________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસંગ્રહ,
( ૧૪૭ )
૪ સેનાપતી–જીતવા સમર્થ નગરમાં ઉપજે છે. ૫ ગાથાપતી–ઘરનાં કામ સર્વે કરે તે પોતાને નગરે થાય,
૬ વારધીક–સુતાર ઘર ચણે મહા નદીના પુલ બાંધે તે પોતાને નગરે ઉત્પન્ન થાય છે.
૭ શ્રી રત્ન–અત્યંત અદભૂત રૂપવંત ચક્રવર્તિને ભેગ ગ્ય હોય, તે રાજકુલે ઉપજે એવં સાત પંચેંકી ન જાણવાં,
એમ ચેદ રત્ન ચકવતિને હોય, અને વાસુદેવને તે ૧ ચ, ૨ ધનુષ, ૩ ખડગ, ૪ મણી, ૫ ગદા, ૬ વનમાલ, ૭ શખ, એવં સાત રત્ન છે. વળી ચક્રિને નવ નિધિ પ્રગટ થાય છે તે આગળ કહેશે. બત્રીસ હજાર દેશને રાજા ચોરાસી લાખ ઘેડા, ચોરાસી લાખ હાથી, રાસી લાખ રથ, છનુ કોટી પાયદલ એવં પ્રકારે ચતુવિધ સેનાને ધણી ચાસઠ હજાર સ્ત્રીયોનો સ્વામી, મહા બળવંત, ભેગનું ભાજન, ઘણી રિદ્ધિને ધણી, પૂર્વે ઘણુ પુન્ય સંપાદન કર્યું છે જેણે એહવા છતા પણ તીર્થકર ભગવંતની દેશના સાંભળીને વૈરાગ્ય પામી પર્વોક્ત સર્વ રિદ્ધિને ત્રણવત્ ત્યાગ કરીને પ્રવજ્ય ગ્રહીને અભ્યાબાધ સુખના ભેગી થયા. તે ધન્ના,
આધુનીક સમયમાં તો દુ:ખે ઉદર પુરણ કરનાર પ્રાણીને પણ ચરણ કરણની સ્પના થવી ઘણું મુશ્કેલ છે આ કેવી નપુસકપણાની વાત છે કેમ કે પ્રાકમવંતને જ પુરૂષ કહીએ. ઇ.
પ્ર. ૧૭–નવ નિધિનું સ્વરૂપ કેવી રીતે છે. ઉ૦–૧ નૈસર્પ૦ નિધાની ગહનગર વિગેરે સ્થપાય છે. ૨ પાંડુક નિધાનથી ધાન્ય બીજની ઉત્પત્તિ થાય છે. ૩ પિગલ૦ નિધાનમાં સ્ત્રી પુરૂષ હાથી ઘોડા આભરણ વિગેરે હોય છે. ૪ સર્વ રત્ન નિધાનમાં ચિાદ રત્નની ઉત્પત્તિ થાય છે, ૫ મહાપદ્મ નિધાનમાં વસ્ત્ર રંગ ઇત્યાદિ થાય છે. ૬ કાલવ નિધિમાં ત્રણ કાલનું જ્ઞાન પુસ્તક છે જેમાં તિષ વિગેરે હોય છે, ૭ મહાકાલ, નિધિથી સુવર્ણ લેહુ મણી પ્રવાલાં આદેની ઉત્પત્તિ થાય છે. ૮ માણવ૬૦ નિધિથી યુદ્ધ નિતિ સ બાદિ નિપજે છે. ૯ સંખ૦ નિધાનમાં વાજીંત્ર નાટક ગાયન એ ઉપજે છે,
દરેક નિધાન આઠ પઈડા ઉપર હોય છે. અને તે અર્થ જે જન ઉચું નવ. જે જન પહોળું બાર જોજન લાંબુ એહવું દરેક નિધાન પેટીના આકારે હોય છે, સર્વ નિધાન ગંગાના મુખને વિષે રહે છે. ચક્રવતિ સર્વ દેશ છતી પાછો આવે તેની પછવાડે નવ નિધાન ચાલે છે, તથા તે જ્યાં પડાવ નાંખે ત્યાં નિધાન પણ નિચે પાતાલમાં રહે છે. તે નવ નિધાનની નવ પટી પ્રગટે તે એક નિધાને એક હજાર દેવતા અધિષ્ઠાયક છે, એમ રતનસાર તથા ગીરનાર માહાર ત્યને વિષે કહ્યું છે,
For Private and Personal Use Only