________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૧૬
www.kobatirth.org
)
ઓ જનતત્વરાગ્રહ,
શા થાય છે એમ લખ્યુ છે. બ્રહ્મા કાઇ કહેસે જે દીપક કરવાથી મુનિને પ્રમાદ પણ લે છે. જ્ઞાનવૃદ્ધિ થાય છે લપટ ચૈારાદિકના ઉપદ્માત થતે નથી. પણ તેણે સમજવું જે જીનાજ્ઞા રહિત જે આચરણ ભવની વૃદ્ધિ કરનાર છે, વલી કેન્દ્ર કહે છે જે સૂર્યચંદ્રનું વિમાન પૃથ્વી કાયમ છે. તે તેના ઉસથી અકાયજ્ઞવત્ વિરાધના થાય છે, પણ તે ધારવુ` ઉલટુ છે કેમકે સૂર્યચંદ્રનું જે તેજ છે તેતો વિમાનમાં રહેલા પૃથ્વીકાયના જીવોનું ઉદ્યોત તાપ નામે કરી. અજવાલુ છેતે પૃથ્વિકાયના જીવતા સચિત્ત ખરા પરંતુ તેના શરિરનીકિરણારૂપ પ્રશાસચિત્ત નહી જેમ રત્નમણીયાની પ્રભાની પેડે દીપકતુ તે જ્યાં બુદ્ધિ અજાલુ જાય છે ત્યાં સુદ્ધિ તેઊકાયના જીવના સંભવ છે, કારણૢ કે દીવા તે અજ્ઞ કાયમય છે અને અજવાળુ પણ અજ્ઞિના જીવાતુ હાય છે છઠ્ઠા અજ્ઞના જીવો ન હોય ત્યાં અજ વાળુ પણ નથી હેતુ, જો અજવાળામાં જીવ ન માનીએ તે। વિજ દીવાની ઉજેહીના પાડતી શી જરૂર હતી, માટે સાધુને દીવાના અજવાળે ભણવું તે આગમ વિરૂદ્ધ છે, ફાનસની અંદર પણ દીપકના મારીક પુદગલ રોકાતા નથી. વળી સેન પ્રશ્ન ૪૫ માં ચંદ્રના અજવાળા ભેગુ દીપકનુ અજવાળુ પડે તે ઉજેડ્ડી નહી અને એકલા દીપકનું અજવાળુ શરીરે પડે તેા ઉજેહી લાગે પ્રશ્ન ૩૧૮ માં પ્રતિક્રમણે વિજ દીનતણી ઊજેહી શરીરે લાગે તા અજ્ઞિકાય જીવની વિરાધના થાય, વળી આવસ્યકની યુક્તિમાં કાઉસગ્ગના ચાર દોષ ઢાલ્યા છે તેમાં પણ ઉજેહી લાગે તેા વર્ષે આટલુ વળી શ્રી યોવિજયજી ઉપાધ્યાય કૃત્ય ગુરૂ તત્વ નિર્ણયમાં પણ અજ્ઞિકાય સેવન મુનિને નિવાર્યું છે, અજ્ઞિકાય થાવર છતાં પણ ગતી ત્રસસ્વ ભાવે વિસ્તાર પામી શકે છે જે કારણ માટે પૂર્વાચાર્યના વચનના અનુમાનથી અજ્ઞિના ઊજેસમાં સરિતપણાના નિર્ધાર થાય છે પછી બહુશ્રુત કહે તે ખરૂ પાખી સત્રમાં પણ નિરન્ત સરળસ્ત ફ્તિ વચનાત્ ॥ માટે મુનિને રાત્રીએ દીવા રાખવા જીક્ત નહી. છતાં કેઈ કહેશે જે ઢીવાના પ્રકાશ રૂપ જે ખાહેર દીસે છે તે તે વિશ્વસા પુદ્દગલની પર્યાય હાય ક્રુતિ તેજ દ્યુતિ ઇત્યાદિ પુદ્દગલ પર્યાય કહ્યા છે પણ અગ્નિા જીવના પર્યાય નહી કેમ કે તેના ગુણ પર્યાય તેમ દાહકરૂપે છે તે જ્યાં વ્યાપે ત્યાં બાળી ભસ્મ કરે માટે એ ઊજેહીમાં વિશ્રસા પુદગલ જાણવા. અર્થાત્ દીવામાંજ અજ્ઞિકાય છે, અપર નહી, થયા રારીર છાયાવત્ વળી દર્પણમાં સુખ જોતાં આપણા શરીર સમાન સર્વ પુદ્દગલ દીસે છે તે કાંઇ આપણા શરીરના પર્યાય આરીસા માંહે ગયા નથી પણ તે માર્સ્ત્રીનું નિમિત્ત પામીને મુખ જેવા વિશ્વસા પુદ્દગલ શ્રેણિમધ જમાવ થાય છે પણ તે સ્વના નહીં, હુાં આ વચન ચાલુ વિષયને વિરેાધકારી છે. આ બાબત કેટલાક જતેને વિષાદ ચાલે છે પણ ટુકામાં દીર્ધદ્રષ્ટીએ વિચારવું' જે દીપક કરવાની પુષ્ટી માટે આગમ પ્રમાણનું એલધન કરી યથાછંદે વર્તવુ એ સુજ્ઞ પુરૂષોને યુક્ત નહી, જેમ જેમ અણિમય દીપકની આછાસ થાય તેવી રીતે ઉપદેશ થાય તે શ્રેષ્ઠ છે અને તેજ કાયનું રક્ષણ છે, વળી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only