________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વમ‘ગ્ર
ઉત્પાદ દેખીને નિમિત કહે તે ચેાથુ જાણવુ.
૫ અંતરીક્ષ નિમિત્ત—ગ્રહના વેધ જે વારે થાય, ચંદ્રનું માંડેલુ બૃહસ્પતી પ્રમુખ ભેદે, ભૂતનું હાસ્ય, અકસ્માત આકાશથી લલાટ શબ્દ ઉઠે, એમજ પ્રમુખના ગહણ થકી ગાંધર્વ નગરાદિક દેખાય ત્યાં જો કાલે વહું દેખાય તે, દુકાળ થાય અને લાલ દેખાય તે ગાયને કષ્ટ થાય, અવ્યક્ત હાય ા કટકા ભંગ થાય, અને સ્નિગ્ધ સપ્રાકાર સતારણ ઉત્તર દીશી આશ્રી થાય તેા ગામ તથા રાજાને જયકારી થાય ઇત્યાદિય અંતરીક્ષ જે આકાશ સમધી લક્ષણ દેખીને સારૂ ભાડું કહે તે પાંચ નિમિત જાણવું.
હું ભામ નિમિત—ભૂમિ કપ થાય, ભૂમિકા માંહેથી અત્યંત મહોટ શ બ્દ નીકળે, નિધાત પડે. ઇત્યાદિક થવાથી જાણતું જે રાળ, પ્રધાન, સેનાપતી,
દેશને ભય થશે.
( ૧૫૧ )
વ્યંજન નિમિત—વ્યંજન શબ્દે મસા પ્રમુખ તે દેખીને કહે કે અમુક સ્થાન કે મસા અથવા તલ પડયા છે માટે અમુક શુભાશુભ થશે, ડુંટી નીચે મસા, તાલ હોય તેા સારો એ વ્યંજન નિમિત જાણવું.
૮ લક્ષણમાંમત સ્વસ્તીક પ્રમુખ લક્ષણ વા લાંછન જે લણ પ્રમુખ લક્ષણ તે કંકુના પાણી સરખા ડુંટીથી નિરો લક્ષણ હાય તેા ધણુ સારૂં. એમ શુભાશુભનાં કરનાર અષ્ટાંગ નિમિત જાણવાં, પ્રાકૃત મનુષ્યને ખાસ લક્ષણ હોય, બળદેવ વાસુદેવને ૧૦૮ લક્ષણ હેય, ચક્ર, તીર્થંકરને ૧૦૦૮ ઉત્તમ લક્ષણ હાથ, પગ, મુખ, નખ, નેત્ર, ગાત્રને વિષે હોય છે તે પ્રગટપણે દેખાય છે, બીજા અભ્યતર સત્વ સ્વભાવાદિક ઘણાં હેય છે એમ પ્રવચન સારે દ્વાર ૨૫૭ થી જાણવું.
પ્ર૦ ૧૮૫ બત્રીસ લક્ષણનું સ્વરૂપ શાસ્રાનુસારે કહેા.
ઊ-તીર્થંકરાદિક ઉત્તમ પુરૂષને પાંચ ઇંદ્રીય પરીપૂર્ણ અંગ હોય તે એ પ્રકારે કહે છે ૧ છત્ર, ૨ તામરસ, ૩ ૨, ૪ ઈંજ, ૫ કર્મ, ૬ ધનુષ, ૭ અંકુશ, ૮ વાપી, ૯ સ્વતી, ૧૦ તેારા, ૧૧ કમળ, ૧૨ પંચાનન, ૧૩ પાદપ, ૧૪ ચક્ર, ૧૫ શખ, ૧૬ ગજ, ૧૭ સમુદ્ર, ૧૮ કળસ, ૧૯ પ્રાસાદ, ૨૦ મસા, ૨૧ યવ, ૨૨ યુવ, ૨૩ સૂપ, ૨૪ કમંડલુ, ૨૫ પર્વત, ૨૬ સચ્ચામર, ૨૭ વર્ષય, ૨૮ વૃષભ, ૨૯ પતાકા, ૩૦ કમલાભિષેક, ૩૧ મુદ્દામ, ૩૨ મયુ, એ બત્રીસ લક્ષણ મહારા પુન્યવતને હાથ પગને તળીએ હોય તે વ્યંજન આકાર કહીએ પાઠાંતર ખીજાં નામ છે. હવે બીજાં મત્રીસ લક્ષણ કહે છે.
For Private and Personal Use Only
૨ જેના નખ, પગ, જીન્હા, હાથ, તાળુ, લેાચન, હોઠ એ સાત રાતાં હાય તે પુરૂષ ભાગ્યવાન જાણવા, જેની કાખ, હૈયુ કાટ નાસીકા નખ મુખ એ છ વાંનાં ઊંચાં હેાય તે સર્વ પ્રકારે ઊનતી પામે, જેના દાંત ચાંખડી શ આંગળીના પર્વ ઋગળીની રેખા ન” એ પણ જેનાં સુક્ષ્મ હેય તે ઘણુ ધન પામે, જેની આંખ હૃદય નારીકા હડપચી ભૂજા એ પાંચ જેનાં લાંખાં હોય તેનું દીર્ધ ( લાંબુ ) આચુ હોય અને ધણા ધનવંત હોય પ્રાક્રમી હોય. તથા