________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૨ )
શ્રી જૈનતત્વસ ગ્રહ,
તેલ કાઢવું, આયા વિણ રધાય નહી. કર્મ પુત્ર છે ઉદ્યમ પીતા છે, દૃઢપ્રહારી હત્યા કરી ઉદ્યમથી ખટ માસમાં અરિહત થયા. ટીંપે ટીંપે સરવર ભરાય. કાંકરે કાંકરે ઢગલા થાય. જલખીંદુથી પથ્થર વહેરાય છે વિદ્યાનું સાધન દામનું મેળવવુ, એ સર્વે ઉદ્યમથી થાય છે. એમ પાંચ કારણ મળ્યાથી કાર્ય સિદ્ધ થાય છે, ઈહાં કાઈ કહે જે મરૂદેવી માતાને ચાર કારણ તે મળ્યા પણ પાંચમુ ઉદ્યમ તેા કાંઇ કીધા નહી. (ઉત્તર) ક્ષેપક શ્રેણ ચઢવાને શુકલ ધ્યાનરૂપ ઉદ્યમ કીધેા છે માટે એ પૂર્વોક્ત॰ પાંચ કારણ મળ્યાથી મેાક્ષરૂપ કાર્ય સિદ્ધ થાય છે જેમ સકલ સૈન્ય મળ્યાથી જીતાય છે તેમ પાંચેનય સમુદાય મળ્યાથી કાર્ય સધાય છે નિયતિવસે હલુકમૈિં થઇને નિાદમાંથી નિકળીને પુન્યે મનુષ્ય ભવ પામીને સદગુરૂ સેવી ભવ સ્થિતિ પરિપાક થવાથી વીર્યાધ્રાસ પામી ભવ્ય સ્વભાવે ઉધંગતીએ મેાક્ષ નગરે પહોચે છે. ! ઇતિ પાંચ કારણનું સ્વરૂપ શ્રી વિનયવિજયકૃત સ્તવનાદિ અનુસારે ભવ્ય જીવાને અનેકાંત માર્ગની શ્રદ્ધા થવા સારૂ દાબ્યું છે. ! મતિ ભાવ૦૫
แ
પ્ર૦~૧૫૯ ચાિિષ આદે દેવનું સ્વરૂપ તથા તેમના વિમાનની વાખ્યા તથા ગ્રહણ વિષે તથા દ્વીપસમુદ્રની સખ્યા આદે સમજાયા.
ઉ—મેરૂ પર્વતના મધ્ય ભાગે આઠ રૂચક પ્રદેશ તે સમ ભૂતલ કહીએ. ત્યાંથી ૯૦ જોજન ઊંચા જઇએ ત્યાંથી આર્‘ભીને ઉપરે જાડપણે ૧૧૦ જોજન માંહે તિષિ દેવા રહે છે. સમ ભૂતલા પૃથ્વિ થકી ૭૯૦ જોજન ઉપરે તારા છે, તે ઉપર દશ જોજન ઉંચા સૂર્ય છે, તેથી એસી જોજન ઉપરે ચંદ્ર છે, તેથી ચાર જોજન ઉંચે નક્ષત્ર છે, તેથી ચાર્જોજન ઊંચે બુગ્રહ છે, તેથી ત્રણ જોજન શુક્ર છે, તેથી ત્રણ જોજન ગુરૂ છે, તેથી ત્રણ જોજન મંગળ છે, તેથી ત્રણ જોજન ઉચે શનીના તારા છે, એટલે સર્વથી ચે સમભૂતલાથી ૯૦૦ જોજન શનીશ્ચર છે. ઠંડુાં જોજન તે પ્રમાણ આંગલે લેવા. તે ચેાતિષિ મનુષ્ય ક્ષેત્રમાંહે ચલ છે, માહેર દ્વિપ સમુદ્રે સ્થિર છે, ઇહાં નક્ષત્ર અાવીશ ચી ઊંચા કહ્યાં તે મળ્યે ભી સર્વેથી નિચે ચાલે છે, અને સ્વાતિ સર્વના ઉપર ચાલે છે, અને મૂલ નક્ષત્ર સર્વેથી માહેર ચાલે છે, સર્વ નક્ષત્રની વચમાં અભિચિત નક્ષત્ર ચાલે છે. આશકા—લવણ સમુદ્રની શીખા દશ હજાર જોજન પહેાળી અને સાળ હુજાર જોજન ઊ′ચી ઉછળે છે, અને ચેતિષિનાં વિમાન તેા નવસે જોજન ઊંચાઇમાં છે તે સર્વે પાણીમાં ઢંકાઈ જાય કે કેમ. સમાધાન—સર્વે પાણીની શીખા માંડે ચાલે છે પણ તે વિમાન ઉત્તક સ્ફાટીકમય છે તેથી પાણી ફાટીને મેાકલુ થઇ જાય છે, વિમાનમાં ભરાતું નથી માટે તે વિમાનને ફરવામાં હરકત થતી નથી. એક જોજનના એકસ' ભાગ કરીએ તેહુવા છપન ભાગનું ચંદ્રમાનુ વિમાન લાંબુ છે. અને અડતાલીસ ભાગનુ સૂર્ય વિમાન લાંબુ છે, આ પ્રમાણાંગલથી જાણવુ. એટલે ૧૬૦૦ ગાઉના જોજન પ્રમાણે ગણીએ તે સૂર્યવિમાન ૧૨૫૦ કાશ આસરે થાય અને ચ ંદ્રનું વિમાન
For Private and Personal Use Only