________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૬ )
શ્રી જૈનતત્વસ ગ્રહ
૪ સમસ્—આંતરડુ કાઢે, હૈયાનું કલેજાનું વિદારણ કરે. ૫ ડ—કુત તેામવા નારકીયાને પાવે, રેપણાને ચાગે તેજ નામ છે. ઊપરે.—નારકીયાના અગાપાંગ ભાગી નાખે એમ અત્યંત ાદ્રપદ ચકી એવુ નામ છે.
૭ કાલ—કડાઇ તાવડી પ્રમુખમાં નારકીયાને પકાવે વલી કાલા વધ્યું છે તેવુ જ નામ છે.
૮ માહાકાલ—મીજા નારીના નાંહાંના ખડ કરી ખવરાવે, વર્ષે પણ માહાકાલ હોય.
૯ અસિપત્ર-તારની ધારવતુ પત્ર કરી વનવિર્ષિં અસિપત્રના પાને ફરી નારકીના તલ તલ જેટલા ખડ કરે,
૧૦ ધનુષ—માણ ધનુષથી નારીના કાન નાક પ્રમુખનું છેઢન કરે તે ૧૧ કુંભ——કુંભાર્દિકમાં નારીને પકવે તે.
૧૨ વાલુક—વૈક્રીય તપવેલુને વિષેચણની પેરે નારકીયાને સેકે તે ૧૩ વૈતરણ—તપાવેલા ત્રાંબાથી પણ મહા કલકલતી રક્તલેાહીએ ભરેલી નદી વિષુવં તેમાં નારકીયાને જે નાંખે કદર્શના કરે માટે વૈતરણ નામ છે.
૧૪ ખરવર-વજ્ર કંટકે વ્યાસ સામલી વૃક્ષ ત્યાં નારકીયાને આરે પી પ્રાણા વાની પેરે મહા ખર સ્વરે આતાને ખેંચે તેથી એનું નામ ખરસ્વરછે
૧૫ માહાધાષ—ભયથી બીહતા, નાસતા આરડતા નારકીયાને પશુની પેરે વાડામાં ઘાલે તે માહાધેાષ છે એ રીતે પંદર જાતના પ્રમાધામીકના ક્રિયા વિશેષ નામ જાણવા
પ્ર:—૧૭૬ ચક્રવર્તીનાં ૧૪ રત્ન અને ઠકુરાઈ તથા વાસુદેવનાં સાત રત્નનું સ્વરૂપ સમજાવે.
ઊ—૧ ચક્રરત્ન વૈરીનું મસ્તક છેદે, તે આયુદ્ધશાલામાં ઉત્પન્ન થાય છે ૨ છત્રરત્ન--મેધવૃષ્ટિનુ નિરોધ કરે, તે આયુદ્ધશાલામાં ઉપજે,
૩ ઢંડ રત્ન—ભૂમિ વિદારી સાફ કરે, તે આયુદ્ધશાલામાં ઉપજે છે. ૪ ચમ રત્ન—પ્રભાતે કણ વાવે ને સાંજે સાલી પ્રમુખ ઉત્પન્ન કરે તે ભંડારે થાય.
૫ ખડગ રત્ન—સંગ્રામમાં શક્તિવત છે તે આયુદ્ધશાલામાં ઉપજે,
૬ કાંગણી રત્ન—વૈતાઢય ગુફાની ભીંતે આગણપચાસ ઓગણપચાસ માંડલાં કરવા જોગ્ય હાય, તે ભડારે થાય છે.
૭ મણી રત્નમાર જોજન ઉઘાતકારો હોય, હાથે માથે બાંધ્યાથી રોગ હરે તે ભંડારે ઉપજે છે. એવં સાત એકેડી રત્ન જાણવા
૧ પુરેહીત-શ'તી કર્મ કરનાર છે તે નગરમાં ઉપજે છે. ૨ અન્ધ રત્ન—મહા પ્રાક્રમી હોય તે વૈતાઢ ઉપજે છે, ૩ ગજ રત્ન-માહા સમર્થવાન વૈતાઢે ઉપજે છે,
For Private and Personal Use Only