ગ્ય છે. તેમજ જનાજ્ઞા જીન સ્થાપના ભવ્ય પ્રજાને સન્માન સત્કાર કરવા - ગ્ય છે. શ્રી ભદ્રબાહુ સ્વામીએ પ્રજા વિગેરે ઉપર કુપને દષ્ટાંત આપેલ છે તે સમજવો, હા દ્રવ્યભાવ બે પ્રકારે પ્રજા સમજવી. તેમાં દ્રવ્યસ્તવને પ્રાયે આ રંભવિના થાયજ નહિ. જેમ તીર્થકરને ઈંદ્રએ સો સસરણુદિ ઓત્સવ વિગેરે કરે છે. જેથી ઘણા લેકે પ્રભુ જાણી વાંદવા આવે છે. ગુણગ્રામ કરી માહાનિજેરા કરે છે. કેટલાક બેધવી જ પામે છે. રેવતીએ પ્રભુને માટે પાક કર્યો તે આધાર્મિ જાણી લીધો નહી પણ રેવતીએ તીર્થકર નામ કર્મ બાંધ્યું, શ્રી પ્રશ્ન વ્યાકરણમાં દયાનાં સાઠે નામ કહ્યા છે તેમાં પુજા તે દયાજ કહો છે, એકાંત દયામાં ધર્મ કહેશે તે નદી ઉતરતા મુનિપણું કેમ રહેસે વલી કહેસ જે તેની નિંદા કરી છે તે વિષે સમજવું ને ફરી તેનું કરવું ન હોય તેની નિંદ્યા પણ તેમ નથી, હાં શ્રી સમવાયાગાદિ સૂત્રમાં હે મુનિ એક વર્ષમાં નવવાર નદી ઉતરે તે આરાધક છે અને દસવાર ઉતરે તે વિરાધક છે. ઈહાં સમજવું જે નવવારે જીવહિંસા ન થઈ અને દશમી વારે થઈ નાના તેમ નથી માત્ર આજ્ઞાયુક્ત દયામાંજ ધર્મ છે.
શ્રાવકને પ્રથમ પ્રતે પાંચ અતિચાર કહ્યો છે તે પણ થાવર આશ્રી નથી,
For Private and Personal Use Only