________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસંગ્રહ,
( ૧૧
)
****
**
સાથે પ્રવાહથી અનાદિ સંબંધવાલુ છે એ શરીરમાં અસંખ્ય તરેહની પાપ પુન્યરૂપ કર્મ પ્રકૃતિ સમાઈ રહી છે. તેને જૈનમાં કર્મ કહે છે. સાંખ્ય મતવાલા પ્રકૃતિ કહે છે. વેદાંતી કમાયા કહે છે, નિયાઇક પૈસેસીક અદ્રષ્ટ કહે છે. બાધવાસના કહે છે. અને વિના સમજે લેક એહવા કર્મને ઇશ્વરની લીલા કહે છે, પરંતુ સર્વજ્ઞ વિના એહવા કર્મની વિચિત્ર ગતીનું સ્વરૂપ કેણુ કહે માટે જન તેજ સર્વેકૃષ્ટ છે. એ અવિસંવાદ અને કાંત જાણવું. બહાં છવ અરૂપીને કર્મ રૂપી છતાં કેમ લાગે છે. તે વિષે સમજવું જે આકાશ અરૂપી અને ઘટાદિક રૂપી તેહને સંબધ છે તેમ આત્માને કર્મ સંબંધ છે. ધર્મ સંગ્રહણી વચનાત - પ્ર–૧૫૩ કર્મ કેટલી પ્રકારનાં અને તેનું કાલમાન તા. આવર્ણ, પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ બંધધ્યા શાસ્ત્રાનુંસારે કહો.
ઊ–કર્મ ગ્રંથાદિ સાચમાં અષ્ટ કર્મનું સ્વરૂપ વિસ્તારી દર્શાવ્યું છે તેમાંથી કીંચીત ભાવ લીખ્યતે જ્ઞાનાવર્ણ આદે આઠ દ્રવ્ય કર્મ કહીએ અને રાગદ્વેષ તે ભાવકર્મ કહીએ એ આઠ કર્મ જીતવાથી સિદ્ધને આઠ ગુણ પ્રગટ થાય છે, તે કહે છે.
૧ અનંતજ્ઞાન, ૨ અનંત દર્શન, અવ્યાબાધ સુખ, ૪ યથાખ્યાત ચરિત્ર ૫ અક્ષય સ્થિતિ ૬ અરૂપી ૭ અગુરૂ લઘુ ૮ અનંતવીર્ય એવં અનુક્રમે જાણવા.
હવે મિથ્યાત્વ અવિરતિ કષાયગ એ ચાર હેતુ એ કર્મ આવે છે તેના ચાર બંધારૂપ ચાર ગંભ કહે છે.
प्रकृतिसमुदाय स्यात्, स्थितिकाला वधारणं,
अनुभागो रसोज्ञयः। प्रदेशोदल संचयः ॥१॥ ભાવાર્થ-૧ સ્થિતિ, રસ, પ્રદેશ એ ત્રણ બંધને જે સમુદાય તેને પ્રકૃતિ બંધ કહીએ.
૧ અષ્મ વસાય વિશેષ કરી ગ્રહણ કરેલાં જે કર્મ દલીફના કાલને જે નિયમ તે સ્થિતિ બંધ કહીએ.
૩ કર્મના પુદગલના શુભાશુભ વા. ધાતી અઘાતી જે રસ તે અનુભાગ વા રસ બંધ કહીએ, - ૪ સ્થિતિ તથા રસની અપેક્ષા વિના કર્મ પુદગલેના દલીકેનું જે ગ્રહણ કરવું તેને પ્રદેશ બંધ કહીએ,
એવં ચાર બંધ મેદિક દ્રષ્ટાંતે જાણવા
વલી વિશેષ કહે છે—કેઈ કર્મની પ્રકૃતિ જ્ઞાનને આચ્છાદન કરનારી, કેઈનો સ્વભાવ દર્શનને આવર્ણ કરવાને કેઈ આનંદ દેનારી, કેડ સમક્તિને ઘાત કરનારી ઇત્યાદિને કર્મ પતિ કહી. ૧ કે ત્રીશ કે એ સીતેર કેલકેડી સાગર શુદ્ધિ ટકી શકે છે તેને કર્મ સ્થિતિ કહીએ. ૨ તેજ કર્મને વિષે કેઇમાં એકઠાણી કેઇમાં બહુ ઠાંણી રસ હોય છે તેને અનુભાગ કહીએ, ૩ તેજ કર્મને વિષે કઇમાં અલ્પ પ્રદેશ હોય કેઈમાં ઘણા હેય ઈત્યાદિ પ્રદેશના સંચયને પ્રદેશ બંધ કહીએ, ૪ તે કર્મની મુલ પ્રકૃતિ આઠ છે. ઉત્તર પ્રકૃતિ,
For Private and Personal Use Only