________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસ ગ્રહ
૧૯ ટ્રીપાયન (દ્વારકાને બાલનાર) અશકુમાર ભુવનથી નીકલી યશેાધર પ્રભુ થશે.
૨૦ કેાણિક મામા દેવલોકથી ચવી વિજય તીર્થંકર થશે. છુટા પત્રમાં કર્ણજીવ કહ્યા.
૨૧ નારદ પાંચમા દેવલાકથી ચવી મલ્લીનાથ પ્રભુ ચરો ૨૨ અખંડતાપસ ખર દેવસેફથી નીકલી દેવજીન થશે. ૨૩ અમરજીવ નવમા વેયકથી આવી અનત વીર્યપ્રભુ થશે.
પ
૨૪ સ્વયષુદ્ધ સાચે સિદ્ધથી ચવી ભદ્રજીત થશે. છુટા પત્રમાં સ્વાનિજીવ કહ્યા છે. અવસ્થળે પાડાંતર હોય તે ગુરૂગમ લેછે. ૪ તીર્થંકર ભગવાનના ત્રીકાલીક જ્ઞાનની અદ્ભૂતતા જાણવા સારૂ ભવિષ્ય કાલજીનનુ વર્ણ ન કર્યું છે. પ્રશ્ન—૨૦૦ મુનિ દેવી ભાષાએ ઉપદેશ કરે.
(
૧૧ )
ઊ——મુનિ નિવદ્ય ભાષાએ ઉપદેશ કરે, જેમ કે શ્રાવકને અણુલ પાણી પીવુ નહી. બ્લેયીના ઇંધણા દિખાલવાં નહી દેખ્યાવીના દલવું. ખાંડવું નહી. ઇત્યાદિ અથાત્ત ન્યાયે, પાણી ગલીને પી જોઇને દલવું રાંધતું, એટલે. પણ સવભાવ પર પાએ મેફનું કારણ થાય છે, માટે શ્રાવકને જીનપુત્રાદિ અનુછાન શાસ્ત્રાનુંસારે જીનાજ્ઞા પૂર્વ ઉપદેશ સુનિ કરે, પણ હિંસાદિ પ્રવૃત્તિ - દેસરૂપે મુનિન કરે. એમ નિવદ્ય કેમલભાષા વૈરાગ્યમય હોય છે. શ્રીવિજય લક્ષ્મી મુરએ વિસથાનક તપ પૂજામાં મુનિને માટે લગારે મંદારે તે પણ મુનિને ન કર્યો તેા અમુક સ્થાનક બાવા વિષે ઉપાશ્રય નવિન કરવા વિષે પ્રગટ આ દેશ કરવો કેમ સાવે. શ્રી આચારછમાં પણ્ મુનિને માટે અહાર કે મકાન કરે તે અકલ્પનીય જાણી પરિત્યાગ કરે કહ્યું છે. કેમકે હિંસાના ત્યાગી છે માટે પછે સમયસુચક મુનિન્ય ક્ષેત્રકાલ લાવ વિચારો અપવાદને અનુસરે તે નિષેધ નહી. ૪૦
પ્ર:
૨૦૧ ચાર પ્રકારના વૃત્તિસક્ષેપ તપ કેવી રીતે થાય છે. ઊ:—વૃત્તિસંક્ષેપ તપમાં શ્રાવક ચાઢનિયમ વ્યાદિકને સક્ષેપ કરે, અને સુનિ અભિગ્રહ ધારે તે કહે છે.
૧ આજ ચારે અમુક દ્રવ્યને આહાર નિર્લેપ ગારીએ લેવા એ દ્રવ્ય અભિગ્રહ કહીએ.
For Private and Personal Use Only
૨ ગામ પામ અમુકના ઘરના આહાર લેવો તે ક્ષેત્ર અલીગ્રહે કહીએ, ૭ પહેલીબીછ ાએ આહાર લેવા તે કાલથી અભીગ્રહુ કહીએ ગાવે રાતા બેઠા ઉશે! એક જે દાન દે તે લેવું તે ભાવ અભિયડુ કહીએ એમ ચાર પ્રકારે વૃત્તિ સંક્ષેપ તવસ્થાનકના રાસમધ્યે કહ્યા છે.
પ્ર:-૨૦૨ મુનિરાજ રાત્રિએ દીવા રાખે કે નહી.
ઊ:—દીપકનુ ચાંદણુ (અજવાલુ) સચિત્ત છે, કેમકે સાધુના અતિચારમાં બીજઢીવાની ઉજેહીની લેાયણા છે, પરંતુ દ્રર્યની ઉજેહી તથા તેની આલાય લખી નથી, તેમજ શ્રી આચારાંગચ્છમાં દીપક કરવાથી તે ઉકાયની Rsિ