________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્વસંગ્રહ,
( ૧૨૧ )
- pr 2 v1_* * *
*
*
***
* *".
v
માટે જ્ઞાતા શ્રેષ્ઠ છે. તે જ્ઞાન પાંચ પ્રકારે નિચે મુજબ જાણવું.
૧ જાણે તે મતિ કહીએ, પાંચ ઇંહિ તથા મનોધારે કરી નિયત વસ્તુ ને જેણે કરી જણાય વા મનાય તેને મતિજ્ઞાન કહીએ તેના ર૦ ભેદ છે. અહીં સમકિતની દ્રષ્ટી તે મતિજ્ઞાન અને મિથ્યાત્વની બુદ્ધિ તે મતિ અજ્ઞાન.
૨ શ્રવણ ઋતં—એટલે જે સંભલાય તેને મૃત જ્ઞાન કહીએ તેના ૧૪ ભેદ છે.
૩ ઇદ્રીયાદીની અપેક્ષા વિના આત્માને વિષે જે સાક્ષાત અવધાન એટલે અર્થ ગ્રહણ થાય છે. તેને અવધી જ્ઞાન કહીએ તેના છ ભેદ છે,
૪ મનનું સર્વથકી જાણવું તેને મન પર્યવ જ્ઞાન કહીએ વા મનચિંતનાનું ગત પરિણામ તેનું જે જ્ઞાન તેને મન પર્યવ જ્ઞાન કહીએ. તેના બે ભેદ છે.
પ કેવલ એટલે એક અર્થાત જે મતી આદિ જ્ઞાનની અપેક્ષા વિનાનું હોય તેને કેવલજ્ઞાન કહીએ, ત્રણ કાલને યથાવસ્થીત ભાવ જેથી પ્રગટ થાય તેને કેવલજ્ઞાન કહીએ તેનો એકજ ભેદ છે તે સત્તમ છે. હવે પ્રથમ જ મતિ શ્રત એ બે જ્ઞાન હોય તે જે પછી અવધી આ બીજાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે માટે પહેલું મતિ આદિ ગણાય છે. મતિ તે તનું કારણ છે અને શ્રુત જ્ઞાન તે મતિનું કાર્ય છે. અવધે અને પચવ કેવલ એ ત્રણ પ્રત્યક્ષ જ્ઞાન આમ ઉપયોગનાં છે જાતી સ્મરણ જ્ઞાન તે મતિજ્ઞાનમાં ધારણાને ભેટ છે. ચાર પ્રકારની બુદ્ધિ તે પણ મતિજ્ઞાનના ભેદમાં છે, તે કહે છે.
૧ રેહાની પેરે ઉપજે તે પહેલી ઉત્પતીકી બુદ્ધિ વા મતિ કહીએ, જે અદીઠી સાંભલી ઉપજે તે.
૨ ગુરૂને વિનય કરતાં બુદ્ધિની વૃદ્ધિ થાય તે વિનઇકી બુદ્ધિ કહીએ. ૩ કાર્ય કરતાં કરતાં અભ્યાસ વિશેષબુદ્ધિ થાય તે કાશ્મણી બુદ્ધિ કહીએ.
૪ વયના પરિપાકથી વૃદ્ધને બુદ્ધિ ઉપજે તે પરિણામીકી બુદ્ધિ જાણવી. ઇવે પુન: ૧ અવગ્રહ મતિ પ્રથમ વસ્તુ પ્રહણ તે ૨ ઈહામતિ–વિચારવાનું ૩ અપાયમતિ–તે વસ્તુનો નિર્ણય કરવો. ૪ ધારણમતિ––ધારી રાખે તે. ઈ. હવે શ્રત શાની તે દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવથી ઉપયોગી થકે સર્વ ભાવને જાણે દેખે માટે કેવલી સખે કહીએ, ઇહાં ઉત્તર ભેદની વાખ્યા ઘણી સમજ વા યોગ્ય છે. પણ ટુંકામાં બસ છે. મતી શ્રત એ બે ઇબ્રીજનીત છે. એટલે પાંચ ઇદ્રી છઠું મન તેને જેગથી થાય છે માટે આમ અને પરના સંજેગે થાય છે.
શીખ્ય—એકેદ્રીને વિશે મૃત કેમ સંભવે.
ગુરૂ-પારો સીનું રૂપ દેખી દોડે છે અને બકુલાદિકનું ફુલ ખીલે છે તે લેખે એકેદીને શ્રુત કહ્યું છે.
For Private and Personal Use Only